શોધખોળ કરો

Naukri 2022: રેલવેમાં આ ઉમેદવારો માટે નીકળી બેસ્ટ જૉબ, 20 ડિસેમ્બર છે અરજીની છેલ્લી તારીખ

આ માટેનુ નૉટિફિકેશન પણ બહાર પડી ગયુ છે, જાણો રેલ મંત્રાલયમાં કયા ઉમેદવારો માટે કયા ડિપાર્ટમેન્ટમાં બહાર પડી છે નોકરી.... 

Sarkari Naukri 2022: આજકાલ સરકારી નોકરી મેળવવા માટે દેશમાં યુવાનો વચ્ચે હોડ જામી છે, દેશમાં મોટાભાગના ઉમેદવારો સરકારી નોકરી માટે અરજી કરતા હોય છે, અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા હોય છે, હવે આ બધાની વચ્ચે રેલવેમાં મોટી નોકરી માટે ભરતી બહાર પાડવામાં આવી છે, આ માટેનુ નૉટિફિકેશન પણ બહાર પડી ગયુ છે, જાણો રેલ મંત્રાલયમાં કયા ઉમેદવારો માટે કયા ડિપાર્ટમેન્ટમાં બહાર પડી છે નોકરી.... 

રેલવેમાં નોકરી કરવા ઇચ્છુક ઉમેદવારો માટે ખુશખબર આવી રહી છે. તેના માટે રેલવે સૂચના પ્રણાલી કેન્દ્ર (CRIS)એ એક્ઝીક્યૂટીવ, જૂનિયર એન્જીનિયર સહિતના કેટલાય પદ પર (CRIS Recruitment 2022) ભરતી માટે અરજીઓ મગાવી છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર જે પદ (CRIS Recruitment 2022) માટે અપ્લાય કરવા માગે છે, તે CRIS ની સત્તાવાર વેબસાઈટ cris.org.in પર જઈને અરજી કરી શકશે. આ પદ (CRIS Recruitment 2022) માટે અપ્લાય કરવાની અંતિમ તારીખ 20 ડિસેમ્બર છે.

આ ઉપરાંત ઉમેદવાર ડાયરેક્ટ લિંક દ્વારા આ પદ પર અપ્લાય કરી શકશે. સાથે આ ભરતી માટેનું સત્તાવાર નોટિફિકેશ ચેક કરી શકશે. અહીં કુલ 24 જગ્યા ભરાવાની છે.

CRIS Recruitment 2022 માટે મહત્વની તારીખો -

ઓનલાઈન અરજી કરવાની તારીખ - 21 નવેમ્બર
ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ- 20 ડિસેમ્બર

કુલ પદની સંખ્યા- 24 -

જૂનિયર ઈલેક્ટ્રિકલ એન્જીનિયર - 04
જૂનિયર સિવિલ એન્જીનિયર- 01
એક્ઝીક્યૂટિવ, કાર્મિક/પ્રશાસન/એચઆરડી- 09
એક્ઝીક્યૂટિવ, નાણા અને અકાઉન્ટંટ- 08
એક્ઝીક્યૂટીવ- 02

માપદંડ -

ઉમેદવાર પાસે સત્તાવાર નોટિફિકેશનમાં આપેલ સંબંધિત યોગ્યતા હોવી જોઈએ
અરજી ફી

બિનઅનામત વર્ગ માટે અરજી ફી 1200 રૂપિયા તથા pwbd/મહિલા/ટ્રાંસજેન્ડર/ભૂતપૂર્વ સૈનિક ઉમેદવારો માટે અરજી ફી 600 રૂપિયા રહેશે

Bank Jobs: આ બેન્કમાં નીકળી બમ્પર ભરતી, 23 ડિસેમ્બર સુધી કરી શકો છો એપ્લાય, જાણો ડિટેલ્સ......

BOM Apprentice Recruitment 2022: બેન્કમાં નોકરી શોધી રહેલા યુવાઓ માટે એક ખુશખબર છે, અત્યારે બેન્ક ઓફ મહારાષ્ટ્ર (Bank of Maharashtra)માં બમ્પર ભરતી બહાર પડી છે, રોજગાર મેળવાનારા ઉમેદવારો અહીં અરજી કરી શકે છે. અહીં  એપરેન્ટિસ પદ પર બમ્પર ભરતી નીકળી છે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઇવના માધ્યમથી કુલ 314 પદો પર ભરતી કરવામાં આવશે. જે ઉમેદવારો આ પદો માટે લાયક ઠરશે તેને અહીં નોકરી મળી જશે. જો તમે અહીં એપ્લાય કરવા માંગતા હોય તો તમે બીઓએમની અધિકારિક વેબસાઇટ - bankofmaharashtra.in પર વધુ માહિતી માટે જઇ શકો છે. 

કોણ કરી શકે છે એપ્લાય - 

આ પદો પર અરજી કરવા માટે કેન્ડિડેટની પાસે કોઇપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જરૂરી છે. કેન્ડિડેટની રાજ્યની લૉકલ લેગ્વેજ પર સારી પકડ હોવી જોઇએ, એટલે કે તેન લૉકલ લેગ્વેજ લખતા, વાંચતા અને બોલતા આવડવી જોઇએ.  

