Rankings 2024: દુનિયાની ટૉપ યૂનિવર્સિટીઓનું લિસ્ટ જાહેર, ભારતની આ સંસ્થાઓએ મેળવ્યું ટૉપ 500માં સ્થાન
ગયા વર્ષે IISc બેંગ્લૉરે 155મી રેન્ક હાંસલ કરી હતી. આ વર્ષે જ્યારે સંસ્થા રેન્કિંગમાં ખુબ નીચે ઉતરી ગઇ છે, ત્યારે IISc બેંગ્લૉરે 225મી રેન્ક મેળવી છે
![Rankings 2024: દુનિયાની ટૉપ યૂનિવર્સિટીઓનું લિસ્ટ જાહેર, ભારતની આ સંસ્થાઓએ મેળવ્યું ટૉપ 500માં સ્થાન QS World University Rankings 2024: qs world university rankings 2024 out see global list Rankings 2024: દુનિયાની ટૉપ યૂનિવર્સિટીઓનું લિસ્ટ જાહેર, ભારતની આ સંસ્થાઓએ મેળવ્યું ટૉપ 500માં સ્થાન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/28/8458151ea03b7684de12da31e9e5cb0d168794478254377_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
QS World University Rankings 2024: દુનિયાની ટૉપ યૂનિવર્સિટીઓના રેન્કિંગને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. ક્વાક્યૂરેલી સઇમન્ડ્સ (Quacquarelli Symonds) (QS) વર્લ્ડ યૂનિવર્સિટી રેન્કિંગ્સ 2024 સામે આવી ચૂક્યુ છે, જેમાં ભારતની કેટલીય IIT, IISc અને યૂનિવર્સિટીઓ પણ સામેલ છે. જોકે, આ વર્ષે IISc બેંગ્લૉરે તેના રેન્કિંગમાં ખુબ પછડાટ ખાધી છે.
ગયા વર્ષે IISc બેંગ્લૉરે 155મી રેન્ક હાંસલ કરી હતી. આ વર્ષે જ્યારે સંસ્થા રેન્કિંગમાં ખુબ નીચે ઉતરી ગઇ છે, ત્યારે IISc બેંગ્લૉરે 225મી રેન્ક મેળવી છે, વળી, IIT બોમ્બે ગયા વર્ષે 172માં સ્થાને હતું, તો વખતે તેમાં સુધારો આવ્યો છે, અને IIT બોમ્બે 149માં સ્થાને છે.
ઉલ્લેખનીય છે કે, શિક્ષણ મંત્રાલયના NIRF રેન્કિંગ અનુસાર, IISc બેંગ્લૉર દેશની શ્રેષ્ઠ યૂનિવર્સિટી છે અને ઉચ્ચ શિક્ષણ પ્રદાન કરવા માટે બીજી શ્રેષ્ઠ સંસ્થા છે. ક્યૂએસ વર્લ્ડ યૂનિવર્સિટી રેન્કિંગ અનુસાર દિલ્હી યૂનિવર્સિટી અને અન્ના યૂનિવર્સિટી વિશ્વની ટોચની 500 યૂનિવર્સિટીઓમાં સામેલ છે. ડીયુને આ વખતે 407મી રેન્ક હાંસલ કરી છે, જ્યારે અન્ના યૂનિવર્સિટીને 427ની રેન્ક મેળવી છે.
#WATCH | IIT-Bombay ranked in top 150 in the Quacquarelli Symonds (QS) World University Rankings list
— ANI (@ANI) June 28, 2023
I'd like to congratulate Indian universities on their ever-improving performance. We've rated 2900 institutions for this year's ranking system, and there are 45 Indian… pic.twitter.com/NM4fUm5wsj
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) બોમ્બે હવે દેશમાં પ્રથમ અને વૈશ્વિક સ્તરે 149મા ક્રમે છે, જે ગયા વર્ષે 172મા ક્રમે હતું. IIT દિલ્હી આ વર્ષે 197મા ક્રમે આવી ગયું છે. અગાઉના રેન્કિંગમાં તે 174માં ક્રમે હતું. વૈશ્વિક સ્તરે ટોચના 300ની યાદીમાં અન્ય ત્રણ IITનો સમાવેશ થાય છે.
#WATCH | I am happy that 45 Indian universities have made it to the rankings in this year's QS World University Rankings. In the last 9 years, PM Modi has transformed education in India... Indian universities today are world-class, says Union Minister Rajeev Chandrasekhar https://t.co/q8UFDRPhoL pic.twitter.com/s22zjuRIEr
— ANI (@ANI) June 28, 2023
IBA ANG UP! ✊
— Philstar.com (@PhilstarNews) June 28, 2023
The University of the Philippines dominates as the leading higher education institution in the Philippines, according to QS World University Rankings 2024.
Meanwhile, these are the top universities in the Philippines, per Quacquarelli Symonds. 👇 pic.twitter.com/JMCC8sK9UV
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial
Education Loan Information:
Calculate Education Loan EMI
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)