શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

અનલોક-4માં સ્કૂલો ખોલવાની મંજૂરી અપાય તો તમારા બાળકને મોકલશો? 62 ટકા વાલીએ આપ્યો આ જવાબ

23 ટકા વાલી તેમના બાળકોને ફરીથી સ્કૂલે મોકલવા સહમત થયા હતા. જ્યારે 15 ટકા પેરેન્ટ્સ બાળકોને સ્કૂલે મોકલવા કે નહીં તે અંગે કોઈ નક્કર નિર્ણય લઈ શક્યા નહોતા.

નવી દિલ્હીઃ લોકડાઉન 3 પૂરું થવાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. 1 સપ્ટેમ્બરથી દેશમાં અનલોક-4 લાગુ થઈ જશે. અનલોક-4માં સ્કૂલ-કોલેજો ખોલવાની મંજૂરી આપવામાં આવી શકે છે પરંતુ આ માટેનો નિર્ણય જે તે રાજ્ય સરકાર પર છોડવામાં આવી શકે છે તેવા રિપોર્ટ છે.  આ દરમિયાન એક સંસ્થાએ 1 સપ્ટેમ્બરથી સ્કૂલો ફરીથી ખુલે તો તમારા બાળકોને મોકલશો કે નહીં તેવો સર્વે કર્યો હતો. લોકલસર્કલ્સના સર્વે મુજબ, 62 ટકા વાલીએ 1 સપ્ટેમ્બરથી સ્કૂલો ખુલે તો પણ તેમના બાળકોને નહીં મોકલવાની ઘસીને ના પાડી દીધી હતી. 23 ટકા વાલી તેમના બાળકોને ફરીથી સ્કૂલે મોકલવા સહમત થયા હતા. જ્યારે 15 ટકા પેરેન્ટ્સ બાળકોને સ્કૂલે મોકલવા કે નહીં તે અંગે કોઈ નક્કર નિર્ણય લઈ શક્યા નહોતા. સરકાર દ્વારા જો મલ્ટીપ્લેક્સ અને થિયેટર ખોલવાની મંજૂરી આપવામાં આવે તો પણ માત્ર 6 ટકા લોકોએ જ આગામી 60 દિવસમાં મૂવી જોવા જવાની તૈયારી દર્શાવી હતી. જુલાઈમાં સંસ્થા દ્વારા કરવામાં આવેલા સર્વેમાં 31 ટકા લોકોએ તેમના સોશિયલ નેટવર્કમાંથી એક કે તેથી વધુ કોવિડ-19 પોઝિટિવ હોવાનું જણાવ્યું હતું. દેશમાં છેલ્લા  24 કલાકમાં કોરોનાના નવા 61,408 કેસ નોંધાયા છે અને 836 લોકોના મોત થયા છે. જ્યારે 57,468 લોકો સાજા થઈ ગયા છે. દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 31,06,349 પર પહોંચી છે. જેમાંથી 23,38,036 લોકો ડિસ્ચાર્ડ થઈ ગયા છે. દેશમાં અત્યાર સુધીમાં 57,542 લોકોને કોરોના ભરથી ગયો છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
ઝારખંડમાં જેટલી સીટો પર લડ્યા, તે બધી જીત્યા! આ 2 પાર્ટીઓએ 100 ટકા સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ બનાવ્યો
ઝારખંડમાં જેટલી સીટો પર લડ્યા, તે બધી જીત્યા! આ 2 પાર્ટીઓએ 100 ટકા સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ બનાવ્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vav election result : 'અમારી ગણતરી હતી કે..': વાવ બેઠક પર કોંગ્રેસની હાર બાદ ગેનીબેનનું નિવેદનWayanad bypoll Election results: વાયનાડમાં પ્રિયંકા ગાંધીની શાનદાર જીત,  સંસદ પહોંચનારા ગાંધી પરિવારના 9મા સભ્ય બન્યાMaharashtra Election Results 2024: મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ દેવેન્દ્ર ફડણવીસનું પ્રથમ નિવેદનEknath Shinde : Maharashtra Election Result 2024 : મહારાષ્ટ્રમાં ભવ્ય જીત બાદ એકનાથ શિંદેનું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
ઝારખંડમાં જેટલી સીટો પર લડ્યા, તે બધી જીત્યા! આ 2 પાર્ટીઓએ 100 ટકા સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ બનાવ્યો
ઝારખંડમાં જેટલી સીટો પર લડ્યા, તે બધી જીત્યા! આ 2 પાર્ટીઓએ 100 ટકા સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ બનાવ્યો
Wayanad Election Result 2024: પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં મોદીના ઉમેદવારને જ નહીં, ભાઈ રાહુલને પણ પછાડ્યા! બનાવ્યો આ રેકોર્ડ
પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં મોદીના ઉમેદવારને જ નહીં, ભાઈ રાહુલને પણ પછાડ્યા! બનાવ્યો આ રેકોર્ડ
જે લોકો પાસે આધાર કાર્ડ ન હોય તે પણ બનાવી શકે છે ABHA Card , જાણો તેની સંપૂર્ણ પ્રોસેસ
જે લોકો પાસે આધાર કાર્ડ ન હોય તે પણ બનાવી શકે છે ABHA Card , જાણો તેની સંપૂર્ણ પ્રોસેસ
'બટેંગે તો કટેંગે, એક રહેંગે-સેફ રહેંગે...’ યુપી પેટાચૂંટણીમાં ભાજપની મોટી જીત પર CM યોગીની પ્રથમ પ્રતિક્રિયા
'બટેંગે તો કટેંગે, એક રહેંગે-સેફ રહેંગે...’ યુપી પેટાચૂંટણીમાં ભાજપની મોટી જીત પર CM યોગીની પ્રથમ પ્રતિક્રિયા
બાહુબલી સેટ સાથે સુરતના ભવ્ય લગ્નમાં રણવીર સિંહ, મલાઈકા અરોરાએ આપ્યું શાનદાર પરફોર્મન્સ
બાહુબલી સેટ સાથે સુરતના ભવ્ય લગ્નમાં રણવીર સિંહ, મલાઈકા અરોરાએ આપ્યું શાનદાર પરફોર્મન્સ
Embed widget