શોધખોળ કરો

NHAIમાં બહાર પડી ભરતી, મળશે લાખો રૂપિયા પગાર, આ ડિગ્રીની જરૂર પડશે

NHAI Recruitment 2024: નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં ભરતી બહાર પડી છે.

NHAI Recruitment 2024 Notification: જો તમારી પાસે MBA ની ડિગ્રી છે અને તમે નોકરી (Sarkari Naukri) શોધી રહ્યા છો, તો તમારા માટે આ એક શ્રેષ્ઠ તક છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ મેનેજર-HR અને એડમિન ની જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે. કોઈપણ ઉમેદવાર જે આ પોસ્ટ્સ માટે અરજી કરવા માંગે છે તે સત્તાવાર વેબસાઇટ nhai.gov.in દ્વારા અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

NHAI ની આ ભરતી માટે અરજી કરી રહેલા ઉમેદવારો 27મી મેના રોજ અથવા તે પહેલાં અરજી કરી શકે છે. આ ભરતી દ્વારા મેનેજર-એચઆર અને એડમિન ની જગ્યાઓ ભરવામાં આવનાર છે. જો તમે પણ આ પોસ્ટ્સ માટે અરજી કરવાનું વિચારી રહ્યા છો, તો નીચે આપેલા આ તમામ મહત્વપૂર્ણ મુદ્દાઓને ધ્યાનથી વાંચો.

કોણ અરજી કરી શકે છે

NHAI ભરતી 2024 હેઠળ ભરવામાં આવનારી જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારો પાસે અધિકૃત નોટિફિકેશનમાં આપવામાં આવેલી સંબંધિત લાયકાત હોવી આવશ્યક છે.

પગાર

NHAI ભરતી 2024 માટે જે પણ ઉમેદવારની પસંદગી થશે, તેને 17.42 લાખ રૂપિયા પગાર તરીકે આપવામાં આવશે.

વય મર્યાદા

NHAI ભરતી 2024 માટે અરજી કરી રહેલા તમામ ઉમેદવારોની વય મર્યાદા 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ. ત્યાર બાદ જ તેઓ અરજી કરવા પાત્ર ગણાશે. ઉપરાંત, પસંદ કરાયેલ ઉમેદવારને દિલ્હીમાં પોસ્ટિંગ આપવામાં આવશે. જો કે, વિભાગની જરૂરિયાતોને આધારે ભારતમાં ગમે ત્યાં ટ્રાન્સફર કરી શકાય છે.                                                                                                                         

કેવી રીતે અરજી કરવી

NHAI ની આ ભરતી માટે અરજી કરી રહેલા તમામ ઉમેદવારો નિયત ફોર્મેટમાં અરજી ફોર્મ ભરી શકે છે અને તેને hr.nhipmpl@nhai.org પર ઇમેઇલ દ્વારા તમામ સંબંધિત દસ્તાવેજો સાથે મોકલી શકે છે.  

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 

Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 

વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત

Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ

SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 

ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ

Embed widget