શોધખોળ કરો

Defence Ministry Recruitment 2021: સંરક્ષણ મંત્રાલયમાં આ જગ્યાઓ પર નીકળી ભરતી, જાણો વિગતે

જાહેર કરાયેલ નોટિફિકેશન મુજબ કુલ 97 જગ્યાઓ પર ભરતી થવાની છે.

Defence Ministry Recruitment 2021: સરકારી નોકરીઓ (Sarkari Naukri) શોધી રહેલા યુવાનોને સંરક્ષણ મંત્રાલય સાથે કામ કરવાની સારી તક છે. ડિરેક્ટર જનરલ ડિફેન્સ એસ્ટેટ (DGDE) એ વિવિધ જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે. જે યુવાનો સરકારી નોકરી કરવા માંગે છે. તેઓએ આ જગ્યાઓ માટે અરજી કરવી જોઈએ. જાહેર કરાયેલ નોટિફિકેશન મુજબ કુલ 97 જગ્યાઓ પર ભરતી થવાની છે. અરજી કરવાની છેલ્લી તારીખ 15 જાન્યુઆરી, 2022 છે. સાથે જ કઇ જગ્યાઓ પર આ ભરતી કરવામાં આવી છે. તેની માહિતી નીચે મુજબ છે.

આ જગ્યાઓ પર ભરતી થવાની છે

જુનિયર હિન્દી અનુવાદક - 7 જગ્યાઓ

સબ ડિવિઝનલ ઓફિસર ગ્રેડ-II - 89 જગ્યાઓ

હિન્દી ટાઇપિસ્ટ - 1 પોસ્ટ

અરજી પ્રક્રિયા

આ જગ્યાઓ માટે અરજી કરવા માટે, ડિરેક્ટર જનરલ ડિફેન્સ એસ્ટેટ (DGDE) ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો. સત્તાવાર વેબસાઇટ પર જાઓ અને ભરતી લિંક પર ક્લિક કરો. એક પેજ ખુલશે. આ પેજ પર ભરતી સંબંધિત સૂચના અને અરજી ફોર્મ જોવા મળશે. સૂચના ધ્યાનથી વાંચો. પછી એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો. અરજી ફોર્મમાં પૂછવામાં આવેલી માહિતીને યોગ્ય રીતે ભરો અને આપેલા સરનામે અરજી ફોર્મ મોકલો. યાદ રાખો કે અરજીઓ 15 જાન્યુઆરી, 2022ના રોજ સાંજે 5 વાગ્યા સુધીમાં આપેલા સરનામે પહોંચી જવી જોઈએ.

લાયકાત

જુનિયર હિન્દી અનુવાદક- માન્ય યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી.

સબ ડિવિઝનલ ઓફિસર - સર્વેક્ષણ અથવા ડ્રાફ્ટ્સમેન (સિવિલ) માં ઓછામાં ઓછા 2 વર્ષનો ડિપ્લોમા સાથે 10મું પાસ.

હિન્દી ટાઇપિસ્ટ - 10મું પાસ અને હિન્દી ટાઇપિંગની ઝડપ 25 શબ્દો પ્રતિ મિનિટ હોવી જોઇએ.

વય શ્રેણી

તે ઉમેદવારો જુનિયર હિન્દી અનુવાદકના પદ માટે અરજી કરી શકે છે. જેની લઘુત્તમ વય 18 વર્ષ અને મહત્તમ વય 30 વર્ષ હશે.

તે ઉમેદવારો સબ ડિવિઝનલ ઓફિસર અને હિન્દી ટાઇપિસ્ટની પોસ્ટ માટે અરજી કરી શકે છે. જેની લઘુત્તમ વય મર્યાદા 18 વર્ષ અને મહત્તમ 27 વર્ષ હશે. અનામત વર્ગના ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા

IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!

IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ

Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli | MP ભરત સુતરિયા અને GST અધિકારી વચ્ચે થઈ રકઝક, સાંસદે અધિકારીઓને ખખડાવી નાંખ્યાHemang Raval:મેડિકલ માફિયા જગન્નાથ મંદિરના ટ્રસ્ટી તરીકે વેબસાઈટ પર..હેમાંગ રાવલની મોટી માંગHun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો

Health Tips: વૃદ્ધોને વારંવાર કેમ થાય છે ન્યુમોનિયા? આ ગંભીર ચેપના લક્ષણો અને બચાવની રીત

General Knowledge:  જો કોઈ પોલીસકર્મી પાસેથી પિસ્તોલ છીનવી લેવામાં આવે તો શું મળે છે સજા? આ કલમ હેઠળ નોંધાય છે કેસ

EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ

Embed widget