શોધખોળ કરો

Govt Jobs: રાજ્યમાં તલાટીની ભરતી અંગે મોટા સમાચાર, કેટલા પદો ભરવા માટે અપાઇ મંજૂરી ? જાણો

રાજ્યમાં 3077 તલાટીની ભરતી કરવામાં આવશે. CM ભૂપેન્દ્ર પટેલે યુવાનો માટે આ મોટો નિર્ણય લીધો છે.

Govt Jobs in Gujarat: રાજ્યના યુવાઓ માટે એક અતિમહત્વના અને આનંદના સમાચાર સામે આવ્યા છે. હાલમાં જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક મોટો નિર્ણય લીધો છે અને તે અંતર્ગત હવે રાજ્યમાં મોટાપાયે તલાટી અને અન્ય સરકારી નોકરીઓમાં ભરતી કરવામાં આવશે. રાજ્યમાં 3077 તલાટીની ભરતી કરવામાં આવશે. CM ભૂપેન્દ્ર પટેલે યુવાનો માટે આ મોટો નિર્ણય લીધો છે. ખાસ વાત છે કે, આ નિર્ણયને અમલમાં લાવવા માટે મુખ્યમંત્રી કક્ષાએથી સૈદ્ધાંતિક મંજૂરી વિભાગને અપાઈ છે, હવે ટૂંક સમયમાં વિભાગ ભરતીની જાહેરાત બહાર પાડશે.

રાજ્યના પોલીસ વિભાગમાં પણ મોટી ભરતી - 
રાજ્યના પોલીસ વિભાગમાં મોટાપાયે ભરતી આવી રહી છે. તેના ભાગરૂપે પોલીસ રિક્રૂટમેન્ટ બૉર્ડની જવાબદારી આઇપીએસ હસમુખ પટેલને સોંપવામાં આવી છે. હસમુખ પટેલને નવા પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ગુજરાત સરકારે નવા પોલીસ ભરતી બોર્ડની રચના કરી છે, ત્યારે હસમુખ પટેલ નવા પોલીસ ભરતી બોર્ડના પ્રથમ અધ્યક્ષ બન્યા છે. આ ભરતી બોર્ડ ટૂંક સમયમાં પીએસઆઇ અને એલઆરડીની પરીક્ષા યોજશે.

છેલ્લે તલાટી, એલઆરડીની લીધેલી પરીક્ષાઓમાં હસમુખ પટેલે નિભાવેલી જવાબદારીથી પેપર ફૂટવાની ઘટના પર બ્રેક લાગી છે. હસમુખ પટેલની છબી સ્વચ્છ અને પ્રામાણિક અધિકારીની છે. ભરતી પરીક્ષાના ઉમેદવારોને હસમુખ પટેલની કામગીરી પર અતૂટ વિશ્વાસ છે. તે સિવાય પી.વી રાઠોડનો પણ પોલીસ ભરતી બોર્ડમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પી.વી રાઠોડ હાલમાં સીઆઈડી ક્રાઈમમાં ફરજ બજાવી રહ્યા છે. આગામી દિવસોમાં સરકાર પીએસઆઈ અને એલઆરડીની ભરતી જાહેર કરશે તે વાત નક્કી છે.

GPSC વર્ગ 1 અને 2ની નીકળી ભરતી, આ તારીખથી ભરી શકાશે ફોર્મ

GPSC વર્ગ 1 અને 2ની ભરતીઓ બહાર પાડવામાં આવી છે. કુલ 388 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે.

કઈ જગ્યા પર કેટલી ભરતી

  • DYSPની 24 જગ્યાઓ પર ભરતી જાહેર
  • મદદનીશ જિલ્લા રજીસ્ટ્રાર વર્ગ 2ની 98 જગ્યા માટે જાહેરાત
  • સેક્શન અધિકારી સચિવાલય માટે 25 જગ્યાની જાહેરાત
  • રાજ્ય વેરા અધિકારીની 67 જગ્યાઓ માટે જાહેરાત  
  • સરકારી શ્રમ અધિકારીની 28 જગ્યાઓ માટે જાહેરાત
  • લઘુ ભુસ્તરશાસ્ત્રી વર્ગ 3 ની 44 જગ્યાઓ માટે જાહેરાત

ક્યારથી ભરી શકાશે ફોર્મ

 ઉમેદવારો 24 ઓગસ્ટથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. ફોર્મ ભરવાની અંતિમ તારીખ 8 સપ્ટેમ્બર છે.

કેવી રીતે થશે પસંદગી

પ્રાથમિક કસોટીમાં 300 ગુણમાંથી જે ગુણ મેળવેલા હશે તેના 50 ટકા ગુણભાર અને રૂબરુ મુલાકાતના 100 ગુણમાંથી મેળવેલા ગુણના 50 ટકા ગુણભારના પ્રમાણસહ ગણતરી કરીને કુલ ગુણના આધારે પસંદગી કરવામાં આવશે. પ્રાથમિક કસોટી અને રૂબરુ મુલાકાતના અનુક્રમે ગુણ 300 અને 100 માંથી મેળવેલા ગુણના 50-50 ટકા વેઇટેજ આપવામાં આવશે. પ્રાથમિક કસોટીમાં 100 ગુણના 100 પ્રશ્નો સામાન્ય અભ્યાસના તથા 200 ગુણના 200 પ્રશ્નો સંબંધિત વિષયના રહેશે.

