શોધખોળ કરો

LIVE : રાહુલ ગાંધીએ નોટબંધીને લઈને PM મોદી પર કર્યા પ્રહાર

ધરમપુરઃ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી હાલ, ધરમપુરના લાલડુંગરી મેદાન પહોંચી ગયા છે. અહીંથી ગુજરાતમાં ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે.  હાલ, સભા સ્થળે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. પરંપરાગતપણે અહીંથી શરૂ થતો ચૂંટણી પ્રચાર કોંગ્રેસને ફળતો હોવાની માન્યતા છે. આથી, કોંગ્રેસીઓ તો ગેલમાં આવી જ ગયા છે પરંતુ તેમની સાથે આદિવાસી પટ્ટીમાં ઉત્સાહનો માહોલ જણાઈ રહ્યો છે. વિતેલા સમયમાં ઈન્દીરા ગાંધી અને સોનિયા ગાંધી પણ લોકસભા ચૂંટણી પૂર્વે ગુજરાતમાં ચૂંટણી પ્રચારની શરૂઆત વલસાડના લાલડુંગરીથી કરતા આવ્યા છે. એવું માનવામાં આવે છે કે વલસાડની સીટ જે જીતે તેની કેન્દ્રમાં સરકાર બને છે. GSRTC દ્વારા ન ફાળવવામાં આવી બસો રાહુલ ગાંધીના કાર્યક્રમમાં કાર્યકરોને લાવવા માટે કોંગ્રસ દ્વારા 29 બસોની માંગ કરવામાં આવી હતી. પરંતુ જીએસઆરટીસી દ્વારા છેલ્લી ઘડીએ બસ ન ફાળવવામાં આવતા કોંગ્રેસમાં હડકંપ મચી ગયો હતો. એસટી વિભાગ દ્વારા લગ્ન પ્રસંગમાં બસો ફાળવી હોવાનું કારણ આપવામાં આવ્યું હતું. છેવટે સભામાં જંગી મેદની એકઠી કરવા ખાનગી બસો ભાડે કરવામાં આવી છે. વાંચોઃ PM મોદીએ રાહુલને માર્યો ટોણો, કહ્યું- પહેલીવાર ખબર પડી કે ગળે મળવા અને ગળે પડવામાં શું ફેર હોય છે અજમેરથી આવશે સુરત અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ રાહુલ ગાંધી જનઆક્રોશ રેલીમાં ભાગ લેવા માટે એક દિવસ માટે આવી રહ્યા છે ત્યારે આજે અજમેરથી બપોરે 1 કલાકે રવાના થશે. સુરત એરપોર્ટર પર બપોરે બે કલાકે આગમન થશે અને ત્યાંથી સીધા હેલિકોપ્ટર મારફતે વલસાડના ધરમપુરમાં સભાસ્થળ પર રવાના થશે. વાંચોઃ લોકસભામાં મુલાયમ સિંહ યાદવે PM મોદીને લઈ આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું આ ખેડૂતો સાથે કરશે મુલાકાત જનઆક્રોશ રેલીને પણ સંભોધિન કરવાની સાથે  બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અસરગ્રસ્ત ખેડૂતો  અને અમદાવાદ –મુંબઇ એક્સપ્રેસ હાઇવેના અસરગ્રસ્ત ખેડૂતોના ડેલિગેશન સાથે પણ રાહુલ મુલાકાત કરશે. 2.00 કલાકે સુરત એરપોર્ટ પર આગમન 2.15 કલાકે હેલિકોપ્ટર દ્વારા સભાસ્થળે 2.30 કલાકે લાલડુંગરી સભા સ્થળે જશે 2.40 કલાકે મંચ પરથી સભાને સંબોધશે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત

રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર

હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત

UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી

LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?

અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત

Embed widget