શોધખોળ કરો

અમદાવાદઃ અલ્પેશ ઠાકોરની હાર થતાં કોંગ્રેસના કાર્યકરોએ તેના ઘરની નજીક જ ફોડ્યા ફટાકડા

રાધનપુર અને બાયડ બેઠક પર અલ્પેશ-ધવલસિંહની હાર થતાં કોંગ્રેસમાં ભારે જશ્ન જોવા મળ્યો. કોંગ્રેસના કાર્યકરોએ બોલાવ્યો ધવલસિંહનો હુરિયો

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં ગયેલા અને તેની ટિકીટ પર ચૂંટણી લડેલા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાનો પરાજય થયો છે. રાધનપુર બેઠક પર અલ્પેશની રઘુ દેસાઇ સામે કારમી હાર થતાં કોંગ્રેસમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો હતો. રાધનપુર બેઠક પર અલ્પેશની હાર થતા કોંગ્રેસના કાર્યકરો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદના રાણીપ સ્થિત અલ્પેશ ઠાકોરના ઘરની નજીક ફટાકડા ફોડી જીતની ઉજવણી કરવામાં આવી હતી. યુથ કોંગ્રેસ, NSUI અને સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. નોંધનીય છે કે, ધવલસિંહ હાર થયા પછી મત ગણતરી કેન્દ્ર પરથી નીકળ્યા ત્યારે કોંગ્રેસે તેમનો હુરિયો બોલાવ્યો હતો. એવું જ અલ્પેશ ઠાકોર સાથે પણ બન્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ

Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર

8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!

Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર

જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ

બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા

Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ

Embed widget