લૉકલ લેગ્વેજમાં અધિકાર સાબિત કરવા માટે તેની પાસે દસમા કે બારમા પાસનુ સર્ટિફિકેટ હોવી જરૂરી છે. આ પદ માટે ઉમેદવારની ઉંમર મર્યાદ કેમ કે 18 થી 28 વર્ષની વચ્ચે હોવી જોઇએ. 

અરજી ફી 

બેન્ક ઓફ મહારાષ્ટ્રના એપરેન્ટિસ પદ માટે એપ્લાય કરવા માટે યૂઆર, ઇડબ્લ્યૂએસ અને ઓબીસી કેટેગરીના કેન્ડિડેટ્સને 150 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે, જ્યારે એસટી, એસસી કેટેગરીના ઉમેદવારો માટે 100 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે. પીડબ્યૂલબીડી કેન્ડિડેટ્સ માટે કોઇ ફી નથી, આના માટે અરજી કરવાની છેલ્લી તારીખ 23 ડિસેમ્બર, 2022 છે.

કઇ રીતે કરશો અરજી - 

આ પદો પર અરજી કરવા માટે સૌથી પહેલા અધિકારિક વેબસાઇટ પર જાઓ એટલે કે bankofmaharashtra.in પર..... 

અહીં Careers નામની ટેબ આપવામાં આવી હશે, તેના પર ક્લિક કરી દો. 

આગળ Recruitment Process – Current Openings પર ક્લિક કરો. 

હવે જે પેજ ખુલશે તેના પર આ લિન્ક પર ક્લિક કરો - “Recruitment of Officers in Scale II, III, IV and V Project 2023-24”.

આમ કરવાથી જે પેજ ખુલશે તેના પર રજિસ્ટર કરો અને એપ્લીકેશન ભરી દો. 

જરૂરી ડૉક્યૂમેન્ટ્સ અપલૉડ કરો અને પી જમા કર્યા બાદ ફૉર્મ સબમીટ કરી દો. 

તમે આની પ્રિન્ટ પણ કાઢી શકો છો. 

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: 'પિંક બોલ ટેસ્ટ સુધી નિવૃતિ ન લેવા મનાવ્યો હતો', અશ્વિનને લઇને કેપ્ટન રોહિત શર્માનો ખુલાસો
IND vs AUS: 'પિંક બોલ ટેસ્ટ સુધી નિવૃતિ ન લેવા મનાવ્યો હતો', અશ્વિનને લઇને કેપ્ટન રોહિત શર્માનો ખુલાસો
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Weather News: ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર, કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહીNorth India Cold: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, જમ્મુ કાશ્મીરમાં પારો માઈનસ 8 ડિગ્રી | Abp AsmitaAhmedabad: બોપલ ઘુમાના ઓવરબ્રિજમાં તંત્રનું અક્કલ પ્રદર્શન, બ્રિજનો એક તરફનો છેડો તો થઈ જાય છે પુરોRajkot: વન નેશન વન ઈલેક્શન બિલને લઈને લોકસભામાં શું થઈ કાર્યવાહી?, જુઓ વિપક્ષનું રિએક્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: 'પિંક બોલ ટેસ્ટ સુધી નિવૃતિ ન લેવા મનાવ્યો હતો', અશ્વિનને લઇને કેપ્ટન રોહિત શર્માનો ખુલાસો
IND vs AUS: 'પિંક બોલ ટેસ્ટ સુધી નિવૃતિ ન લેવા મનાવ્યો હતો', અશ્વિનને લઇને કેપ્ટન રોહિત શર્માનો ખુલાસો
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
Ashwin Announces Retirement: અશ્વિનની નિવૃતિ અંગે અગાઉથી જાણતો હતો આ ખેલાડી? ડ્રેસિંગ રૂમથી આપ્યો હતો સંકેત
Ashwin Announces Retirement: અશ્વિનની નિવૃતિ અંગે અગાઉથી જાણતો હતો આ ખેલાડી? ડ્રેસિંગ રૂમથી આપ્યો હતો સંકેત
1000GB ડેટા સાથે મળી રહ્યું છે ફ્રી OTT સબ્સક્રિપ્શન, આ કંપનીના પ્લાનની મચી ધૂમ
1000GB ડેટા સાથે મળી રહ્યું છે ફ્રી OTT સબ્સક્રિપ્શન, આ કંપનીના પ્લાનની મચી ધૂમ
'રૉન્ગ સાઇડ વાહન ચલાવતા લોકો પર થશે સીધી FIR', ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ અંગે મંત્રીએ ટ્વીટ કરીને કરી ટકોર
'રૉન્ગ સાઇડ વાહન ચલાવતા લોકો પર થશે સીધી FIR', ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ અંગે મંત્રીએ ટ્વીટ કરીને કરી ટકોર
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Embed widget