શોધખોળ કરો

ABP Exit Poll: બિહારમાં મહાગઠબંધનના સૂપડા થશે સાફ, જાણો NDAને કેટલી બેઠકો મળશે

એબીપી ન્યૂઝ-નીલસન એક્ઝિટ પોલ મુજબ બિહારમાં બીજેપીને 17 અને જેડીયુને 11 સીટ મળી શકે છે. જ્યારે એલજેપીના ખાતામાં 6 સીટ જઈ શકે છે. બિહારમાં એનડીએને 40માંથી 34 સીટો પર જીત મળી શકે છે.

પટનાઃ એબીપી ન્યૂઝ-નીલસન એક્ઝિટ પોલ મુજબ બિહારમાં બીજેપીને 17 અને જેડીયુને 11 સીટ મળી શકે છે. જ્યારે એલજેપીના ખાતામાં 6 સીટ જઈ શકે છે. બિહારમાં એનડીએને 40માંથી 34 સીટો પર જીત મળી શકે છે. જ્યારે મહાગઠબંધનને માત્ર 6 બેઠકો જ મળી રહી છે. જેમાં આરજેડીને 3, કોંગ્રેસને 2 અને આરએલએસપીને એક સીટ મળી શકે છે. 2014ની લોકસભા ચૂંટણીમાં એનડીએને કુલ 31 સીટો મળી હતી. આ વખતે નીતીશ કુમારની વાપસીથી ત્રણ સીટોનો ફાયદો થઈ રહ્યો છે. બિહારમાં જેડીયુ અને બીજેપી 17-17 તથા એલજેપી 6 સીટો પર ચૂંટણી લડ્યું હતું. 20 સીટ પર લડનારી આરજેડીને 3, કોંગ્રેસને 2 સીટ પર જીત મળી રહી છે. આ ઉપરાંત આરએલએસપીના ખાતામાં પણ એક સીટ જઇ રહી છે. જ્યારે જીતન રામ માંજીની પાર્ટી હમ અને મુકેશ સહનીની પાર્ટી વીઆઈપી ખાતું પણ નથી ખોલાવી રહ્યા. આમ બિહારમાં મહાગઠબંધનના સૂપડા સાફ થતાં જરે પડી રહ્યા છે. ABP Exit Poll: રાજસ્થાનમાં BJPને કેટલી સીટનું નુકસાન થઈ શકે છે ? જાણો વિગત ABP Exit Poll: પશ્ચિમ બંગાળમાં મમતાના ગઢમાં ગાબડું પાડશે BJP, જાણો કેટલી મળશે સીટ ગુજરાતમાં ભાજપને કેટલી બેઠકો મળશે ? જાણો શું કહે છે વિવિધ એક્ઝિટ પોલ ABP Exit Poll: ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસને કેટલી બેઠકો મળશે ?  જાણો વિગત ABP Exit Poll: UPમાં મહાગઠબંધનને કેટલી મળશે સીટો, ભાજપને કેટલી બેઠકોનું થશે નુકસાન, જાણો વિગત

ટોપ સ્ટોરી

દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!

CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો

‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન

અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત

ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ

"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત

Embed widget