શોધખોળ કરો

ભાજપે ગુજરાતમાં પાંચ ઉમેદવારોના કાપ્યા પત્તા, જાણો કોની કોની કપાઈ ટીકિટ

અમદાવાદ: ભાજપે લોકસભા ચૂંટણીની વધુ એક યાદી જાહેરા કરી છે. જેમાં ગુજરાતના વધુ ત્રણ નામ જાહેર કર્યા છે. અત્યાર સુધી ગુજરાતના 19 ઉમેદવારના નામની જાહેરાત થઈ ગઈ છે. 19 ઉમેદવારોની જાહેર કરેલ યાદીમાં કુલ 5 સાંસદોના પત્તા કપાયા છે. જેમાં બનાસકાંઠા, પોરબંદર, પંચમહાલ, ગાંધીનગર અને સુરેન્દ્રનગર બેઠકના સાંસદના પત્તા કાપી નાખ્યા છે. ભાજપે ગુજરાતમાં પાંચ ઉમેદવારોના કાપ્યા પત્તા, જાણો કોની કોની કપાઈ ટીકિટ બનાસકાંઠા બેઠક પર હરીભાઈ ચૌધરીનું પત્તું કાપીને પરબત પટેલ (ધારાસભ્ય-થરાદ, ગુજરાત સરકારમાં રાજ્ય કક્ષાના મંત્રી)ને ટીકિટ આપી છે. જ્યારે પોરબંદર બેઠક પરથી વિઠ્ઠલ રાદડિયા તબિયત સારી ન હોવાથી રમેશ ધડૂક (ઉદ્યોગપતિ, ગોંડલ)ને ટીકિટ આપવામાં આવી છે. જ્યારે પંચમહાલ બેઠક પરથી પ્રભાતસિંહ ચૌહાણનું પત્તું કાપીને રતનસિંહ રાઠોડ(ધારાસભ્ય-લુણાવડા)ને ટીકિટ આપવામાં આવી છે. ભાજપે ગુજરાતમાં પાંચ ઉમેદવારોના કાપ્યા પત્તા, જાણો કોની કોની કપાઈ ટીકિટ આ ઉપરાંત આ વખતે ગાંધીનગર બેઠક પર લાલકૃષ્ણ અડવાણીને લોકસભા ચૂંટણીની ટીકિટ આપવામાં આવી નથી જ્યારે તેમની જગ્યાએ અમિત શાહ ચૂંટણી લડશે. જેમનું ભાજપની પહેલી યાદીમાં તેમના નામની જાહેરાત કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર બેઠક પરથી દેવજી ફતેપરાનું પણ પત્તા કાપી નાખવામાં આવ્યું છે જેના કારણે સુરેન્દ્રનગર ભાજપમાં ભડકો જોવા મળ્યો હતો તેમના સ્થાને ડો. મહેન્દ્ર મુંજપરાને ટીકિટ આપવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ

શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?

17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

Embed widget