શોધખોળ કરો

SBI Result 2023: PO પરીક્ષાના ફાઇનલ પરિણામો જાહેર, આ ડાયરેક્ટ લિંકથી ફટાફટ કરી લો ચેક

સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાએ SBI પ્રોબેશનરી ઑફિસર્સ રિક્રુટમેન્ટ પરીક્ષાના પરિણામો જાહેર કર્યા છે

SBI PO Final Result 2023 Released: સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાએ SBI પ્રોબેશનરી ઑફિસર્સ રિક્રુટમેન્ટ પરીક્ષાના પરિણામો જાહેર કર્યા છે. જે ઉમેદવારોએ SBI PO પરીક્ષા આપી છે તેઓ બેંકની સત્તાવાર વેબસાઈટ પર જઈને પરિણામ જોઈ શકે છે. આ પરિણામો ફાઇનલ છે. પરિણામો SBIની સત્તાવાર વેબસાઇટ sbi.co.in પર જઇને જોઇ શકો છો.  આ પહેલા પણ અનેક તબક્કાના પરિણામ જાહેર થઈ ચૂક્યા છે, પરંતુ હવે જાહેર થયેલ પરિણામ ફાઈનલ છે એટલે કે તમામ તબક્કાઓ પાર કર્યા બાદ આ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.

આટલી બધી જગ્યાઓ ભરવામાં આવશે

નોંધનીય છે કે SBI PO મુખ્ય પરીક્ષાનું પરિણામ 10 માર્ચે જાહેર કરવામાં આવ્યું હતું. આ પછી આગામી તબક્કાની પરીક્ષા એટલે કે ગ્રુપ એક્સરસાઇઝ અને ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન એપ્રિલ મહિનામાં કરવામાં આવ્યું હતું. મુખ્ય પરીક્ષા 30 જાન્યુઆરી 2023 ના રોજ લેવામાં આવી હતી અને પરિણામ 10 માર્ચે જાહેર કરવામાં આવ્યું હતું. આ ભરતી પ્રક્રિયા દ્વારા સંસ્થામાં કુલ 1673 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

આ સરળ સ્ટેપ્સથી ચેક કરો રિઝલ્ટ

રિઝલ્ટ જોવા માટે સૌથી પહેલા સત્તાવાર વેબસાઇટ એટલે કે sbi.co.in પર જાવ.

અહીં હોમપેજ પર Career નામનું ટેબ હશે, તેના પર ક્લિક કરો.

આમ કરવાથી એક નવું પેજ ખુલશે. PO ના અંતિમ પરિણામોની લિંક આ પૃષ્ઠ પર આપવામાં આવશે. તેના પર ક્લિક કરો.

આ કર્યા પછી એક નવું પેજ ખુલશે જેના પર PO પરીક્ષાનું અંતિમ પરિણામ PDF સ્વરૂપમાં આપવામાં આવશે.

અહીંથી રિઝલ્ટ તપાસો, ડાઉનલોડ કરો અને જો તમે ઇચ્છો તો પ્રિન્ટ આઉટ લો.

આ પ્રિન્ટને સુરક્ષિત રાખો તે ભવિષ્યમાં તમારા માટે ઉપયોગી થશે.

દરમિયાન, એક મહત્વપૂર્ણ સમાચાર એ પણ છે કે CUET PG 2023 માટે અરજી કરવાની છેલ્લી તારીખ વધુ લંબાવવામાં આવશે. આ અંગેની સત્તાવાર માહિતી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. જૂના સમયપત્રક મુજબ, CUET PG માટે અરજી ભરવાની છેલ્લી તારીખ આજે એટલે કે 19 એપ્રિલ છે, જે NTA દ્વારા ટૂંક સમયમાં લંબાવવામાં આવશે.

CUET PG 2023: આગળ વધારવામાં રજીસ્ટ્રેશનની તારીખ, આ તારીખ સુધી તમને અરજી કરવાની મળશે તક

CUET PG 2023 Registration Date Extended: કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ પોસ્ટ ગ્રેજ્યુએશન 2023 માટે રજીસ્ટ્રેશન કરાવવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવશે. ટૂંક સમયમાં આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નેશનલ ટેસ્ટિંગ એજન્સી ટૂંક સમયમાં આની જાહેરાત કરશે. આ અહેવાલો અનુસાર, CUET PG 2023 માટે નોંધણી કરવાની છેલ્લી તારીખ 5 મે, 2023 ના રોજ રાત્રે 9.50 વાગ્યા સુધી લંબાવવામાં આવશે. ઉમેદવારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ લેટેસ્ટ માહિતી માટે  CUET PG ની સત્તાવાર વેબસાઇટ તપાસતા રહે. અરજી કરવા માટે cuet.nta.nic.in પર જવું પડશે.

