શોધખોળ કરો

UPSC NDA I 2022 Admit card: યુપીએસસી એનડીએ-1 પરીક્ષાના એડમિટ કાર્ડ થયા જાહેર, આ રીતે કરો ડાઉનલોડ

UPSC NDA I 2022 Admit card: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન નેશનલ ડિફેન્સ એકેડમી અથવા યુપીએસસી એનડીએ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેઓ પરીક્ષાની વિગતો ચકાસી શકે છે.

UPSC NDA I 2022 Admit card: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ ભારતીય સેનામાં ભરતી માટે યોજાનારી NDA પરીક્ષા (UPSC NDA 1 2022) માટે એડમિટ કાર્ડ બહાર પાડ્યું છે. જે ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી તેઓ UPSCની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જઈને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.

UPSC NDA પરીક્ષા (UPSC NDA 1 2022) માટેની અરજી પ્રક્રિયા 22 ડિસેમ્બર 2021 થી શરૂ કરવામાં આવી હતી. આ પરીક્ષા દ્વારા આ વખતે કુલ 400 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન નેશનલ ડિફેન્સ એકેડમી અથવા યુપીએસસી એનડીએ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેઓ પરીક્ષાની વિગતો ચકાસી શકે છે.

UPSC NDA 1 એડમિટ કાર્ડ આ રીતે કરો ડાઉનલોડ

  • એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે, સૌથી પહેલા સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જાઓ.
  • વેબસાઈટના હોમ પેજ પર What's New પર ક્લિક કરો.
  • હવે નેશનલ ડિફેન્સ એકેડેમી અને નેવલ એકેડેમી પરીક્ષા (I), 2022 ની લિંક પર જાઓ.
  • અહીં ડાઉનલોડ કરવા માટે લિંક પર ક્લિક કરો.
  • જે બાદ ઉમેદવારોએ તેમનો એપ્લિકેશન નંબર અને પાસવર્ડ દાખલ કરવો પડશે.
  • એકવાર સબમિટ કર્યા પછી, પ્રવેશ કાર્ડ સ્ક્રીન પર ખુલશે.
  • એડમિટ કાર્ડ ડાઉનલોડ કરો અને વધુ ઉપયોગ માટે પ્રિન્ટ આઉટ લો.

10 એપ્રિલે પરીક્ષા લેવાશે

અરજી ફોર્મ યુપીએસસીની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે. UPSC NDA 2022 ભરતી માટેની પરીક્ષા 10 એપ્રિલ 2022 ના રોજ લેવામાં આવશે. એનડીએમાં પ્રવેશ માટે લાયક બનવા માટે, ઉમેદવારોએ પ્રવેશ પરીક્ષા પાસ કરવી પડશે ત્યારબાદ એસએસબી ઇન્ટરવ્યુ રાઉન્ડ અને મેડિકલ ટેસ્ટ.

