શોધખોળ કરો

IOCL Recruitment 2022 : IOCLમાં નીકળી બંપર ભરતી, 10મું પાસથી લઈ ગ્રેજ્યુએટ કરો અરજી

Jobs 2022: આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 1535 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ જગ્યાઓ માટે લેખિત પરીક્ષા 6 નવેમ્બરે પ્રસ્તાવિત છે અને પરીક્ષાનું પરિણામ 21 નવેમ્બરે જાહેર કરવામાં આવશે.

IOCL Recruitment 2022 : સરકારી નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) એ વિવિધ જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે. આ જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 23 ઓક્ટોબર 2022 છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 1535 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ જગ્યાઓ માટે લેખિત પરીક્ષા 6 નવેમ્બરે પ્રસ્તાવિત છે અને પરીક્ષાનું પરિણામ 21 નવેમ્બરે જાહેર કરવામાં આવશે. આ પોસ્ટ્સ માટે અરજી કરવા માટે માત્ર થોડા દિવસો બાકી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ અધિકૃત વેબસાઇટ www.iocl.com ની મુલાકાત લે અને શક્ય તેટલી વહેલી તકે અરજી કરે.

ખાલી જગ્યાની વિગતો  

  • ટ્રેડ એપ્રેન્ટિસ – એટેન્ડન્ટ ઓપરેટર-396
  • ટ્રેડ એપ્રેન્ટિસ (ફિટર)-161
  • ટ્રેડ એપ્રેન્ટિસ (બોઈલર)-54
  • ટેકનિશિયન એપ્રેન્ટિસ કેમિકલ-332
  • ટેકનિશિયન એપ્રેન્ટિસ – મિકેનિકલ-163
  • ટેકનિશિયન એપ્રેન્ટિસ મિકેનિકલ-198
  • ટેકનિશિયન એપ્રેન્ટિસ ઇલેક્ટ્રિકલ-198
  • ટેકનિશિયન એપ્રેન્ટિસ ઇન્સ્ટ્રુમેન્ટેશન-74
  • ટ્રેડ એપ્રેન્ટિસ- સેક્રેટરીયલ આસિસ્ટન્ટ-39 ટ્રેડ એપ્રેન્ટિસ- એકાઉન્ટન્ટ-45
  • ટ્રેડ એપ્રેન્ટિસ- ડેટા એન્ટ્રી ઓપરેટર-41
  • ટ્રેડ એપ્રેન્ટિસ- ડેટા એન્ટ્રી ઓપરેટર (કૌશલ્ય પ્રમાણપત્ર ધારકો)-32

વય મર્યાદા  

આ જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોની લઘુત્તમ વય મર્યાદા 18 વર્ષ અને મહત્તમ વય મર્યાદા 24 વર્ષ હોવી જોઈએ.

જાણો કેટલી હોવી જોઈએ શૈક્ષણિક લાયકાત

આ જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારો પાસે કોઈપણ માન્ય સંસ્થામાંથી B.Sc ડિગ્રી (ભૌતિકશાસ્ત્ર, ગણિત, રસાયણશાસ્ત્ર, ઔદ્યોગિક રસાયણશાસ્ત્ર) હોવી જોઈએ. ટ્રેઇની એપ્રેન્ટિસ ફિટરની જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોએ 10મા ધોરણ સાથે ITI હોવો જોઈએ. બોઈલરની જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારો પાસે B.Sc ડિગ્રી હોવી જોઈએ.

જાણો કેવી રીતે થશે પસંદગી

ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષાના આધારે કરવામાં આવશે. જેના માટે 6 નવેમ્બરે લેખિત પરીક્ષા લેવાશે અને 21 નવેમ્બરે પરિણામ જાહેર થશે.

જાણ કેવી રીતે કરશો અરજી

  • ટ્રેડ એપ્રેન્ટિસની જગ્યાઓ માટે અરજી કરવા માટે, ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ www.iocl.com ની મુલાકાત લેવી જોઈએ.
  • તે પછી રિફાઇનરી વિભાગ હેઠળ એપ્રેન્ટિસ પર જાઓ.
  • પછી "વિગતવાર જાહેરાત" પર ક્લિક કરો.
  • હવે ઓનલાઈન અરજી કરવા માટે અહીં ક્લિક કરો.
  • ફોર્મમાં સંપૂર્ણ વિગતો ભરો અને અરજી કરો.
  • તે પછી એપ્લિકેશન ફી ચૂકવો.
  • આ પછી તેની પ્રિન્ટ આઉટ લો અને તેને ભવિષ્ય માટે રાખો.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે  આપ્યો ચુકાદો
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે આપ્યો ચુકાદો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આગાહી રાજકીય વાવાઝોડાનીHun To Bolish : હું તો બોલીશ : ગુજરાતમાં લ્હાણી ક્યારે?Amreli Fake Letter Scandal: અમરેલી લેટરકાંડ મુદ્દે SMCના DIG નિર્લિપ્ત રાયે પાયલ ગોટીનું લીધું નિવેદનRepublic Day: રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિનની તાપી જિલ્લામાં કરાશે ઉજવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે  આપ્યો ચુકાદો
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે આપ્યો ચુકાદો
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
Jioના કરોડો યુઝર્સને ફરી ઝટકો, કંપની અચાનક આ પ્લાનની કિંમતમાં ₹100નો વધારો કર્યો
Jioના કરોડો યુઝર્સને ફરી ઝટકો, કંપની અચાનક આ પ્લાનની કિંમતમાં ₹100નો વધારો કર્યો
'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ
'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ
Embed widget