એપ્લિકેશન કરેક્શન વિંડો 6 મેના રોજ એક્ટિવ થશે અને 8 મે સુધી ઉમેદવારોને તેમની અરજીઓમાં સુધારા કરવાની તક મળશે. એડમિટ કાર્ડ અને રિઝલ્ટ રીલિઝ કરવાની તારીખ પછીથી જાહેર કરવામાં આવશે. આ માટે વેબસાઈટ પણ તપાસતા રહો

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારીના છેલ્લા દિવસે મોટી ઉથલપાથલ: બોટાદમાં 4, વાંકાનેરમાં 7 બેઠકો પર ભાજપ બિનહરીફ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારીના છેલ્લા દિવસે મોટી ઉથલપાથલ: બોટાદમાં 4, વાંકાનેરમાં 7 બેઠકો પર ભાજપ બિનહરીફ
બજેટ 2025-26માં ગુજરાતને શું મળ્યું? MSME, સ્ટાર્ટઅપ્સ, ખેડૂતો અને મત્સ્યોદ્યોગને ફાયદા
બજેટ 2025-26માં ગુજરાતને શું મળ્યું?
ભારતે બજેટમાં પાડોશીઓનું પણ રાખ્યું ધ્યાન: માલદીવ પર વધુ પ્રેમ, પણ આ દેશ ટોચ પર
ભારતે બજેટમાં પાડોશીઓનું પણ રાખ્યું ધ્યાન: માલદીવ પર વધુ પ્રેમ, પણ આ દેશ ટોચ પર
દિલ્હી ચૂંટણી 2025: મતદાન પહેલા જ AAPને મોટો ફટકો, 8 ધારાસભ્યો BJPમાં જોડાયા
દિલ્હી ચૂંટણી 2025: મતદાન પહેલા જ AAPને મોટો ફટકો, 8 ધારાસભ્યો BJPમાં જોડાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dahod News: દાહોદના આફવા ગામે કુવામાં પડતા માતા સહિત બે બાળકીના મોતSurat News: સુરતના ભટારમાં બળજબરીથી ખ્રિસ્તી ધર્મ અપનાવવા દબાણ કરતા હોવાના આરોપ સાથે બબાલ થઈHun To Bolish : હું તો બોલીશ : કેમ શરૂ થયો કર્મચારીઓનો કકળાટ?Hun To Bolish : હું તો બોલીશ : બજેટ કોને ફળ્યું, કોને નડ્યું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારીના છેલ્લા દિવસે મોટી ઉથલપાથલ: બોટાદમાં 4, વાંકાનેરમાં 7 બેઠકો પર ભાજપ બિનહરીફ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારીના છેલ્લા દિવસે મોટી ઉથલપાથલ: બોટાદમાં 4, વાંકાનેરમાં 7 બેઠકો પર ભાજપ બિનહરીફ
બજેટ 2025-26માં ગુજરાતને શું મળ્યું? MSME, સ્ટાર્ટઅપ્સ, ખેડૂતો અને મત્સ્યોદ્યોગને ફાયદા
બજેટ 2025-26માં ગુજરાતને શું મળ્યું?
ભારતે બજેટમાં પાડોશીઓનું પણ રાખ્યું ધ્યાન: માલદીવ પર વધુ પ્રેમ, પણ આ દેશ ટોચ પર
ભારતે બજેટમાં પાડોશીઓનું પણ રાખ્યું ધ્યાન: માલદીવ પર વધુ પ્રેમ, પણ આ દેશ ટોચ પર
દિલ્હી ચૂંટણી 2025: મતદાન પહેલા જ AAPને મોટો ફટકો, 8 ધારાસભ્યો BJPમાં જોડાયા
દિલ્હી ચૂંટણી 2025: મતદાન પહેલા જ AAPને મોટો ફટકો, 8 ધારાસભ્યો BJPમાં જોડાયા
12 લાખની આવક કરમુક્ત, તો 4-8 લાખ પર 5% ટેક્સ કેમ? જાણો આ ટેક્સની માયાજાળ શું છે
12 લાખની આવક કરમુક્ત, તો 4-8 લાખ પર 5% ટેક્સ કેમ? જાણો આ ટેક્સની માયાજાળ શું છે
1 રૂપિયાનો પગાર વધારો પણ તમને 0 ટેક્સથી સીધા જ 15% સ્લેબ પર લાવી દેશે; જાણો ટેક્સની ગણતરી
1 રૂપિયાનો પગાર વધારો પણ તમને 0 ટેક્સથી સીધા જ 15% સ્લેબ પર લાવી દેશે; જાણો ટેક્સની ગણતરી
IPL 2025માં વેચાયેલા ક્રિકેટરોને બજેટના બદલાયેલા નવા ટેક્સ નિયમોથી કેટલો લાભ થશે?
IPL 2025માં વેચાયેલા ક્રિકેટરોને બજેટના બદલાયેલા નવા ટેક્સ નિયમોથી કેટલો લાભ થશે?
કેન્દ્રીય બજેટ 2025: સરકારે બજેટમાં અગ્નિવીરો માટે કરી મોટી જાહેરાત, જાણો શું થશે ફાયદો
કેન્દ્રીય બજેટ 2025: સરકારે બજેટમાં અગ્નિવીરો માટે કરી મોટી જાહેરાત, જાણો શું થશે ફાયદો
Embed widget