આ પણ વાંચોઃ

Gujarat Board Exams: 28 માર્ચથી ગુજરાત બોર્ડની પરીક્ષા, 122 કેદી પણ આપશે પરીક્ષા  

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

આવકવેરા વિભાગમાં 119 જગ્યાઓ માટે ભરતી, 12 પાસ કરી શકે છે અરજી 
આવકવેરા વિભાગમાં 119 જગ્યાઓ માટે ભરતી, 12 પાસ કરી શકે છે અરજી 
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
12 પાસ માટે સેનામાં અધિકારી બનવાનો સુવર્ણ અવસર, TES-57 પદો પર ભરતી
12 પાસ માટે સેનામાં અધિકારી બનવાનો સુવર્ણ અવસર, TES-57 પદો પર ભરતી
જૂનાગઢની નોબલ આયુર્વેદિક કોલેજ સહિત દેશની 48 આયુર્વેદિક કોલેજોની માન્યતા રદ
જૂનાગઢની નોબલ આયુર્વેદિક કોલેજ સહિત દેશની 48 આયુર્વેદિક કોલેજોની માન્યતા રદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પલ્લી પર ઘીનો અભિષેક
Hun To Bolish : હું તો બોલીશ : સરકારે જ ખોલી પુલની પોલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણે કરી પોલીસની પિટાઈ ?
Ahmedabad news: દશેરા પહેલાં અમદાવાદમાં ફૂડ વિભાગનું ચેકિંગ, ફાફડા-જલેબીના સેમ્પલ લેવાયા
Tiger Shroff Firing Case: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં મોટા સમાચાર! કોટામાંથી 3 હુમલાખોરોની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rupal Palli Mahotsav: રૂપાલની પલ્લીમાં 10 લાખથી વધુ ભક્તો ઉમટ્યા, લાખો લીટર શુદ્ધ ઘીનો અભિષેક કરાયો
Rupal Palli Mahotsav: રૂપાલની પલ્લીમાં 10 લાખથી વધુ ભક્તો ઉમટ્યા, લાખો લીટર શુદ્ધ ઘીનો અભિષેક કરાયો
Asian Para Games: દીપ્તિએ 400 મીટર રેસમાં જીત્યો ગોલ્ડ મેડલ, જેવલિનમાં પણ ભારતે જીત્યો સિલ્વર અને બ્રોન્ઝ મેડલ
Asian Para Games: દીપ્તિએ 400 મીટર રેસમાં જીત્યો ગોલ્ડ મેડલ, જેવલિનમાં પણ ભારતે જીત્યો સિલ્વર અને બ્રોન્ઝ મેડલ
Tiger Shroff Firing: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસ, આરોપીઓને લઈને આજે મુંબઈ પહોંચશે પોલીસ
Tiger Shroff Firing: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસ, આરોપીઓને લઈને આજે મુંબઈ પહોંચશે પોલીસ
'પેરિસ જલદી મુસ્લિમ શહેર બની જશે', ટ્રમ્પે ફ્રાન્સમાં હિંસા પાછળ ઈમિગ્રેશનને જવાબદાર ગણાવ્યું
'પેરિસ જલદી મુસ્લિમ શહેર બની જશે', ટ્રમ્પે ફ્રાન્સમાં હિંસા પાછળ ઈમિગ્રેશનને જવાબદાર ગણાવ્યું
ઈટાલીમાં રમખાણો વચ્ચે ભારતે પોતાના નાગરિકોને આપી સલાહ, 'ભીડભાડવાળા વિસ્તારોથી દૂર રહો'
ઈટાલીમાં રમખાણો વચ્ચે ભારતે પોતાના નાગરિકોને આપી સલાહ, 'ભીડભાડવાળા વિસ્તારોથી દૂર રહો'
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 1,000 પોલીસકર્મી ઘાયલ, 2,400 લોકોની ધરપકડ, પીએમે આપ્યા કર્ફ્યુના આદેશ
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 1,000 પોલીસકર્મી ઘાયલ, 2,400 લોકોની ધરપકડ, પીએમે આપ્યા કર્ફ્યુના આદેશ
ગૃહ મંત્રાલયની ચેતવણી: PM-CMના ડીપફેક ફોટાથી થઈ રહી છે છેતરપિંડી, સાવધાન રહો!
ગૃહ મંત્રાલયની ચેતવણી: PM-CMના ડીપફેક ફોટાથી થઈ રહી છે છેતરપિંડી, સાવધાન રહો!
ગુજરાત કૃષિ વિભાગમાં મોટો વહીવટી ધરખમ ફેરબદલ: 200થી વધુ અધિકારીઓની બદલી-બઢતીના આદેશ
ગુજરાત કૃષિ વિભાગમાં મોટો વહીવટી ધરખમ ફેરબદલ: 200થી વધુ અધિકારીઓની બદલી-બઢતીના આદેશ
Embed widget