શોધખોળ કરો

Bihar Polls: CMની રેલીમાં એક વ્યક્તિએ ‘નીતિશ કુમાર ચોર છે’નો લગાવ્યો નારો, બાદમાં મુખ્યમંત્રીએ કહી આ વાત

જનસભામાં યુવકને હંગામો કરતો જોઈ મુખ્યમંત્રી નીતિશ કુમારે ત્યાં હાજર પોલીસકર્મીઓને વ્યક્તિના હાથમાં રહેલી ચિઠ્ઠી જોવાનું કહ્યું.

પટનાઃ બિહારના મુખ્યમંત્રી હાલ વિધાનસભા ચૂંટણીને લઈ સભાઓ ગજવી રહ્યા છે. આ ક્રમમાં તેઓ સોમવારે એનડીએ ઉમેદવારના ચૂંટણી પ્રચાર માટે ઔરંગાબાદના રફીગંજ વિધાનસભા વિસ્તારમાં આવ્યા તા. જ્યાં તેઓ એનડીએના ઉમેદવારના પક્ષમાં ચૂંટણી સભા સંબોધતા હતા તે દરમિયાન હાજર રહેલા એક વ્યક્તિએ નીતિશ કુમાર ચોર છે નો સૂત્રોચ્ચાર કર્યો હતો. મુખ્યમંત્રીની સભામાં આ પ્રકારની હરકત બાદ અફડા-તફડાની માહોલ સર્જાયો હતો. પોલીસ તથા જેડીયુના વર્તમાન ધારાસભ્ય અશોક કુમાર સિંહેના સમર્થકો કંઈ સમજે ત્યાં સુધી તે સૂત્રોચ્ચાર કરતો હતો. યુવકનો આક્રોશ જોઈ પોલીસ હરકતમાં આવી અને તેને પકડી લીધો. આ બાજુ જનસભામાં યુવકને હંગામો કરતો જોઈ મુખ્યમંત્રી નીતિશ કુમારે ત્યાં હાજર પોલીસકર્મીઓને વ્યક્તિના હાથમાં રહેલી ચિઠ્ઠી જોવાનું કહ્યું, ઉપરાંત મીડિયાને અપીલ કરતાં કહ્યું- હંગામો કરી રહેલા વ્યક્તિના હાથમાં જે ચિઠ્ઠી છે તે શું છે. તેના પર તાત્કાલિક કાર્યવાહી કરાશે.  મામલો શાંત થયા બાદ નીતિશ કુમારે જનસભા સંબોધી હતી.

ટોપ સ્ટોરી

ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ

ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ

10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?

મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?
10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?

જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?

સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ

જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’

Embed widget