શોધખોળ કરો

Sarkari Naukri: વિદેશમાં નોકરી કરવા ઈચ્છો છો તો અહીં જાણો સંપૂર્ણ વિગત, લાખોમાં મળે છે પગાર

IFS Officer: જો તમે આઈએફએસ ઓફિસર બનવા માંગો છો તો અહીંયા આપવામાં આવેલા જાણકારી જરૂર એકવાર વાંચો.

IFS Officer:  ભારતીય વિદેશ સેવા શું છે? આ કર્યા પછી કયા ક્ષેત્રમાં નોકરી મળશે? કેટલો પગાર મળે છે? જો આ પ્રશ્ન તમારા મનમાં છે અને તમે IFS ઓફિસર બનવા માંગો છો, તો અહીં આપેલી તમામ માહિતી એકવાર જરૂરથી વાંચો. ભારતીય વિદેશ સેવા (IFS) ભારતીય વિદેશ મંત્રાલયને ચલાવવા માટે આ એક વિશેષ સેવા છે. જે ભારત બહારની કામગીરીનું સંચાલન કરે છે.

IFS અધિકારીઓ અન્ય દેશો એટલે કે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરે છે. આ ઉપરાંત ભારત સાથે અન્ય દેશોના સાંસ્કૃતિક સંબંધોને પ્રોત્સાહન આપવાની જવાબદારી પણ IFS અધિકારીની છે. આ એક ખૂબ જ જવાબદાર પોસ્ટ છે.

આ પોસ્ટ પર તમને વિદેશમાં રહેવાની તક મળે છે. IFS ઓફિસર વર્ક પ્રોફાઇલને ખૂબ જ આદરણીય પોસ્ટ ગણવામાં આવે છે. આ સેવામાં આવવા માટે સારા પગારની સાથે અન્ય સુવિધાઓ પણ તેમાં ઉપલબ્ધ છે. વિદેશીઓ અને ભારતમાં રહેતા બિન-નિવાસીઓને કોન્સ્યુલર સુવિધાઓ પૂરી પાડવાનું કાર્ય પણ IFS અધિકારીની જવાબદારી છે.

IFS ઓફિસર કેવી રીતે બનવું

IFS અધિકારી બનવા માટે UPSC દ્વારા પરીક્ષા લેવામાં આવે છે. સિવિલ સર્વિસની પરીક્ષા યુપીએસસી દ્વારા આપવાની હોય છે. પરીક્ષા દર વર્ષે લેવામાં આવે છે. તેમાં પાસ થનારા વિદ્યાર્થીઓ જ IAS, IPS અને IFS સ્તરની નોકરી મેળવી શકે છે. પરીક્ષામાં મેળવેલા ગુણ અને તમારી પસંદગીના આધારે જ તમને કોઈપણ સેવામાં પસંદ કરી શકાય છે.

લાયકાત શું હોવી જોઈએ (IFS ઓફિસર પાત્રતા)

IFS ઓફિસર બનવા માટે કોઈપણ સ્ટ્રીમ (આર્ટસ, કોમર્સ અને સાયન્સ)માંથી 12મું પાસ કર્યા પછી ગ્રેજ્યુએશન કરવું જરૂરી છે. જો તમે ડિગ્રી કોર્સના છેલ્લા વર્ષમાં છો, તો તમે IFS અધિકારી માટે પૂર્વ પરીક્ષા આપી શકો છો. IFS ઓફિસરની પરીક્ષામાં બેસવા માટે ઉમેદવારની ઉંમર 21 વર્ષથી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

પગાર કેટલો મળે છે

IFS અધિકારીઓને શરૂઆતમાં 60 હજારથી 2.5 લાખ રૂપિયા પગાર મળે છે. IFS અધિકારીઓનો પગાર શ્રેણી અને રેન્ક અનુસાર નક્કી કરવામાં આવે છે. વિદેશમાં તૈનાત અધિકારીઓનો પગાર વધારે છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદની 8 સ્કૂલોને બપોરે બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ફોન, મચી અફરાતફરી

Accident: રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં સાત લોકોના મોત, દ્વારકા જતા પદયાત્રીઓને કચડ્યા

સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ

RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી

વિડિઓઝ

Bomb Scare in Ahmedabad: અમદાવાદની અલગ અલગ સ્કૂલોમાં બોમ્બ હોવાની ધમકી
Gogo Smoking Paper Ban In Gujarat : ગોગો પેપર લાગ્યો પ્રતિબંધ, જુઓ અહેવાલ
Seventh Day School Controversy : વિવાદિત સેવન્થ ડે સ્કૂલ સરકારે લીધી હસ્તક
Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગારને વાગી ગોળી ?
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓ સાથે સંઘર્ષ કેમ ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: અમદાવાદની 8 સ્કૂલોને બપોરે બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ફોન, મચી અફરાતફરી
Ahmedabad: અમદાવાદની 8 સ્કૂલોને બપોરે બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ફોન, મચી અફરાતફરી
Accident: રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં સાત લોકોના મોત, દ્વારકા જતા પદયાત્રીઓને કચડ્યા
Accident: રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં સાત લોકોના મોત, દ્વારકા જતા પદયાત્રીઓને કચડ્યા
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ

એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ

પતિ સાથે ડિવોર્સનો ચાલી રહ્યો હતો કેસ, લિવ ઈન પાર્ટનર પાસે મહિલાએ માંગ્યું વળતર, જાણો કોર્ટે શું કહ્યુ?

Lionel Messi: ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ લીધી વનતારાની મુલાકાત, શિવ પૂજા અને મહાઆરતીમાં લીધો ભાગ

Embed widget