શોધખોળ કરો

NEET PG 2023 : NEET PG 2023ની પરીક્ષાને લઈને સુપ્રીમમાં ધા, જાણો શું છે મામલો?

શેડ્યૂલ મુજબ, NEET PG 2023ની પરીક્ષા 5 માર્ચ, 2023ના રોજ યોજાવાની છે. આ પહેલા વિદ્યાર્થીઓ ઈચ્છે છે કે કોર્ટ તેમની તરફેણમાં ચુકાદો આપે અને તેમને પરીક્ષાની તૈયારી માટે થોડો વધુ સમય મળે.

NEET PG 2023 Postponement Plea In Supreme Court: વિદ્યાર્થીઓના એક જૂથે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને NEET PG પરીક્ષા 2023ને મોકૂફ રાખવાની માંગ કરી છે. આ અરજી પર આજે સુનાવણી યોજાઈ હતી. તાજેતરની માહિતી અનુસાર આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. જસ્ટિસ રવિન્દ્ર ભટ અને દીપાંકર દત્તાની બેંચ પરીક્ષાને મોકૂફ રાખવાની અરજી પર સુનાવણી કરશે. આ પિટિશન કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા દાખલ કરવામાં આવી છે જેઓ માને છે કે તેમને પરીક્ષાની તૈયારી કરવા માટે પૂરતો સમય મળી શક્યો નથી તેથી પરીક્ષા લંબાવવી જોઈએ.

આ તારીખે પરીક્ષા લેવામાં આવશે

શેડ્યૂલ મુજબ, NEET PG 2023ની પરીક્ષા 5 માર્ચ, 2023ના રોજ યોજાવાની છે. આ પહેલા વિદ્યાર્થીઓ ઈચ્છે છે કે કોર્ટ તેમની તરફેણમાં ચુકાદો આપે અને તેમને પરીક્ષાની તૈયારી માટે થોડો વધુ સમય મળે. તેણે NEET PGની તારીખ લંબાવવાની સાથે સાથે ઈન્ટર્નશિપ કટ-ઓફની તારીખ લંબાવવાની વાત કરી છે.

ઇન્ટર્નશિપ ચાલુ

આ વિદ્યાર્થીઓનું કહેવું છે કે, હવે તેમની ઇન્ટર્નશિપ ચાલી રહી છે અને તેના કારણે તેઓ પીજીની પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી શક્યા નથી. આ પરીક્ષા દ્વારા ઉમેદવારોને ઘણા MD/MS અને PG ડિપ્લોમા અભ્યાસક્રમોમાં પ્રવેશ મળે છે.

આ તારીખે એડમિટ કાર્ડ જારી કરવામાં આવશે

NEET PG પરીક્ષા 2023 માટે એડમિટ કાર્ડ 27 ફેબ્રુઆરી 2023ના રોજ જારી કરવામાં આવશે અને પરીક્ષાના પરિણામો 31 માર્ચ 2023ના રોજ જાહેર કરવામાં આવશે. આ પરીક્ષાનું આયોજન રાષ્ટ્રીય પરીક્ષા બોર્ડ દ્વારા દેશના વિવિધ કેન્દ્રો પર કરવામાં આવશે.

શું છે યોગ્યતા?  

MBBS ડિગ્રી અથવા પ્રોવિઝનલ MBBS પાસ સર્ટિફિકેટ ધરાવતા ઉમેદવારો અને જેમણે ઇન્ટર્નશિપનું એક વર્ષ પૂર્ણ કર્યું છે અથવા જેઓ 31 માર્ચ, 2023ના રોજ અથવા તે પહેલાં ઇન્ટર્નશિપ પૂર્ણ કરશે. તેઓ NEET PG પરીક્ષામાં બેસી શકે છે. જો કે, બાદમાં ઈન્ટર્નશિપની કટ ઓફ ડેટ 30 જૂન, 2023 સુધી લંબાવવામાં આવી હતી.

NEET-PG 2023 Exam: શું NEET-PG 2023 પરીક્ષાની તારીખ બદલાઈ છે? જાણો કેન્દ્ર સરકારે શું કર્યો ખુલાસો

દેશભરમાં યોજાનારી મેડિકલ એન્ટ્રન્સ ટેસ્ટ NEET-PG 2023 સંબંધિત સતત પ્રદર્શનો થઈ રહ્યા છે. ઉમેદવારો અને નિવાસી તબીબો આ પરીક્ષા મુલતવી રાખવાની માંગ કરી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી આને લઈને જુદા જુદા દેખાવો થઈ રહ્યા છે. હવે આ પ્રવેશ પરીક્ષાને લઈને સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશને NEET-PG 2023ની પરીક્ષા સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. આ પરીક્ષા હવે મે 2023માં લેવામાં આવશે. તમને જણાવી દઈએ કે પરીક્ષાની તારીખ 5 માર્ચ નક્કી કરવામાં આવી છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget