શોધખોળ કરો

Bank Jobs: બેંક ઓફ બરોડામાં 1267 પદ પર બમ્પર ભરતી, જાણો કેટલો મળશે પગાર 

જે ઉમેદવારો બેંકિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગે છે તેમના માટે એક સુવર્ણ તક છે. બેંક ઓફ બરોડાએ વિવિધ વિશેષજ્ઞ અધિકારી(Specialist Officer) ની જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ આમંત્રિત કરી છે.

Bank of Baroda SO Recruitment: જે ઉમેદવારો બેંકિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગે છે તેમના માટે એક સુવર્ણ તક છે. બેંક ઓફ બરોડાએ વિવિધ વિશેષજ્ઞ અધિકારી(Specialist Officer) ની જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ આમંત્રિત કરી છે. આ ભરતી અભિયાન અંતર્ગત સંસ્થામાં કુલ 1267 જગ્યાઓ પર નિમણૂકો કરવામાં આવશે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો બેંક ઓફ બરોડાની અધિકૃત વેબસાઇટ bankofbaroda.in દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે. આ ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

બેંક ઓફ બરોડા SO ભરતી: અહીં ખાલી જગ્યાની વિગતો છે

ગ્રામીણ અને કૃષિ બેંકિંગ વિભાગ: 200 જગ્યાઓ
રિટેલ લાઈબિલિટીઝ વિભાગ: 450 જગ્યાઓ
MSME બેંકિંગ વિભાગ: 341 જગ્યાએ
માહિતી સુરક્ષા વિભાગ: 9 જગ્યાઓ
ફેસિલિટી વ્યવસ્થાપન વિભાગ: 22 જગ્યાઓ
કોર્પોરેટ અને સંસ્થાકીય ધિરાણ વિભાગ: 30 જગ્યાઓ
નાણા વિભાગ: 13 જગ્યાઓ
ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગ: 177 જગ્યાઓ
એન્ટરપ્રાઇઝ ડેટા મેનેજમેન્ટ ઓફિસ વિભાગ: 25 જગ્યાઓ

બેંક ઓફ બરોડા SO ભરતી: પાત્રતા માપદંડ

આ પોસ્ટ્સ માટે અરજી કરતા પહેલા, ઉમેદવારો સૂચનામાં શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા વિશે વિગતવાર માહિતી ચકાસી શકે છે.

બેંક ઓફ બરોડા SO ભરતી: પસંદગી આ રીતે કરવામાં આવશે

પસંદગી પ્રક્રિયામાં ઓનલાઈન ટેસ્ટ, સાયકોમેટ્રિક ટેસ્ટ અથવા અન્ય કોઈપણ યોગ્ય કસોટીનો સમાવેશ થઈ શકે છે. ત્યારપછી, જે ઉમેદવારો ઓનલાઈન ટેસ્ટમાં લાયક ઠરે છે તેમને ગ્રૃપ ચર્ચા અને/અથવા ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. ઓનલાઈન ટેસ્ટમાં કુલ 150 પ્રશ્નો હશે અને તેના કુલ માર્કસ 225 હશે. પરીક્ષાનો સમયગાળો 150 મિનિટનો રહેશે. પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી અને હિન્દી બંને હશે, માત્ર અંગ્રેજી ભાષાની પરીક્ષા અંગ્રેજીમાં હશે.

બેંક ઓફ બરોડા SO ભરતી: આટલી અરજી ફી ચૂકવવી પડશે

અરજી કરનાર ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેશે. જનરલ, EWS અને OBC કેટેગરીના ઉમેદવારોએ 600 રૂપિયાની અરજી ફી ચૂકવવી પડશે. SC, ST, PWD અને મહિલા ઉમેદવારોએ 100 રૂપિયાની અરજી ફી ચૂકવવી પડશે. વધુ માહિતી માટે ઉમેદવારો સત્તાવાર સાઇટની મદદ લઈ શકે છે. 

પગાર ધોરણ શું હશે ?

આ તમામ પોસ્ટમાં પગાર ધોરણ અલગ અલગ સ્કેલ મુજબ આપવામાં આવશે. આ નોકરીમાં પસંદગી પામનારા યુવકોને 67160 થી લઈને 135020 સુધીનો પગાર મળી શકે છે.   

ભારતીય સ્ટેટ બેંકમાં 600 પદ પર બમ્પર ભરતી, અરજી કરવાનું આજથી શરુ, જાણો અંતિમ તારીખ 

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્ય ન્યાયાધીશની માર્મિક ટકોર
Hun To Bolish | હું તો બોલીશ | કહાની ઘર ઘર કી
Surat News: સુરતમાં હચમચાવતી ઘટના, વેપારીને જીવતો સળગાવવાનો આરોપ
Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
IND vs SA 5th T20 Live: ભારતે દક્ષિણ આફ્રિકાને 232 રનનો આપ્યો લક્ષ્યાંક, હાર્દિકની વિસ્ફોટક બેટિંગ
IND vs SA 5th T20: ભારતે દક્ષિણ આફ્રિકાને 30 રને હરાવ્યું, વરુણની 4 વિકેટ
IND vs SA: હાર્દિક પંડ્યાની 16 બોલમાં ફિફ્ટી, તિલક અને સેમસન પણ ચમક્યા, ભારતે અમદાવાદમાં બનાવ્યા 231 રન
IND vs SA: હાર્દિક પંડ્યાની 16 બોલમાં ફિફ્ટી, તિલક અને સેમસન પણ ચમક્યા, ભારતે અમદાવાદમાં બનાવ્યા 231 રન
Embed widget