શોધખોળ કરો

Government Job: અહીં ઓફિસર લેવલ માટે બહાર પડી 639 પદોની ભરતી, આ તારીખથી કરી શકાશે અરજી

રાજસ્થાન આયુર્વેદિક વિભાગ ભરતી 2023 હેઠળ બહાર પાડવામાં આવેલી ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન રાજસ્થાન આયુર્વેદ યુનિવર્સિટીની આ જગ્યાઓ માટેની અરજીઓ 1 મે, 2023થી શરૂ થશે.

DSRRAU Assistant Medical Officer Recruitment 2023: રાજસ્થાન આયુર્વેદ ડિપાર્ટમેન્ટે આસિસ્ટન્ટ મેડિકલ ઓફિસર માટેની બમ્પર પૉસ્ટ માટે ભરતી બહાર પાડી છે. આ પોસ્ટ્સ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન રાજસ્થાન આયુર્વેદ યુનિવર્સિટી માટેની છે. જે ઉમેદવારો આ ખાલી જગ્યાઓ માટે અરજી કરવાની લાયકાત અને ઈચ્છા રાખતા હોય તેઓ નિયત ફોર્મેટમાં અરજી કરી શકે છે. આ ભરતી પ્રક્રિયા દ્વારા આસિસ્ટન્ટ મેડિકલ ઓફિસરની કુલ 639 જગ્યાઓ ભરવામાં આવશે. એ પણ જાણી લો કે આ પોસ્ટ્સ માટેની એપ્લિકેશન લિંક હજુ એક્ટિવ નથી થઇ. 

આ તારીખથી કરી શકશો એપ્લાય - 
રાજસ્થાન આયુર્વેદિક વિભાગ ભરતી 2023 હેઠળ બહાર પાડવામાં આવેલી ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન રાજસ્થાન આયુર્વેદ યુનિવર્સિટીની આ જગ્યાઓ માટેની અરજીઓ 1 મે, 2023થી શરૂ થશે. આ પૉસ્ટ્સ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 31 મે 2023 છે. લિન્ક એક્ટિવેટ થયા પછી તમે ફોર્મ ભરી શકો છો. આ ભરતીઓ માટેની નૉટિસ 24 એપ્રિલે જાહેર કરી દેવામાં આવી છે,.

આ વેબસાઇટ પરથી કરો અરજી - 
આ જગ્યાઓ માટે અરજીઓ માત્ર ઓનલાઈન જ કરી શકાશે. આ માટે ઉમેદવારોએ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન રાજસ્થાન આયુર્વેદ યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે. આ માટે ઓફિશિયલ વેબસાઇટનું સરનામું છે – dsrrau.info. છે. આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 639 પદો ભરવામાં આવશે.

ચૂકવવી પડશે આટલી ફી -  
આ પદો માટે અરજી કરવા માટે ઉમેદવારોએ 2500 રૂપિયા ફી ચૂકવવી પડશે. વળી, BC, EWS, SC, ST અને EBC ઉમેદવારોએ ફી તરીકે 1250 રૂપિયા ચૂકવવાના રહેશે. આ પૉસ્ટ્સ વિશે અન્ય વિગતવાર માહિતી માટે ઉપર જણાવેલ વેબસાઇટ ઉપરાંત તમે educationsector.rajasthan.gov.in ની પણ મુલાકાત લઈ શકો છો.

કોણ કરી શકે છે અરજી - 
રાજસ્થાન આયુર્વેદ વિભાગની આ જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમેદવાર પાસે આયુર્વેદમાં બેચલરની ડિગ્રી હોવી જરૂરી છે. આ સાથે આ પદો માટે વય મર્યાદા 20 થી 45 વર્ષ નક્કી કરવામાં આવી છે. પસંદગી થયા બાદ પગાર ધોરણ લેવલ - 14 અનુસાર રહેશે. કોઈપણ અન્ય વિષય પર વિગતવાર માહિતી માટે તમે ઓફિશિયલ વેબસાઇટ પર આપવામાં આવેલી નૉટિસને ચેક કરી શકો છો.