કેવી રીતે કરશો અરજી

  • અરજી કરવા માટે ગુજરાત જાહેર સેવા આયોગની વેબસાઈટ https://gpsc.gujarat.gov.in અથવા https://gpsc-ojas.gujarat.gov.in પર જાવ.
  • અહીં ભરતી ઓપ્શન પર ક્લિક કરો.
  • ઉમેદવારોએ જાહેરાત ક્રમાંક અને જગ્યાનું નામ સ્પષ્ટ રીતે વાંચીને ઓનલાઈન અરજી કરવી.
  • તમામ વિગતો અરજીપત્રકમાં ભર્યા બાદ વિગતોની ખાતરી કરીને ત્યાર બાદ જ અરજી કન્ફર્મ કરવી.
  • અરજી કરતી વખતે ઉમેવારે પોતાનો ફોટો અને સહી અપલોડ કરવામાં આવે તે ધ્યાન રાખવું.  ઉમેદવાર સિવાયનો ફોટો કે સહી હશે તો અન્ય કોઈ પણ પૂરાવા માન્ય રહેશે નહીં અને ઉમેદવારને પરીક્ષામાં બેસવા દેવામાં આશે નહીં.
  • ઉમેદવારો દ્વારા કરવામાં આવેલી અરજી  છેલ્લા સમય સુધી એડિટ કરી શકાશે. જો ભરેલી વિગતમાં કોઈ ક્ષતિ, ભૂલ હોય તો અરજી કરવાના છેલ્લી તારીખ સુધી સુધારી શકાશે.

નોટિફિકેશન ચેક કરવા આ લિંક પર ક્લિક કરો

મેડિકલ ઓફિસર ગ્રુપ-એની પોસ્ટ માટે બમ્પર ભરતી બહાર પડી છે. જે ઉમેદવારો જરૂરી લાયકાત ધરાવતા હોય અને આ જગ્યાઓ માટે અરજી કરવાની ઈચ્છા ધરાવતા હોય તેઓ નિયત ફોર્મેટમાં અરજી કરી શકે છે. આ ખાલી જગ્યાઓ ઓડિશા પબ્લિક સર્વિસ કમિશન દ્વારા લેવામાં આવી છે અને આ માટેની અરજીઓ હજુ શરૂ થઈ નથી. અરજીઓ 18 ઓગસ્ટ 2023 થી શરૂ થશે. આ પોસ્ટ્સ જુનિયર બ્રાન્ચ માટે છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ

વિડિઓઝ

Delhi VHP Protest : બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના વિરોધમાં દિલ્લીમાં VHPનું વિરોધ પ્રદર્શન
Vadodara News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ જવાનોએ વડોદરામાં અકસ્માત સર્જ્યો
Vadodara Accident Case : વડોદરા હિટ એંડ રન કેસમાં રક્ષિત ચોરસિયાને હાઈકોર્ટથી રાહત
GIFT City New Liquor Rules: ગિફ્ટ સિટીમાં દારુ સેવનના નિયમોમાં રાજ્ય સરકારે મોટો ફેરફાર કર્યો
Stone Pelting in Ahmedabad: અમદાવાદમાં દબાણો દૂર કરતા AMC- પોલીસ પર પથ્થરમારો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ
PAN-Aadhaar Link: 31 ડિસેમ્બર પહેલા PAN-Aadhaar લિંક નહીં કરો તો લાગશે ઝટકો, સરકારે આપી અંતિમ ચેતવણી 
PAN-Aadhaar Link: 31 ડિસેમ્બર પહેલા PAN-Aadhaar લિંક નહીં કરો તો લાગશે ઝટકો, સરકારે આપી અંતિમ ચેતવણી 
શું 1 એપ્રિલ 2026થી ઈન્કમ ટેક્સ પાસે હશે તમારા બેન્ક એકાઉન્ટ-ઈમેલનું એક્સેસ? સરકારે જણાવ્યું સત્ય
શું 1 એપ્રિલ 2026થી ઈન્કમ ટેક્સ પાસે હશે તમારા બેન્ક એકાઉન્ટ-ઈમેલનું એક્સેસ? સરકારે જણાવ્યું સત્ય
સાવધાન! બેદરકારીને કારણે તમારા બધા એકાઉન્ટ ખાલી થઈ શકે છે, તમે પણ નથી કરી રહ્યા ને પાસવર્ડ સંબંધિત આ ભૂલ ?
સાવધાન! બેદરકારીને કારણે તમારા બધા એકાઉન્ટ ખાલી થઈ શકે છે, તમે પણ નથી કરી રહ્યા ને પાસવર્ડ સંબંધિત આ ભૂલ ?
વડોદરા: રક્ષિત ચૌરસિયાને મળ્યા જામીન, નશામાં ધૂત કાર ચલાવી આઠને ઉડાવ્યા હતા 
વડોદરા: રક્ષિત ચૌરસિયાને મળ્યા જામીન, નશામાં ધૂત કાર ચલાવી આઠને ઉડાવ્યા હતા 
Embed widget