શોધખોળ કરો
Advertisement
Loksabha 2024: વડોદરાની લોકસભાની બેઠકને લઇને મોટા સમાચાર, રંજનબેન ભટ્ટે ચૂંટણી ન લડવાની કરી જાહેરાત
વડોદરાની લોકસભાની બેઠકને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. વડોદરાના ભાજપના લોકસભાના ઉમેદવાર રંજનબેન ભટ્ટે સોશિયલ મીડિયા દ્વારા ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે. અંગત કારણોસર લોકસભા ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. રંજનબેન ભટ્ટનું નામ જાહેર થતા જ જ્યોતિબેને સવાલ ઉઠાવ્યાં હતા. વડોદરાથી ભાજપ ઉમેદવાર બદલે તેવા કાલે જ મળ્યા હતા સંકેત.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
આરોગ્ય
દેશ
Advertisement