Sarkari Naukri: સરકારી વિભાગમાં મોટી ભરતી, 12 પાસને પણ મળશે મહિને 50 હજાર રૂપિયા પગાર, જાણો ડિટેલ્સ

NTPC Mining Recruitment 2023: જો તમે સરકારી નોકરીની ઇચ્છા ધરાવતા હોય તો તમારા માટે એક સારો અવસર આવ્યો છે. એનટીપીસીએ બમ્પર જગ્યાઓ માટેની ભરતી બહાર પાડી છે. જેના માટે અરજીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જે ઉમેદવારો સરકારી નોકરી કરવા ઇચ્છે છે, તેઓ આ નેશનલ થર્મલ પાવર કૉર્પોરેશન લિમિટેડની ખાલી જગ્યાઓ માટે અરજી કરી શકે છે, આ માટે આની છેલ્લી તારીખ પહેલા નિયત ફોર્મેટમાં ફોર્મ ભરવાનું રહેશે. ભરતી માટેની અરજી લિંક 19 એપ્રિલથી ખુલી ગઇ છે. અરજીઓ માત્ર ઓનલાઈન હશે, આ માટે ઉમેદવારોએ NTPCની ઓફિશિયલ વેબસાઈટની વિઝીટ કરવી પડશે, જેનું એડ્રેસ છે – ntpc.co.in. અહીં કેરિયર વિભાગમાં જાઓ. ત્યાં તમને આ ભરતીઓની નૉટિફિકેશન દેખાશે, જ્યાંથી બધી વિગતો જોઈ શકાશે.

ભરવામાં આવશે આટલા પદો - 
આ ભરતી અભિયાનના માધ્યમથી કુલ 152 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જેમાં માઈનિંગ ઓવરમેન, ઓવરમેન (મેગેઝિન), મિકેનિકલ સુપરવાઈઝર સહિતની અનેક પૉસ્ટ સામેલ છે. અરજી કરવાની છેલ્લી તારીખ 05 મે, 2023 છે. છેલ્લી તારીખ પહેલા નિયત ફોર્મેટમાં ફોર્મ ભરી દો. છેલ્લી તારીખ પછી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં.

ખાલી જગ્યાઓની માહિતી - 

કુલ પદ – 152

ઓવરમેન (મેગઝીન) – 7 પદ
મિકેનિકલ સુપરવાઇઝર – 22 પદ
ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝર – 20 પદ
વૉકેશનલ ટ્રેનિંગ ઇન્સ્ટ્રક્ટર – 3 પદ
માઇન સર્વે – 9 પદ
માઇનિંગ સિરદાર (બેકલૉગ વેકેન્સી) – 7 પદ

કોણ કરી શકે છે અરજી - 
આ ખાલી જગ્યાઓ માટે અરજી કરવાની શૈક્ષણિક લાયકાત પૉસ્ટ અનુસાર છે. ઉદાહરણ તરીકે, ડિપ્લોમા ઇન માઇનિંગ ધરાવતા ઉમેદવારો માઇનિંગ ઓવરમેનની પૉસ્ટ માટે અરજી કરી શકે છે. આવી જ રીતે, સંબંધિત ક્ષેત્રમાં ડિપ્લોમા ધારકો અરજી કરી શકે છે. 12 પાસ ઉમેદવારો માઇનિંગ સિરદારની પૉસ્ટ માટે ફોર્મ ભરી શકે છે. આ પદો માટે ઉમેદવારની ઉંમર 25 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અનામત વર્ગને નિયમો અનુસાર, છૂટછાટ મળશે.

કેવી રીતે થશે સિલેક્શન અને કેટલો હશે પગાર - 
પસંદગી કેટલાય તબક્કાઓની પરીક્ષા બાદ થશે, જેમ કે - લેખિત પરીક્ષા, કૌશલ્ય કસોટી, દસ્તાવેજ ચકાસણી અને તબીબી પરીક્ષા. માઇનિંગ સિરદારની પૉસ્ટ માટે પસંદ થવા પર, પગાર 40,000 રૂપિયા પ્રતિ માસ છે. બાકીની પૉસ્ટ માટે પગાર 50,000 રૂપિયા પ્રતિ માસ છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
Embed widget