શોધખોળ કરો
Advertisement
પ્રિયંકા ગાંધીએ મોદીને આપ્યો પડકાર, છેલ્લા બે તબક્કામાં GST, નોટબંધી પર ચૂંટણી લડી બતાવો
પ્રિયંકાએ કહ્યું કે, આ દિલ્હીની છોકરી ખુલ્લો પડકાર ફેંકી રહી છે. ચૂંટણીના અંતિમ બે તબક્કા નોટબંધી, જીએસટી, મહિલાઓની સુરક્ષા પર લડીને દેખાડો. તમે જે આખા દેશના યુવાનોને ખોટાં વાયદાઓ કર્યા હતા, તે વાયદાઓ પર લડીને દેખાડો.
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ બુધવારે ઉત્તર પૂર્વી દિલ્હીથી કોંગ્રેસ ઉમેદવાર શીલા દીક્ષિતના સમર્થનમાં રોડ શો કર્યો. આ દરમિયાન તેઓએ વડાપ્રધાન મોદીના પડકરા પર પલટવાર કર્યો.
પ્રિયંકાએ કહ્યું કે, "આ દિલ્હીની છોકરી ખુલ્લો પડકાર ફેંકી રહી છે. ચૂંટણીના અંતિમ બે તબક્કા નોટબંધી, જીએસટી, મહિલાઓની સુરક્ષા પર લડીને દેખાડો. તમે જે આખા દેશના યુવાનોને ખોટાં વાયદાઓ કર્યા હતા, તે વાયદાઓ પર લડીને દેખાડો." મોદીએ મંગળવારે ઝારખંડમાં કોંગ્રેસના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના માન સન્માનમાં અંતિમ બે તબક્કાની ચૂંટણી લડવાનો પડકાર ફેંક્યો હતો.
દિલ્હીની સાતેય સીટ પર છઠ્ઠા તબક્કામાં 12 મેનાં રોજ મતદાન થવાનું છે. ભાજપે આ સીટ પરથી હાલના સાંસદ મનોજ તિવારી અને આપે દિલીપ પાંડેને ટિકિટ આપી છે. આ ઉપરાંત પ્રિયંકા ગાંધીએ સાઉથ દિલ્હીથી કોંગ્રેસના ઉમેદવાર બોક્સર વિજેન્દર સિંહ માટે પણ રોડ શો કર્યો હતો.Priyanka Gandhi Vadra in Delhi: Ek Dilli ki ladki apko khuli chunauti de rahi hai.Chunav ke akhiri 2 charan notebandi par ladiye,GST par ladiye,mahilaon ki suraksha par ladiye aur un vadon par ladiye jo aapne poore desh ke naujawano se jhoothe vaade kiye,dhokha diya un par ladiye pic.twitter.com/FIoIIZ6OL0
— ANI (@ANI) May 8, 2019
રાબડી દેવીએ PM મોદીને જલ્લાદ ગણાવી શું કહ્યું ? જાણો વિગત ખોટા વાયદા માટે નહીં પણ દેશ સેવા માટે રાજનીતિમાં આવ્યોઃ ગૌતમ ગંભીરDelhi: Priyanka Gandhi Vadra and Congress South Delhi candidate Vijender Singh hold a roadshow in Dakshinpuri pic.twitter.com/5bwBkd3K9V
— ANI (@ANI) May 8, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement