શોધખોળ કરો

Police Bharti 2022: પોલીસ કોન્સ્ટેબલના 2700 પદ પર નીકળી ભરતી, મહિલાઓ પણ કરી શકે છે અરજી

Police Bharti 2022: પોલીસની નોકરીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે આ સારા સમાચાર છે. જમ્મુ અને કાશ્મીર પોલીસ વિભાગ દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે

Police Bharti 2022: પોલીસની નોકરીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે આ સારા સમાચાર છે. જમ્મુ અને કાશ્મીર પોલીસ વિભાગ દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે અને કોન્સ્ટેબલની ખાલી જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. પોલીસ ભરતી સંબંધિત નોટિફિકેશન અનુસાર, સ્ત્રી અને પુરૂષ બંને અરજી કરી શકે છે. જે ઉમેદવારો પોલીસમાં નોકરી મેળવવા માંગતા હોય તેઓએ પોલીસ કોન્સ્ટેબલની ભરતીની આ તક ગુમાવવી જોઈએ નહીં.

કેટલી પોસ્ટ પર ભરતી કરવામાં આવશે

જમ્મુ અને કાશ્મીર પોલીસ વિભાગ દ્વારા કુલ 2700 પદો પર ભરતી કરવામાં આવનાર છે. જેમાં પુરૂષ ઉમેદવારો માટે 1350 અને મહિલા ઉમેદવારો માટે 1350 જગ્યાઓ રાખવામાં આવી છે.

કેવી રીતે અરજી કરવી

કોન્સ્ટેબલની જગ્યા માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારો http://jkpolice.gov.in/ ની મુલાકાત લઈને અરજી કરી શકે છે. અરજી કરવાની લિંક સત્તાવાર વેબસાઇટ પર મળશે, તેના પર ક્લિક કરીને તમે ફોર્મ ભરી શકો છો. ફોર્મ ભરતી વખતે ફી પણ ભરવાની રહેશે જે રૂ.300 હશે. જમ્મુ અને કાશ્મીર પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2022ના નોટિફિકેશન અનુસાર, તમામ જરૂરી વિગતો યોગ્ય રીતે ભરવાની રહેશે અને અરજી કરતી વખતે તમામ સ્કેન કરેલા દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. આ સિવાય અરજી ફોર્મ ભરતી વખતે પાસપોર્ટ સાઇઝનો ફોટો અને ડિજિટલ સિગ્નેચર પણ અપલોડ કરવાના રહેશે. ફોર્મ ભરતા પહેલા આ બધી વસ્તુઓ તૈયાર રાખો.

શૈક્ષણિક લાયકાત

ફક્ત તે જ ઉમેદવારો આ પદ માટે અરજી કરી શકે છે, જેમની વય મર્યાદા ન્યૂનતમ 18 વર્ષ અને મહત્તમ 28 વર્ષ હશે. કોઈપણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ. ઉમેદવારોએ ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ (PST)માંથી પસાર થવું પડશે અને એક લેખિત કસોટી પણ આપવી પડશે.

પગાર ધોરણ

પસંદ કરાયેલા ઉમેદવારોને રૂ. 5200-20,200 ગ્રેડ પે, રૂ. 1900 (હવે સુધારેલ 19900-63200 લેવલ-2) + ભથ્થું આપવામાં આવશે.

ભરતી નોટિફિકેશન જોવા અહીં ક્લિક કરોઃ  Jammu and Kashmir Police Constable Recruitment 2022

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
શું છે PM Vidyalaxmi Scheme? જેમાં ગેરંટી વગર મળશે એજ્યુકેશન લોન
શું છે PM Vidyalaxmi Scheme? જેમાં ગેરંટી વગર મળશે એજ્યુકેશન લોન
ગુજરાતમાં ભારે વરસાદની અસર, GPSCની 34 કેડરની 1 ઓગસ્ટની પરીક્ષા મોકૂફ, હવે 9 ઓગસ્ટે યોજાશે
ગુજરાતમાં ભારે વરસાદની અસર, GPSCની 34 કેડરની 1 ઓગસ્ટની પરીક્ષા મોકૂફ, હવે 9 ઓગસ્ટે યોજાશે
ભારતમાં ડિગ્રીની બોલબાલા પણ નોકરીના ફાંફાં: સ્નાતક બેરોજગારી દર 22.7% પર પહોંચ્યો
ભારતમાં ડિગ્રીની બોલબાલા પણ નોકરીના ફાંફાં: સ્નાતક બેરોજગારી દર 22.7% પર પહોંચ્યો

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
Embed widget