શોધખોળ કરો

Gujarat Education News: રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, ખાલી પડેલા શિક્ષકોની મંગાવાઈ માહિતી, જાણો વિગત

Educational News: પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીએ તમામ જીલ્લા શિક્ષણાધિકારીઓ, નગર શિક્ષણ સમિતિને પત્ર લખીને ધો. 1 થી 8માં ખાલી પડેલા શિક્ષકોની માહિતી મંગાવી છે.

Gujarat Education News: રાજ્યના શિક્ષકો માટે કામના સમાચાર છે. પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીએ તમામ જીલ્લા શિક્ષણાધિકારીઓ, નગર શિક્ષણ સમિતિને પત્ર લખીને ધો. 1 થી 8માં ખાલી પડેલા શિક્ષકોની માહિતી મંગાવી છે. ધોરણ 1-5 એક શિક્ષક કામ કરતા હોય અને એક અથવા તેના કરતા વધુ જગ્યાઓ ખાલી હોય તેની માહિતી મંગાવાઈ છે. આ ઉપરાંત શાળામાં ત્રણ અથવા તેના કરતા વધુ જગ્યાઓ ખાલી હોય તેની માહિતી મંગાવાઈ છે. 14 જુન સુધી માહિતી મોકલવાની રહેશે.

હેડ ક્લાર્ક પેપર લીક મામલે પોલીસની મોટી કાર્યવાહી, આ વ્યક્તિની કરી ધરપકડ

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ હેડ ક્લાર્ક પેપર લીક મામલે પોલીસને મોટી સફળતા મળી છે. પાલીતાણાના સોનપરી ગામના તુષાર મેરની પોલીસે ધરપકડ કરી છે. તુષાર મેરને આજે પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પેપર લીક મામલે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ૬ મહિના અગાઉ ૧૧ આરોપી સામે નોધાઇ ફરિયાદ નોંધી હતી. ૧૧ આરોપીઓની ધરપકડ કર્યા બાદ હવે નવા નામો ખુલ્યા હતા. એક પછી એક નામ ખુલતા અત્યાર સુધી ૫૪ આરોપીઓના નામ સામે આવી ચૂક્યા છે. ચાર મહિના અગાઉ પોલીસે ૩૩ આરોપીઓની અંદાજે ૧૪ હજારની પાનાની ચાર્જશીટ પ્રાંતિજ કોર્ટમાં રજુ કરી હતી.

Gujarat Education News: રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, ખાલી પડેલા શિક્ષકોની મંગાવાઈ માહિતી, જાણો વિગત

હવે શાળાઓ ગણવેશ અને પુસ્તકો માટે ચોક્કસ દુકાનેથી ખરીદીનું નહિ કરી શકે દબાણ

અનિયમિતતા આચરતી ખાનગી શાળાઓ સામે 10000 થી 25000 સુધી ના દંડની શિક્ષણ વિભાગે જોગવાઈ કરી છે. 5 કે તેથી વધુ વખત અનિયમિતતા આચરનારી શાળાઓની માન્યતા રદ્દ કરવામાં આવશે.  શિક્ષણ પ્રધાને વાલીઓને  અપીલ કરી કે જો કોઈ શાળા દબાણ કરે તો જિલ્લાના શિક્ષણાધિકારીનો સંપર્ક કરી શિક્ષણ સંસ્થા સામે ફરિયાદ કરવા આગળ આવવું. 

હવે શાળાઓની મનમાની નહીં ચાલે 
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના આ મહત્વપૂર્ણ નિર્ણય બાદ હવે રાજ્યમાં ક્હાનજી શાળાઓની મનમાની નહીં ચાલે. ઉલ્લેખનીય છે કે એવી ઘણીં શાળાઓ છે, જેના અંગે વાલીઓએ આ અંગે ફરિયાદ કરી હતી. આવી સ્કૂલ સામે ફરિયાદો ઉઠી હતી કે આ શાળાઓ પુસ્તકો, ગણવેશ અને અન્ય સામગ્રીઓ ચોક્કસ દુકાનેથી ખરીદવા દબાણ કરતી હતી. પણ શિક્ષણ વિભાગના આ નિર્ણયથી હવે આવી સ્કૂલોની મનમાની નહીં ચાલે. 

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

German language: જર્મન શીખ્યા પછી તમે ક્યાં કારકિર્દી બનાવી શકો છો?
German language: જર્મન શીખ્યા પછી તમે ક્યાં કારકિર્દી બનાવી શકો છો?
ગુજરાત યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી, પૂર્વ VC દ્વારા કરાયેલી નિમણૂકોમાં ગેરરીતિ સામે આવતા 10 અધિકારીઓ સસ્પેન્ડ
ગુજરાત યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી, પૂર્વ VC દ્વારા કરાયેલી નિમણૂકોમાં ગેરરીતિ સામે આવતા 10 અધિકારીઓ સસ્પેન્ડ
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
શું છે PM Vidyalaxmi Scheme? જેમાં ગેરંટી વગર મળશે એજ્યુકેશન લોન
શું છે PM Vidyalaxmi Scheme? જેમાં ગેરંટી વગર મળશે એજ્યુકેશન લોન

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Embed widget