શોધખોળ કરો
પાટીદાર નેતા રેશમા પટેલને કેટલા વોટ મળ્યાં? આંકડો જાણીને ચોંકી જશો
પોરબંદર લોકસભા બેઠક પરથી રેશમા પટેલને માત્ર 3716 વોટ મળ્યાં હતાં જ્યારે વિધાનસભા પેટા ચૂંટણીમાં રેશમાને માત્ર 1709 વોટ મળ્યાં હતાં.

અમદાવાદ: લોકસભા ચૂંટણી 2019ના પરિણામ સ્પષ્ટ થઈ ગયા છે. જેમાં ભાજપને સ્પષ્ટ બહુમત સાથે 300થી વધુ બેઠકો મળી રહી છે. જ્યારે ગુજરાત લોકસભા ચૂંટણીમાં તમામ 26 બેઠકો પર જીત મેળવી છે. જોકે ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણીની પણ મતગણતરી યોજાઈ હતી. જેમાં ચારેય બેઠકો પર ભાજપે જીત મેળવી હતી.
રેશમા પટેલ એનસીપીમાંથી પોરબંદર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતાં. આ ઉપરાંત રેશમા પટેલ માણાવદર બેઠક પરથી વિધાનસભા પેટા ચૂંટણી પણ લડી હતી. જ્યાં રેશમા પટેલનો પરાજય થયો હતો.
પોરબંદર લોકસભા બેઠક પરથી રેશમા પટેલને માત્ર 3716 વોટ મળ્યાં હતાં જ્યારે વિધાનસભા પેટા ચૂંટણીમાં રેશમાને માત્ર 1709 વોટ મળ્યાં હતાં.
રેશમા પટેલ એનસીપીમાંથી પોરબંદર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતાં. આ ઉપરાંત રેશમા પટેલ માણાવદર બેઠક પરથી વિધાનસભા પેટા ચૂંટણી પણ લડી હતી. જ્યાં રેશમા પટેલનો પરાજય થયો હતો.
પોરબંદર લોકસભા બેઠક પરથી રેશમા પટેલને માત્ર 3716 વોટ મળ્યાં હતાં જ્યારે વિધાનસભા પેટા ચૂંટણીમાં રેશમાને માત્ર 1709 વોટ મળ્યાં હતાં. વધુ વાંચો