શોધખોળ કરો

CUET PG 2023: આજથી શરુ થશે રજિસ્ટ્રેશન પ્રક્રિયા, અહીં જુઓ સરળ સ્ટેપ્સ

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) CUET PG 2023 માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરશે.

​CUET PG 2023 Registration: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) CUET PG 2023 માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરશે. જે ઉમેદવારો 2023 માં પોસ્ટ ગ્રેજ્યુએટ (PG) પ્રોગ્રામ્સ માટે સેન્ટ્રલ યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ (CUET) માટે અરજી કરવા માગે છે. તેઓ વેબસાઇટ cuet.nta.nic.in પર જઈને તેમનું અરજીપત્રક સબમિટ કરી શકશે. ઉમેદવારો પરીક્ષામાં હાજર થવા માટે અહીં જણાવેલ સ્ટેપ્સને ફોલો કરી શકે છે. 

UGC ચેરમેન એમ જગદેશ કુમારે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે CUET PG માટે રજીસ્ટ્રેશન 20 માર્ચથી શરૂ થશે અને 19 એપ્રિલ સુધી સાંજે 5 વાગ્યા સુધી ચાલુ રહેશે. પરંતુ પરીક્ષાની તારીખો હજુ જાહેર કરવામાં આવી નથી. અગાઉ  UGC અધ્યક્ષે જાહેરાત કરી હતી કે CUET PG 2023ની પરીક્ષા 1 જૂનથી 10 જૂન, 2023 દરમિયાન લેવામાં આવશે. જેનાં પરિણામો જુલાઈમાં જાહેર થવાની ધારણા છે. આ વર્ષે CUET PG 2023ની પરીક્ષામાં 42 યુનિવર્સિટીઓ ભાગ લેશે. જેમાં કેન્દ્રીય યુનિવર્સિટીઓ, રાજ્ય યુનિવર્સિટીઓ અને ડીમ્ડ યુનિવર્સિટીઓ છે.

તમે આ રીતે કરો અરજી 

સ્ટેપ 1- સૌ પ્રથમ ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ - cuet.nta.nic.in ની મુલાકાત લો

સ્ટેપ 2-  પછી હોમપેજ પર CUET નોંધણી લિંક પર ક્લિક કરો

સ્ટેપ 3- પછી ઉમેદવારોએ તેમનું નામ, ઇમેઇલ સરનામું અને ફોન નંબર દાખલ કરો

સ્ટેપ 4- હવે ઉમેદવાર એપ્લિકેશન નંબર અને પાસવર્ડનો ઉપયોગ કરીને લોગિન કરો

સ્ટેપ 5-  ત્યારબાદ ઉમેદવારે અરજી ફોર્મ ભરી અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે

સ્ટેપ 6- પછી ઉમેદવાર ફોર્મ સેવ કરે

સ્ટેપ 7- તે પછી એપ્લિકેશન ફી ચૂકવો

સ્ટેપ 8- પછી ઉમેદવાર ફોર્મ સબમિટ કરો

સ્ટેપ 9-  હવે ઉમેદવાર ફોર્મ ડાઉનલોડ કરો

સ્ટેપ 10- છેલ્લે ઉમેદવાર ફોર્મની પ્રિન્ટ આઉટ લો

 

 

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

સુપ્રીમ કોર્ટમાં સીનિયર પર્સનલ આસિસ્ટન્ટ માટે નિકળી ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી?
સુપ્રીમ કોર્ટમાં સીનિયર પર્સનલ આસિસ્ટન્ટ માટે નિકળી ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી?
ઈન્ડિયન કોસ્ટ ગાર્ડમાં ભરતી, 10-12 પાસ માટે નોકરીની શાનદાર તક 
ઈન્ડિયન કોસ્ટ ગાર્ડમાં ભરતી, 10-12 પાસ માટે નોકરીની શાનદાર તક 
આવકવેરા વિભાગમાં 119 જગ્યાઓ માટે ભરતી, 12 પાસ કરી શકે છે અરજી 
આવકવેરા વિભાગમાં 119 જગ્યાઓ માટે ભરતી, 12 પાસ કરી શકે છે અરજી 
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વીજળી-પાણીનું સંકટ
Hun To Bolish : હું તો બોલીશ : નવરાત્રીમાં તો દાંડિયા હોય દંડા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બીમાર હોસ્પિટલોમાં પ્રશાસન લાચાર
Electricity Crisis: રાજ્યમાં વીજ સંકટ પર સરકારે તોડ્યું મૌન?
Nitin Bhajiyawala Allegation: સુરત ભાજપ નેતાના જ પ્રશાસન સામે ગંભીર આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
France Violent: ફ્રાન્સમાં હિંસક પ્રદર્શનો વચ્ચે ભારતે જાહેર કરી એડવાઈઝરી, ટ્રમ્પના નિવેદન પર ભડક્યા મેક્રોન
France Violent: ફ્રાન્સમાં હિંસક પ્રદર્શનો વચ્ચે ભારતે જાહેર કરી એડવાઈઝરી, ટ્રમ્પના નિવેદન પર ભડક્યા મેક્રોન
ડેટા લીક બાદ SBIમાં તમારુ એકાઉન્ટ સુરક્ષિત છે કે નહીં? બેન્કે પોસ્ટ કરી આપી જાણકારી
ડેટા લીક બાદ SBIમાં તમારુ એકાઉન્ટ સુરક્ષિત છે કે નહીં? બેન્કે પોસ્ટ કરી આપી જાણકારી
CJP Protest સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મોટી રાહત; કોર્ટે જામીન કર્યા મંજૂર
CJP Protest સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મોટી રાહત; કોર્ટે જામીન કર્યા મંજૂર
Weather: ઓક્ટોબરમાં ગરમીએ તોડ્યો 25 વર્ષનો રેકોર્ડ, હજુ પણ કાળઝાળ ગરમીની આગાહી
Weather: ઓક્ટોબરમાં ગરમીએ તોડ્યો 25 વર્ષનો રેકોર્ડ, હજુ પણ કાળઝાળ ગરમીની આગાહી
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: કોર્ટ પહોંચેલી પોલીસે કર્યા મોટા ખુલાસા, 14 દિવસની માંગી કસ્ટડી
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: કોર્ટ પહોંચેલી પોલીસે કર્યા મોટા ખુલાસા, 14 દિવસની માંગી કસ્ટડી
ચૂપચાપ તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે ફ્રી મોબાઈલ ગેમ્સ, શું તમે પણ રમો છો?
ચૂપચાપ તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે ફ્રી મોબાઈલ ગેમ્સ, શું તમે પણ રમો છો?
રોલ્સ-રોયસ ખરીદવા માટે કેટલું ભરવું પડશે ડાઉન પેમેન્ટ, મહિને કેટલી આવશે EMI
રોલ્સ-રોયસ ખરીદવા માટે કેટલું ભરવું પડશે ડાઉન પેમેન્ટ, મહિને કેટલી આવશે EMI
BMW નું આ ધાંસુ સ્કૂટર બદલી નાખશે ટૂ વ્હિલર ઈન્ડસ્ટ્રીની પરિભાષા, મળે છે દમદાર ફીચર્સ
BMW નું આ ધાંસુ સ્કૂટર બદલી નાખશે ટૂ વ્હિલર ઈન્ડસ્ટ્રીની પરિભાષા, મળે છે દમદાર ફીચર્સ
Embed widget