શોધખોળ કરો

NIAમાં કરવા માંગો છો નોકરી, બસ કરવું પડશે આ કામ, મળશે દોઢ લાખથી પણ વધુ પગાર

NIA Recruitment 2024: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) માં નોકરી મેળવવા ઈચ્છતા ઉમેદવારો માટે આ એક શ્રેષ્ઠ તક છે

NIA Recruitment 2024: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) માં નોકરી મેળવવા ઈચ્છતા ઉમેદવારો માટે આ એક શ્રેષ્ઠ તક છે. જો તમારી પાસે પણ આ પોસ્ટ્સ સંબંધિત લાયકાત છે, તો તમે NIA ની સત્તાવાર વેબસાઇટ nia.gov.in દ્વારા અરજી કરી શકો છો. આ માટે ટેકનિકલ ફોરેન્સિક સાયકોલોજિસ્ટ, ફિંગર પ્રિન્ટ સ્પેશિયાલિસ્ટ, એક્સપ્લોઝિવ સ્પેશિયાલિસ્ટ, સાયબર ફોરેન્સિક એક્ઝામિનર અને ક્રાઈમ સીન આસિસ્ટન્ટની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

NIAની આ ભરતી દ્વારા કુલ 30 જગ્યાઓ ભરવામાં આવનાર છે. જો તમે પણ આ પોસ્ટ્સ માટે અરજી કરવાનું વિચારી રહ્યા છો, તો તમે 3 સપ્ટેમ્બર અથવા તે પહેલાં અરજી કરી શકો છો. NIAમાં કામ કરવા ઈચ્છુક તમામ ઉમેદવારોએ પહેલા આ આપેલા મુદ્દાઓને ધ્યાનથી વાંચવા જોઈએ.

NIA માં અરજી કરવા માટે વય મર્યાદા

જે ઉમેદવારો NIA ભરતી 2024 હેઠળ આ જગ્યાઓ માટે અરજી કરવા માગે છે, તેમની વય મર્યાદા છેલ્લી તારીખ મુજબ 56 વર્ષથી વધુ ન હોવી જોઈએ. ત્યાર બાદ જ તેઓ અરજી કરવા પાત્ર ગણાશે.

લાયકાત

NIA ની આ ભરતી માટે અરજી કરનારા તમામ ઉમેદવારો પાસે સત્તાવાર સૂચનામાં આપવામાં આવેલી સંબંધિત લાયકાત હોવી આવશ્યક છે.

NIAમાં પસંદગી પર પગાર આપવામાં આવશે

NIA ની આ ભરતી હેઠળ પસંદગી પામેલા કોઈપણ ઉમેદવારને નીચે આપેલા પગાર મુજબ ચૂકવણી કરવામાં આવશે.

NIAમાં કરવા માંગો છો નોકરી, બસ કરવું પડશે આ કામ, મળશે દોઢ લાખથી પણ વધુ પગાર

NIA ભરતી 2024 માટે અરજી કરવા માટેની લિંક

NIA માં કેવી રીતે અરજી કરવી

ઉમેદવારો NIA ની અધિકૃત વેબસાઇટ દ્વારા અરજી ફોર્મ ડાઉનલોડ કરી શકે છે અને જરૂરી દસ્તાવેજો સાથે SP (વહીવટ), NIA હેડક્વાર્ટર, CGO કોમ્પ્લેક્સ, લોધી રોડ, નવી દિલ્હી-110003 ને મોકલી શકે છે.                                                                                                                                     

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ

Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી

FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ

8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું

Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 

BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત

હાર્ટની દવા પણ ડુપ્લિકેટ! ગુજરાતમાં 15થી વધુ ઠેકાણે દરોડા, 24 હજાર સ્ટ્રીપનો જથ્થો શંકાના ઘેરામાં

Embed widget