શોધખોળ કરો

ભોપાલની ચૂંટણી રસપ્રદ બની, ચૂંટણી પંચે સાધ્વી પ્રજ્ઞાસિંહને ચૂંટણી ના લડાવવા પરની અરજી ફગાવી, જાણો શું આપ્યુ કારણ

ચૂંટણી પંચે તહસીન પૂનાવાલાની અરજીનો જવાબ આપતા કહ્યું કે, સાધ્વી પ્રજ્ઞાસિંહ કોઇપણ કેસમાં દોષી ઠરી નથી, વધુમાં કહ્યું કે, કાયદાની જોગવાઇ પ્રમાણે દોષી ઠરે તો જ ચૂંટણી ના લડી શકાય, માત્ર આરોપી હોવાથી નહીં. ઉલ્લેખનીય છે કે, સાધ્વી પ્રજ્ઞાસિંહ માલેગાંવ બ્લાસ્ટ કેસમાં આરોપી છે, દોષી નથી

નવી દિલ્હીઃ ચૂંટણી પંચ ભોપાલથી બીજેપી ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર પર કોઇપણ પ્રકારની રોક નહીં લગાવે. કાયદા અનુસાર સાધ્વી પ્રજ્ઞાસિંહ પર ચૂંટણી પંચ ચૂંટણી લડવા પર રોક નથી લગાવી શકતુ. આ અંગેની તહસીન પૂનાવાલા નામના એક વ્યક્તિએ કરેલી અરજીને ચૂંટણી પંચે ફગાવી દીધી છે. તહસીન પૂનાવાલાએ સાધ્વી પ્રજ્ઞાસિંહ સામે ચૂંટણી પંચમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. ભોપાલની ચૂંટણી રસપ્રદ બની, ચૂંટણી પંચે સાધ્વી પ્રજ્ઞાસિંહને ચૂંટણી ના લડાવવા પરની અરજી ફગાવી, જાણો શું આપ્યુ કારણ ચૂંટણી પંચે તહસીન પૂનાવાલાની અરજીનો જવાબ આપતા કહ્યું કે, સાધ્વી પ્રજ્ઞાસિંહ કોઇપણ કેસમાં દોષી ઠરી નથી, વધુમાં કહ્યું કે, કાયદાની જોગવાઇ પ્રમાણે દોષી ઠરે તો જ ચૂંટણી ના લડી શકાય, માત્ર આરોપી હોવાથી નહીં. ઉલ્લેખનીય છે કે, સાધ્વી પ્રજ્ઞાસિંહ માલેગાંવ બ્લાસ્ટ કેસમાં આરોપી છે, દોષી નથી. ભોપાલની ચૂંટણી રસપ્રદ બની, ચૂંટણી પંચે સાધ્વી પ્રજ્ઞાસિંહને ચૂંટણી ના લડાવવા પરની અરજી ફગાવી, જાણો શું આપ્યુ કારણ માલેગાંવ બ્લાસ્ટ મામલો... માલેગાંવ બ્લાસ્ટના આરોપમાં સાધ્વી પ્રજ્ઞાસિંહને વર્ષ 2008માં અરેસ્ટ કરી દેવામાં આવી હતી, તેને બૉમ્બે હાઇકોર્ટે 2017માં જામીન આપ્યા હતા. જોકે, સાધ્વી પ્રજ્ઞાસિંહને માલેગાંવ ધમાકા મામલે એનઆઇએ કોર્ટ દ્વારા નથી મળી શકી. જોકે, તે દોષી પણ નથી ઠરી માત્ર આરોપી છે. નોંધનીય છે કે, તહસીન પૂનાવાલા નામના વ્યક્તિએ ચૂંટણી પંચમાં ફરિયાદ કરતાં કહ્યું હતું કે, સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર પર આતંકવાદ સાથે જોડાયેલા મુદ્દાનો આરોપ લાગેલો છે.

ટોપ સ્ટોરી

નવરાત્રિમાં કરેલી આ ભૂલ વાસ્તુ દોષને નોતરશે, આર્થિક સુખ સમૃદ્ધિ માટે નોરતામાં આ નિયમને અનુસરો
નવરાત્રિમાં કરેલી આ ભૂલ વાસ્તુ દોષને નોતરશે, આર્થિક સુખ સમૃદ્ધિ માટે નોરતામાં આ નિયમને અનુસરો
ભાજપ શાસિત રાજ્યોની પેટાચૂંટણીઓ પર Gen-Zના પ્રોટેસ્ટની કેટલી થશે અસર? સમજો ગણિત અને વિશ્લેષણ
ભાજપ શાસિત રાજ્યોની પેટાચૂંટણીઓ પર Gen-Zના પ્રોટેસ્ટની કેટલી થશે અસર? સમજો ગણિત અને વિશ્લેષણ
Tamilnadu election: તમિલનાડુમાં કોની બનશે સરકાર, સસ્પેન્સ યથાવત, રાજ્પાલે TVKને નથી આપ્યું આમંત્રણ
Tamilnadu election: તમિલનાડુમાં કોની બનશે સરકાર, સસ્પેન્સ યથાવત, રાજ્પાલે TVKને નથી આપ્યું આમંત્રણ
Trisha Tirupati Visit: થલાપતિ વિજયની પ્રચંડ જીત પાછળ આ અભિનેત્રીનો હાથ? યૂઝર્સ કેમ જોડી રહ્યા છે સીધુ કનેક્શન
Trisha Tirupati Visit: થલાપતિ વિજયની પ્રચંડ જીત પાછળ આ અભિનેત્રીનો હાથ? યૂઝર્સ કેમ જોડી રહ્યા છે સીધુ કનેક્શન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર જસપ્રીત બુમરાહ! જાણો કેમ લેવાયો નિર્ણય
ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર જસપ્રીત બુમરાહ! જાણો કેમ લેવાયો નિર્ણય
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
નોકરીયાત વર્ગ માટે ખુશખબર! દેશમાં 9.1% વધશે કર્મચારીઓનો પગાર, નવા રિપોર્ટમાં ખુલાસો
નોકરીયાત વર્ગ માટે ખુશખબર! દેશમાં 9.1% વધશે કર્મચારીઓનો પગાર, નવા રિપોર્ટમાં ખુલાસો
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
Embed widget