શોધખોળ કરો

Bank Jobs: જો તમારી પાસે આ યોગ્યતા હોય તો SBIમાં નોકરી માટે કરો અરજી, 93,960 રૂપિયા મળશે પગાર

SBI Recruitment 2024:જો તમે પણ SBIમાં નોકરી મેળવવા ઇચ્છો છો તો તમારા માટે આ એક સારી તક છે

SBI Recruitment 2024: દરેક વ્યક્તિ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) માં નોકરી મેળવવા ઈચ્છે છે. જો તમે પણ SBIમાં નોકરી મેળવવા ઇચ્છો છો તો તમારા માટે આ એક સારી તક છે. SBI એ સ્પેશ્યાલિસ્ટ કેડર ઓફિસર હેઠળ વિવિધ ગ્રેડમાં ડેપ્યુટી મેનેજર (સિસ્ટમ) અને આસિસ્ટન્ટ મેનેજર (સિસ્ટમ) ની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. જે ઉમેદવારો આ પોસ્ટ્સ માટે અરજી કરવા માંગે છે તેઓ SBIની સત્તાવાર વેબસાઇટ sbi.co.in પર જઈને અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

SBIની આ ભરતી માટે 1511 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જો તમે પણ SBIમાં નોકરી મેળવવાનું વિચારી રહ્યા છો તો તમે 4 ઓક્ટોબર પહેલા અરજી કરી શકો છો. જે ઉમેદવારો આ પોસ્ટ્સ માટે અરજી કરવા જઈ રહ્યા છે તેઓ તમામ મહત્વના મુદ્દાઓને ધ્યાનથી વાંચો.

SBIમાં અરજી કરવાની પાત્રતા

જે ઉમેદવારો સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ભરતી 2024 માટે અરજી કરી રહ્યા છે તેમની પાસે અધિકૃત નોટિફિકેશનમાં આપવામાં આવેલી સંબંધિત લાયકાત હોવી આવશ્યક છે.

વય મર્યાદા

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ભરતી 2024 માટે અરજી કરનારા ઉમેદવારોની વય મર્યાદા નીચે મુજબ હોવી જોઈએ.

ડેપ્યુટી મેનેજર (સિસ્ટમ) - ન્યૂનતમ વય 25 વર્ષ અને મહત્તમ વય 35 વર્ષ

આસિસ્ટન્ટ મેનેજર (સિસ્ટમ) - ઉમેદવારોની વય મર્યાદા 21 વર્ષથી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

SBIમાં ફોર્મ ભરવા માટેની અરજી ફી

ભારતીય સ્ટેટ બેન્કની આ ભરતી માટે અરજી કરનારા અને જનરલ/EWS/OBC કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી તરીકે 750 રૂપિયા ચૂકવવાના રહેશે. જ્યારે SC/ST/PWBD ઉમેદવારોએ કોઈ ફી/માહિતી ફી ચૂકવવાની રહેશે નહીં.

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં પસંદગી પર પગાર આપવામાં આવશે

ડેપ્યુટી મેનેજર (સિસ્ટમ)  64820-2340/1-67160-2680/10-93960 રૂપિયા

આસિસ્ટન્ટ મેનેજર (સિસ્ટમ) 48480-2000/7-62480-2340/2-67160-2680/7-85920 રૂપિયા

SBI ભરતી 2024 માટે અરજી કરવા માટેની લિંક

SBI ભરતી 2024નું સત્તાવાર નોટિફિકેશન વાંચવા અહી ક્લિક કરો

સત્તાવાર નોટિફિકેશન અનુસાર, સહાયક મેનેજર (સિસ્ટમ) ની પોસ્ટ માટે પસંદગી ઓનલાઈન લેખિત અને ઇન્ટરેક્શન પ્રક્રિયા મારફતે કરાશે. જ્યારે ડેપ્યુટી મેનેજર (સિસ્ટમ) ની પોસ્ટ માટે પસંદગી શોર્ટલિસ્ટિંગ-કમ-ટાયર્ડ/લેયર્ડ ઇન્ટરેક્શન પ્રક્રિયાનો ઉપયોગ કરીને કરવામાં આવશે.          

