શોધખોળ કરો

CUET PG 2023: આગળ વધારવામાં રજીસ્ટ્રેશનની તારીખ, આ તારીખ સુધી તમને અરજી કરવાની મળશે તક

આ અંગે UGCના અધ્યક્ષ જગદીશ કુમારનું કહેવું છે કે CUET PG માટે રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ લંબાવવામાં આવી રહી છે

CUET PG 2023 Registration Date Extended: કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ પોસ્ટ ગ્રેજ્યુએશન 2023 માટે રજીસ્ટ્રેશન કરાવવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવશે. ટૂંક સમયમાં આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નેશનલ ટેસ્ટિંગ એજન્સી ટૂંક સમયમાં આની જાહેરાત કરશે. આ અહેવાલો અનુસાર, CUET PG 2023 માટે નોંધણી કરવાની છેલ્લી તારીખ 5 મે, 2023 ના રોજ રાત્રે 9.50 વાગ્યા સુધી લંબાવવામાં આવશે. ઉમેદવારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ લેટેસ્ટ માહિતી માટે  CUET PG ની સત્તાવાર વેબસાઇટ તપાસતા રહે. અરજી કરવા માટે cuet.nta.nic.in પર જવું પડશે.

એપ્લિકેશન કરેક્શન વિંડો 6 મેના રોજ એક્ટિવ થશે અને 8 મે સુધી ઉમેદવારોને તેમની અરજીઓમાં સુધારા કરવાની તક મળશે. એડમિટ કાર્ડ અને રિઝલ્ટ રીલિઝ કરવાની તારીખ પછીથી જાહેર કરવામાં આવશે. આ માટે વેબસાઈટ પણ તપાસતા રહો.

શું કહેવું છે UGC ચેરમેનનું?

આ અંગે UGCના અધ્યક્ષ જગદીશ કુમારનું કહેવું છે કે CUET PG માટે રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ લંબાવવામાં આવી રહી છે કારણ કે ઘણી યુનિવર્સિટીઓ તેમાં પાછળથી જોડાઇ હતી. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓને કોર્સ, પ્રોગ્રામ વગેરે પસંદ કરવા માટે પૂરતો સમય મળવો જોઈએ. જે ઉમેદવારોએ પહેલેથી જ અરજી કરી ચૂક્યા છે તેઓને વધારાની પરીક્ષા, અભ્યાસક્રમો, યુનિવર્સિટી, સંસ્થા ઉમેરીને વધુ વિષયો ઉમેરવાની તક મળશે.

તમે વિષય હટાવી પણ શકો છો

ઉમેદવારો જેમણે પહેલેથી જ તેમના અભ્યાસક્રમો પસંદ કર્યા છે તેઓને તેમના ટેસ્ટ  અથવા વિષયો કાઢી નાખવાની તક મળશે જે તેઓએ અગાઉ પસંદ કર્યા છે. ઉમેદવારોએ વધુ વિષયો એટલે કે પરીક્ષાઓ પસંદ કરવા માટે વધારાની રકમ ચૂકવવી પડશે. એ પણ ધ્યાનમાં રાખો કે એકવાર ચૂકવેલ ફી કોઈપણ કિંમતે પરત કરવામાં આવશે નહીં. નવીનતમ અપડેટ્સ માટે ફક્ત CUET PG 2023 ની સત્તાવાર વેબસાઇટનો સંદર્ભ લો.

Delhi News: હવે ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન સ્તરે ભણાવવામાં આવશે ભારતીય જ્ઞાન પરંપરાના પાઠ

Delhi News: શિક્ષણ મંત્રાલય સમગ્ર દેશમાં શાળાના વિદ્યાર્થીઓ માટે ભારતીય જ્ઞાન પરંપરા સાથે સંબંધિત શિક્ષણ પર ભાર મૂકે છે. આ જોતાં હવે ભારતીય જ્ઞાન પરંપરા સાથે સંબંધિત શિક્ષણનો વ્યાપ ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી વધવા જઈ રહ્યો છે. ભારતીય જ્ઞાન પરંપરાના ઘણા નવા અભ્યાસક્રમો UG અને PG સ્તરે સૂચવવામાં આવ્યા છે. ભારતીય જ્ઞાન પરંપરા પર આધારિત આ નવા અભ્યાસક્રમોમાં પાયા અને કેટલાક વૈકલ્પિક અભ્યાસક્રમો છે. વૈકલ્પિક અભ્યાસક્રમોમાં ભારતીય ભાષાશાસ્ત્રભારતીય વાસ્તુશાસ્ત્રભારતીય તર્કશાસ્ત્રધાતુશાસ્ત્ર વગેરેનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત ભારતીય જ્યોતિષીય સાધનોમૂર્તિ વિજ્ઞાનબીજ ગણિતભારતીય સંગીતનાં સાધનોપૂર્વ-બ્રિટિશ કાળનાં જળ વ્યવસ્થાપન પણ છે. ફાઉન્ડેશન કોર્સમાં વેદાંગભારતીય સભ્યતા અને સાહિત્યભારતીય ગણિતજ્યોતિષભારતીય આરોગ્ય વિજ્ઞાન અને ભારતીય કૃષિ જેવા વિષયો છે.

