શોધખોળ કરો

Work Hours: ભારતમાં આ રાજ્યના લોકો સૌથી ઓછા કલાક કરે છે કામ,જાણો ક્યા રાજ્યના લોકોને મળે છે સૌથી વધુ પગાર

Work Hours: જ્યારથી ઇન્ફોસિસના સ્થાપક એનઆર મૂર્તિએ અઠવાડિયામાં 70 કલાક કામ કરવાની વાત કરી છે, ત્યારથી લોકો આ અંગે બે જૂથોમાં વહેંચાયેલા જણાય છે.

Work Hours: જ્યારથી ઇન્ફોસિસના સ્થાપક એનઆર મૂર્તિએ અઠવાડિયામાં 70 કલાક કામ કરવાની વાત કરી છે, ત્યારથી લોકો આ અંગે બે જૂથોમાં વહેંચાયેલા જણાય છે. કર્મચારી વર્ગ તેને યોગ્ય ગણતો નથી, જ્યારે માલિક વર્ગ તેને યોગ્ય ઠેરવવા જુદી જુદી દલીલો આપી રહ્યો છે. આજે આપણે આ વિશે નહીં પરંતુ દેશના કયા રાજ્યના લોકો અત્યાર સુધી સૌથી વધુ કલાકો કામ કરે છે તે વિશે વાત કરીશું. ચાલો એક રિપોર્ટ દ્વારા તમને આ સમજાવવાનો પ્રયાસ કરીએ.

લોકો ક્યાં સૌથી વધુ કામ કરે છે?
ધ હિંદુમાં પ્રકાશિત એક સમાચાર અનુસાર, જો કામના કલાકોને સરેરાશ માપવામાં આવે તો ઉત્તરાખંડના લોકો સૌથી વધુ એટલે કે લગભગ 9.6 કલાક કામ કરે છે. તેલંગાણા બીજા સ્થાને છે. તેલંગાણામાં સરેરાશ કર્મચારી રોજના 9.2 કલાક કામ કરે છે. જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્ર ત્રીજા અને ચોથા સ્થાને છે. અહીં એક કર્મચારી દરરોજ સરેરાશ 9 કલાક કામ કરે છે. જો આપણે સૌથી ઓછા કામ કરવાની વાત કરીએ તો ભારતનું મણિપુર આમાં પ્રથમ સ્થાને છે. અહીંના લોકો દરરોજ સરેરાશ 6 કલાક કામ કરે છે.

કયા રાજ્યમાં તમને સૌથી વધુ પગાર મળે છે?
તમે જાણો છો કે લોકો કયા રાજ્યમાં કેટલું કામ કરે છે. હવે અમે તમને જણાવીએ કે કયા રાજ્યના લોકોને સૌથી વધુ પગાર મળે છે. વાસ્તવમાં, વર્ષ 2022 માં, આરબીઆઈએ આ અંગે એક આંકડો જાહેર કર્યો હતો. આ હિસાબે કેરળના લોકોને દેશમાં સૌથી વધુ પગાર મળે છે. અહીં માથાદીઠ વાર્ષિક આવક 1,94,767 રૂપિયા છે. વેતનની વાત કરીએ તો અહીં કામદારોને રોજનું મજૂરી 838 રૂપિયા આપવામાં આવે છે. જ્યારે તમે હરિયાણા અને પંજાબની સ્થિતિ જુઓ તો તેઓ આ મામલે ઘણા પાછળ છે. હરિયાણામાં માથાદીઠ વાર્ષિક આવક રૂ. 239535 છે, જ્યારે વેતન રૂ. 421 છે. જ્યારે પંજાબમાં માથાદીઠ વાર્ષિક આવક 154517 રૂપિયા અને દૈનિક વેતન 386 રૂપિયા છે.

શું કહ્યું હતું નારાયણ મૂર્તિએ

દેશની વર્ક પ્રોડક્ટિવીટી વધરવા માટે ઇન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિએ સલાહ આપી છે કે દેશનો દરેક યુવાનો સપ્તાહમાં 70 કલાક કામ કરે. એટલે સપ્તાહના 7 દિવસ ગણીએ તો રોજના 10 કલાક કામ કરવાની મૂર્તિએ યુવાનોને સલાહ આપી છે. મૂર્તિએ કહ્યું કે બીજા વિશ્વ યુદ્ધ પછી જાપાન અને જર્મની આવું કરીને વિકાસની બુલંદીઓ પર પહોંચ્યા હતા.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પુતિનના નિવાસસ્થાન નજીક ડ્રોન હુમલો, રશિયાએ યુક્રેન પર લગાવ્યો ગંભીર આરોપ, જેલેસ્કીએ શું આપી પ્રતિક્રિયા?

31 ડિસેમ્બરે હડતાળ પર કેમ જઈ રહ્યા છે સ્વિગી, ઝોમેટો અને અમેઝોનના ગિગ વર્કર્સ, શું છે માંગ?

1 જાન્યુઆરીથી બદલાઈ જશે UPI, પીએમ કિસાન, આધાર-પાન સંબંધિત આ નિયમો, સામાન્ય લોકો પર શું થશે અસર

JEE Advanced 2026નું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર,જાણો ક્યારથી શરૂ કરી શકશો રજિસ્ટ્રેશન?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પુતિનના નિવાસસ્થાન નજીક ડ્રોન હુમલો, રશિયાએ યુક્રેન પર લગાવ્યો ગંભીર આરોપ, જેલેસ્કીએ શું આપી પ્રતિક્રિયા?
પુતિનના નિવાસસ્થાન નજીક ડ્રોન હુમલો, રશિયાએ યુક્રેન પર લગાવ્યો ગંભીર આરોપ, જેલેસ્કીએ શું આપી પ્રતિક્રિયા?
31 ડિસેમ્બરે હડતાળ પર કેમ જઈ રહ્યા છે સ્વિગી, ઝોમેટો અને અમેઝોનના ગિગ વર્કર્સ, શું છે માંગ?
31 ડિસેમ્બરે હડતાળ પર કેમ જઈ રહ્યા છે સ્વિગી, ઝોમેટો અને અમેઝોનના ગિગ વર્કર્સ, શું છે માંગ?
1 જાન્યુઆરીથી બદલાઈ જશે UPI, પીએમ કિસાન, આધાર-પાન સંબંધિત આ નિયમો, સામાન્ય લોકો પર શું થશે અસર
1 જાન્યુઆરીથી બદલાઈ જશે UPI, પીએમ કિસાન, આધાર-પાન સંબંધિત આ નિયમો, સામાન્ય લોકો પર શું થશે અસર
JEE Advanced 2026નું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર,જાણો ક્યારથી શરૂ કરી શકશો રજિસ્ટ્રેશન?
JEE Advanced 2026નું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર,જાણો ક્યારથી શરૂ કરી શકશો રજિસ્ટ્રેશન?
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું

દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?

પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'

કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

Embed widget