Bank Jobs 2024: બેંકની આ નોકરી માટે કરો અરજી, 18 સપ્ટેમ્બરે ખુલશે એપ્લીકેશન લિંક

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Andhra Pradesh: 'તિરુમાલાના પ્રસાદમાં પશુઓની ચરબી', CM ચંદ્રબાબુ નાયડુના આરોપો બાદ હંગામો

Sahara Refund: સહારામાં રોકાણ કરીને ફસાયેલા લોકો માટે આવ્યા ગૂડ ન્યૂઝ, રિફંડને લઈને સરકારે લીધો મોટો નિર્ણય

Lebanon Radio Blast: લેબનોનમાં ફરી સિરિયલ ધડાકા, પેજર બાદ હવે વોકી ટોકીમાં બ્લાસ્ટ, 3ના મોત અનેક ઘાયલ

Monkeypox:  દેશમાં મંકીપોક્સનો બીજો કેસ નોંધાયો, આ રાજ્યમાં દુબઈથી આવેલો વ્યક્તિ પોઝિટિવ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સદસ્યતા અભિયાનમાં આ તો કેવી ગોઠવણ?Hun To Bolish | હું તો બોલીશ | દેશમાં ચૂંટણીઓ એક સાથે, ફાયદો કોને? નુકસાન કોને?BJP Membership Drive | હવે મહેસાણામાં ભાજપ સદસ્યતા અભિયાનનો વિવાદ, હોસ્પિટલના સ્ટાફ સામે લાગ્યો આરોપNavsari Rain | ગણદેવી અને બિલીમોરા તાલુકામાં ભારે વરસાદ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Andhra Pradesh: 'તિરુમાલાના પ્રસાદમાં પશુઓની ચરબી', CM ચંદ્રબાબુ નાયડુના આરોપો બાદ હંગામો
Andhra Pradesh: 'તિરુમાલાના પ્રસાદમાં પશુઓની ચરબી', CM ચંદ્રબાબુ નાયડુના આરોપો બાદ હંગામો
Sahara Refund: સહારામાં રોકાણ કરીને ફસાયેલા લોકો માટે આવ્યા ગૂડ ન્યૂઝ, રિફંડને લઈને સરકારે લીધો મોટો નિર્ણય
Sahara Refund: સહારામાં રોકાણ કરીને ફસાયેલા લોકો માટે આવ્યા ગૂડ ન્યૂઝ, રિફંડને લઈને સરકારે લીધો મોટો નિર્ણય
Lebanon Radio Blast: લેબનોનમાં ફરી સિરિયલ ધડાકા, પેજર બાદ હવે વોકી ટોકીમાં બ્લાસ્ટ, 3ના મોત અનેક ઘાયલ
Lebanon Radio Blast: લેબનોનમાં ફરી સિરિયલ ધડાકા, પેજર બાદ હવે વોકી ટોકીમાં બ્લાસ્ટ, 3ના મોત અનેક ઘાયલ
Monkeypox:  દેશમાં મંકીપોક્સનો બીજો કેસ નોંધાયો, આ રાજ્યમાં દુબઈથી આવેલો વ્યક્તિ પોઝિટિવ
Monkeypox: દેશમાં મંકીપોક્સનો બીજો કેસ નોંધાયો, આ રાજ્યમાં દુબઈથી આવેલો વ્યક્તિ પોઝિટિવ
Vinesh Phogat: જે વિનેશ ફોગાટને મળી હતી કરોડોની ઓફર, તેનું કોંગ્રેસમાં જોડાવાનું સાચું કારણ હવે આવ્યું સામે

Blood Group:  વૈજ્ઞાનિકે શોધી કાઢ્યું નવું બ્લડ ગ્રુપ, જાણો ભવિષ્યમાં તેનાથી શું ફાયદા થશે

One Nation One Election: મોદી કેબિનેટે વન નેશન-વન ઈલેક્શનને આપી મંજૂરી, બિલ શિયાળુ સત્રમાં રજૂ થશે

Rajput Samaj: મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારતરત્ન આપવાની માંગ સાથે રાજપૂત સમાજનું મહાસંમેલન

Embed widget