મૂર્તિપૂજા સહિત આ અભ્યાસક્રમોનો સમાવેશ

આ ઉપરાંત દેશભરની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ માટે મૂર્તિપૂજાઔષધ પદ્ધતિજ્યોતિષીય સાધનોવેદાંગ ફિલસૂફીસાહિત્યઆરોગ્ય ફિલોસોફી અને કૃષિ સંબંધિત અભ્યાસક્રમો ઉપલબ્ધ રહેશે. શૈક્ષણિક સત્ર 2023-24 થીઆ અભ્યાસક્રમો વિદ્યાર્થીઓને સ્નાતક અને અનુસ્નાતક સ્તરે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ નવી પહેલ રાષ્ટ્રીય શિક્ષણ નીતિની જોગવાઈઓ હેઠળ કરવામાં આવી છે.

યુજીસીએ આ માટે ખાસ ડ્રાફ્ટ પણ તૈયાર કર્યો છે. UGC અનુસારભારતીય જ્ઞાન પરંપરા પર આધારિત ડ્રાફ્ટ અભ્યાસક્રમો દેશભરની તમામ યુનિવર્સિટીઓઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ અને તમામ રાજ્યોને મોકલવામાં આવ્યા છે. વિવિધ રાજ્યો અને શૈક્ષણિક સંસ્થાઓ આ વિષય પર તેમના સૂચનો 30 એપ્રિલ સુધીમાં UGCને મોકલી શકે છે

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
ક્યાં, ક્યારે અને કેટલા વાગ્યે શરુ થશે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી વનડે? જાણો Live સ્ટ્રીમિંગની તમામ વિગતો
ક્યાં, ક્યારે અને કેટલા વાગ્યે શરુ થશે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી વનડે? જાણો Live સ્ટ્રીમિંગની તમામ વિગતો
Maruti Dzire એ તોડ્યા વેચાણના તમામ રેકોર્ડ, બની દેશની સૌથી વધુ વેચાતી કાર, જુઓ સેલ્સ રિપોર્ટ
Maruti Dzire એ તોડ્યા વેચાણના તમામ રેકોર્ડ, બની દેશની સૌથી વધુ વેચાતી કાર, જુઓ સેલ્સ રિપોર્ટ

વિડિઓઝ

Mahesh Vasava Big Statement: મહેશ વસાવાનું કોંગ્રેસમાં જોડાયા બાદ પ્રથમ નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તરાયણમાં જીવનું જોખમ ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ટ્રંપ ક્યાં જઈને અટકશે ?
Saurashtra Earthquake News: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં ભૂકંપના 7 આંચકાથી લોકોમાં ફફડાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
ક્યાં, ક્યારે અને કેટલા વાગ્યે શરુ થશે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી વનડે? જાણો Live સ્ટ્રીમિંગની તમામ વિગતો
ક્યાં, ક્યારે અને કેટલા વાગ્યે શરુ થશે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી વનડે? જાણો Live સ્ટ્રીમિંગની તમામ વિગતો
Maruti Dzire એ તોડ્યા વેચાણના તમામ રેકોર્ડ, બની દેશની સૌથી વધુ વેચાતી કાર, જુઓ સેલ્સ રિપોર્ટ
Maruti Dzire એ તોડ્યા વેચાણના તમામ રેકોર્ડ, બની દેશની સૌથી વધુ વેચાતી કાર, જુઓ સેલ્સ રિપોર્ટ
પુણેમાં રાત્રે 3 વાગ્યે બાલ્કનીમાં ફસાયો યુવક, Blinkit ના ડિલિવરી બોયએ આ રીતે બચાવ્યો, જુઓ Video
પુણેમાં રાત્રે 3 વાગ્યે બાલ્કનીમાં ફસાયો યુવક, Blinkit ના ડિલિવરી બોયએ આ રીતે બચાવ્યો, જુઓ Video
Gujarat Weather : આગામી દિવસોમાં રાજ્યમાં વધશે કે ઘટશે ઠંડી? જાણો ઉત્તરાયણમાં કેવી હશે પવનની ગતિ
Gujarat Weather : આગામી દિવસોમાં રાજ્યમાં વધશે કે ઘટશે ઠંડી? જાણો ઉત્તરાયણમાં કેવી હશે પવનની ગતિ
Soup Recipe: સ્વાસ્થ્ય માટે વરદાન છે કાળા ચણાનું સૂપ; જાણો તેને તૈયાર કરવાની સિમ્પલ રેસીપી
Soup Recipe: સ્વાસ્થ્ય માટે વરદાન છે કાળા ચણાનું સૂપ; જાણો તેને તૈયાર કરવાની સિમ્પલ રેસીપી
Iran-US Tensions:ઇરાની અધિકારીએ મંશા કરી વ્યક્ત, માદુરો જેવો જ વ્યવહાર ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ થવો જરૂરી
Iran-US Tensions:ઇરાની અધિકારીએ મંશા કરી વ્યક્ત, માદુરો જેવો જ વ્યવહાર ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ થવો જરૂરી
Embed widget