શોધખોળ કરો

અરૂણાચલ પ્રદેશમાં ભાજપને ઝટકો, એકસાથે 14 ધારાસભ્યોએ આપ્યા રાજીનામાં, જાણો કયા પક્ષમાં જોડાયા

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019ની પહેલાં તબક્કાની શરૂઆત થાય તે પહેલાં જ સત્તારૂઢ ભાજપને જોરદાર ઝાટકો લાગ્યો છે. પાર્ટીના બે મંત્રીઓ અને 12 ધારાસભ્યો સહિત 15 નેતાઓએ મંગળવારે પાર્ટી છોડી નેશનલ પીપુલ્સ પાર્ટી (એનપીપી)માં જોડાવાની જાહેરાત કરી હતી. રાજ્યમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ દ્વારા પાર્ટીના રાજ્ય મહાસચિવ જારપુમ ગામલિન, ગૃહમંત્રી કુમાર વાઈ, પર્યટન મંત્રી જારકર ગામલિન અને ઘણાં બીજા ધારાસભ્યોને ટીકિટ નહીં મળતાં મોટા પાયા પર પાર્ટી છોડવાનો મામલો સામે આવ્યો છે. અરૂણાચલ પ્રદેશમાં ભાજપને ઝટકો, એકસાથે 14 ધારાસભ્યોએ આપ્યા રાજીનામાં, જાણો કયા પક્ષમાં જોડાયા રાજ્યની 60 વિધાનસભા સીટોમાંથી 545 માટે ઉમેદવારોના નામો પર ભાજપના સંસદીય બોર્ડે રવિવારના રોજ મ્હોર મારી દીધી છે. રાજ્યમાં 11મી એપ્રિલના રોજ લોકસભાની સાથે વિધાનસભા ચૂંટણી પણ યોજાઈ રહી છે. સોમવારના રોજ જારપુમ ગામલિને ભાજપના અરૂણાચલપ્રદેશ એકમના અધ્યક્ષ તાપિર ગાઓને પોતાનું રાજીનામું મોકલ્યું હતું. તેઓ સોમવાર સાંજથી જ ગુવાહાટીમાં છે જ્યાં મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ તેમની મુલાકાત લીધી હતી. અરૂણાચલ પ્રદેશમાં ભાજપને ઝટકો, એકસાથે 14 ધારાસભ્યોએ આપ્યા રાજીનામાં, જાણો કયા પક્ષમાં જોડાયા એનપીપીના એક વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે, જારપુમ, જારકર, કુમાર વાઈ અને બીજેપીના 12 ધારાસભ્યોએ એનપીપી મહાસચિવ થામસ સંગમા સાથે મંગળવારના રોજ મુલાકાત કરી અને એનપીપીમાં સામેલ થવાનો નિર્ણય કર્યો. અરૂણાચલ પ્રદેશમાં ભાજપને ઝટકો, એકસાથે 14 ધારાસભ્યોએ આપ્યા રાજીનામાં, જાણો કયા પક્ષમાં જોડાયા તેમણે કહ્યું હતું કે, આ નેતાઓના આવવાથી એનપીપી મજબૂત થશે. આ બધાંની વચ્ચે એનપીપીએ પૂર્વોત્તર રાજ્યોની તમામ 25 સંસદીય બેઠકો પર પોતાના ઉમેદવાર ઉતારવાનો નિર્ણય કર્યો છે. પાર્ટીએ મેઘાલયના ઉમેદવારોની યાદી રજૂ કરી દીધી છે. બીજી સીટોની પણ યાદી ટૂંક સમયમાં રજૂ કરશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો

Jio નો ધમાકો, લૉન્ચ કરી 5.5G સર્વિસ, મળશે 1Gbps ની સુપરફાસ્ટ ઇન્ટરનેટ સ્પીડ

દુનિયાનો સૌથી મોટો ડેમઃ ખરેખરમાં શું છે ચીનનો ઇરાદો, શું ભારત માટે ખતરાની ઘંટડી ?

Baba Vanga Prediction 2025: બાબા વેંગાની ડરામણી ભવિષ્યવાણી, 2025ના આ મહિનામાં એલિયન્સ ધરતી પર આવવાના સંકેત

ABP Premium

વિડિઓઝ

Seaplane crashes: ઓસ્ટ્રેલિયામાં સી પ્લેનની મોટી દુર્ઘટના, પ્લેન ક્રેશ થતાં પાયલટ સહિત ત્રણનાં મોતNorth India Snowfall: ઉત્તર ભારતના રાજ્યોમાં ભારે હિમવર્ષા, જાણો કયા કયા રસ્તાઓ થયા બ્લોક?Ahmedabad Boiler Blast: પાર્શ્વનાથ પ્લાસ્ટીકના ગોડાઉનમાં ફાટ્યું બોઈલર, ફાયરની સાત ગાડીઓ ઘટના સ્થળેAmreli Fake Letter Scandal | લેટરકાંડ મુદ્દે સૌથી મોટો ઘટસ્ફોટ,CCTV ફુટેજમાં પાયલે લેટરને.....

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો
Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો
Jio નો ધમાકો, લૉન્ચ કરી 5.5G સર્વિસ, મળશે 1Gbps ની સુપરફાસ્ટ ઇન્ટરનેટ સ્પીડ
Jio નો ધમાકો, લૉન્ચ કરી 5.5G સર્વિસ, મળશે 1Gbps ની સુપરફાસ્ટ ઇન્ટરનેટ સ્પીડ
દુનિયાનો સૌથી મોટો ડેમઃ ખરેખરમાં શું છે ચીનનો ઇરાદો, શું ભારત માટે ખતરાની ઘંટડી ?
દુનિયાનો સૌથી મોટો ડેમઃ ખરેખરમાં શું છે ચીનનો ઇરાદો, શું ભારત માટે ખતરાની ઘંટડી ?
Baba Vanga Prediction 2025: બાબા વેંગાની ડરામણી ભવિષ્યવાણી, 2025ના આ મહિનામાં એલિયન્સ ધરતી પર આવવાના સંકેત
Baba Vanga Prediction 2025: બાબા વેંગાની ડરામણી ભવિષ્યવાણી, 2025ના આ મહિનામાં એલિયન્સ ધરતી પર આવવાના સંકેત
BSNLએ જાહેર કરી ચેતવણી, મોબાઇલ ટાવરના નામ પર લોકો સાથે થઇ રહી છે છેતરપિંડી

Aadhar Card Loan: આધાર કાર્ડથી મળશે 50,000 રૂપિયાની લોન, આ રીતે કરો ફટાફટ અરજી

Seaplane crashes: ઓસ્ટ્રેલિયામાં સી પ્લેનની મોટી દુર્ઘટના, પ્લેન ક્રેશ થતાં  પાયલટ સહિત ત્રણનાં મોત, ત્રણ ઘાયલ

HMPV વાયરસથી  મોતનું કેટલું જોખમ, કેવા દર્દીની સ્થિતિ કરી શકે છે  ગંભીર, જાણો એક્સ્પર્ટનો મત

Embed widget