શોધખોળ કરો

Indian Bank Job: ઇન્ડિયન બેન્કમાં પરીક્ષા વિના ઓફિસર બનવાની તક, જાણો કેટલો મળશે પગાર?

Indian Bank Recruitment 2024: બેન્કમાં નોકરી મેળવવા ઈચ્છતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. ઈન્ડિયન બેન્કે 146 સ્પેશિયાલિસ્ટ ઓફિસરની જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે

Indian Bank Recruitment 2024: બેન્કમાં નોકરી મેળવવા ઈચ્છતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. ઈન્ડિયન બેન્કે 146 સ્પેશિયાલિસ્ટ ઓફિસરની જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. જો તમારી પાસે પણ આ પોસ્ટ્સ સંબંધિત લાયકાત છે, તો તમે સત્તાવાર વેબસાઇટ indianbank.in દ્વારા ઓનલાઈન અરજી કરી શકો છો. આ પદો માટે અરજી પ્રક્રિયા 12 માર્ચથી શરૂ થઈ ગઈ છે.

જેઓ આ જગ્યાઓ માટે અરજી કરવાનું વિચારી રહ્યા છે તેઓ 1લી એપ્રિલ સુધી અરજી કરી શકે છે. ઈન્ડિયન બેન્કની આ ભરતી અંતર્ગત કુલ 146 જગ્યાઓ ભરવામાં આવશે. જો તમે પણ આ પોસ્ટ્સ માટે અરજી કરવા ઈચ્છો છો, તો આપેલા આ તમામ મહત્વના મુદ્દાઓને ધ્યાનથી વાંચો.

નોકરી મેળવવાની લાયકાત

ઇન્ડિયન બેન્કની નોકરી મેળવવા માંગતા ઉમેદવારો પાસે સત્તાવાર નોટિફિકેશનમાં આપવામાં આવેલી સંબંધિત લાયકાત હોવી આવશ્યક છે. તે પછી જ તેઓ આ પદો માટે અરજી કરવા માટે લાયક ગણી શકાય.

અરજી કરવા માટે ફી ભરવાની રહેશે

SC/ST/PWBD કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી તરીકે 175 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે અન્ય તમામ ઉમેદવારોએ અરજી ફી તરીકે 1000 રૂપિયા ચૂકવવાના રહેશે.

આ રીતે અરજી કરો

-ઇન્ડિયન બેન્કની  સત્તાવાર વેબસાઇટ, indianbank.in પર જાવ.

-હોમપેજના કરિયર ટેબ પર ક્લિક કરો.

-આ પછી સ્પેશિયાલિસ્ટ ઓફિસર્સ રિક્રુટમેન્ટ 2024 પર ક્લિક કરો.

-એક નવું પેજ ખુલશે.

-નવા રજિસ્ટ્રેશન પર ક્લિક કરીને પોતાનું રજિસ્ટ્રેશન કરો

-આ પછી અરજી ફોર્મ ભરો.

-અરજી ફી ભર્યા પછી સબમિટ બટન પર ક્લિક કરો.

-ભવિષ્ય માટે ફોર્મની પ્રિન્ટ આઉટ લો.

થોડા સમય પહેલા સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ 3000 એપ્રેન્ટિસ પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરી હતી. આ માટે અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે. હવે તમે 27મી માર્ચ સુધી અરજી કરી શકો છો.અગાઉ અરજી કરવાની છેલ્લી તારીખ 10 માર્ચ હતી. તમારે આ વિશે વિગતવાર માહિતી મેળવવી હોય કે અરજી કરવી હોય, બંને હેતુઓ માટે તમારે બેંકની વેબસાઇટની મુલાકાત લેવી પડશે. સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની સત્તાવાર વેબસાઈટનું એડ્રેસ છે – centerbankofindia.co.in. અહીંથી તમે અરજી પણ કરી શકો છો અને વધુ અપડેટ્સ મેળવી શકો છો.                       

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: આગામી ત્રણ કલાક અમદાવાદ માટે ભારે, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ 
Ahmedabad Rain: આગામી ત્રણ કલાક અમદાવાદ માટે ભારે, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ 
Gujart Rain: આજે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ આગાહી
Gujart Rain: આજે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ આગાહી
Rain Alert:  અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં થશે જળબંબાકાર
Rain Alert: અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં થશે જળબંબાકાર
બોયકોટની માંગ વચ્ચે 15 લાખમાં વેચાઈ રહી છે ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ, 14 સપ્ટેમ્બરે જામશે જંગ
બોયકોટની માંગ વચ્ચે 15 લાખમાં વેચાઈ રહી છે ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ, 14 સપ્ટેમ્બરે જામશે જંગ
Advertisement

વિડિઓઝ

Surat Rain : સુરતના ઉમરપાડામાં 2 કલાકમાં 5 ઇંચ વરસાદ, વીરા નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ
Amreli Rain : અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ, રસ્તા પર સર્જાયા નદી જેવા દ્રશ્યો, જુઓ અહેવાલ
Hathmati Dam: હિંમતનગરનું હાથમતી જળાશય છલકાયું, ડીપ પર ફરી વળ્યા પાણી, જુઓ અહેવાલ
Shamlaji Rain : શામળાજીમાં ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી, જુઓ અહેવાલ
Chhotaudaipur Rain: છોટાઉદેપુરના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: આગામી ત્રણ કલાક અમદાવાદ માટે ભારે, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ 
Ahmedabad Rain: આગામી ત્રણ કલાક અમદાવાદ માટે ભારે, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ 
Gujart Rain: આજે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ આગાહી
Gujart Rain: આજે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ આગાહી
Rain Alert:  અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં થશે જળબંબાકાર
Rain Alert: અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં થશે જળબંબાકાર
બોયકોટની માંગ વચ્ચે 15 લાખમાં વેચાઈ રહી છે ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ, 14 સપ્ટેમ્બરે જામશે જંગ
બોયકોટની માંગ વચ્ચે 15 લાખમાં વેચાઈ રહી છે ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ, 14 સપ્ટેમ્બરે જામશે જંગ
અશોક ગેહલોત કરતા ઘણા આગળ નિકળ્યા સચિન પાયલટ ? આ સર્વેના આંકડાએ ચોંકાવ્યા 
અશોક ગેહલોત કરતા ઘણા આગળ નિકળ્યા સચિન પાયલટ ? આ સર્વેના આંકડાએ ચોંકાવ્યા 
શું ભાજપ અને RSS વચ્ચે ચાલી રહ્યો છે ઝઘડો? મોહન ભાગવતે કર્યો મોટો ખુલાસો
શું ભાજપ અને RSS વચ્ચે ચાલી રહ્યો છે ઝઘડો? મોહન ભાગવતે કર્યો મોટો ખુલાસો
ઉમરપાડામાં બે કલાકમાં 5 ઈંચ વરસાદથી જળબંબાકાર, સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર
ઉમરપાડામાં બે કલાકમાં 5 ઈંચ વરસાદથી જળબંબાકાર, સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર
Chota Udaipur Rain: હવામાનની આગાહી વચ્ચે છોટાઉદેપુર જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ 
Chota Udaipur Rain: હવામાનની આગાહી વચ્ચે છોટાઉદેપુર જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ 
Embed widget