શોધખોળ કરો

દેશના ક્યા મુખ્યમંત્રીએ કહ્યુઃ મને મોદીને થપ્પડ મારવાની ઈચ્છા થાય છે.......

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કરતાં મમતાએ કહ્યું કે, પાંચ વર્ષ પહેલાં તેમણે અચ્છે દિનની વાત કરી હતી પરંતુ પછી નોટબંધી કરી દીધી હતી.

કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ વિવાદાસ્પદ નિવેદન કરતાં કહ્યું છે કે, મને મોદીને થપ્પડ મારવાની ઈચ્છા થઈ ગઈ છે. મેં આવા જૂઠ્ઠા વડાપ્રધાન ક્યાંય નથી જોયા. હવે ચૂંટણી આવી છે તો રામ નામ જપવાનું શરૂ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કરતાં મમતાએ કહ્યું કે, પાંચ વર્ષ પહેલાં તેમણે અચ્છે દિનની વાત કરી હતી પરંતુ પછી નોટબંધી કરી દીધી હતી. તેઓ બંધારણ પણ બદલી દેશે. મમતાએ કહ્યું, હું ભાજપની નારેબાજીમાં વિશ્વાસ નથી રાખતી. દેશના ક્યા મુખ્યમંત્રીએ કહ્યુઃ મને મોદીને થપ્પડ મારવાની ઈચ્છા થાય છે....... મમતાએ કહ્યું કે, પૈસા મારા માટે મહત્વના નથી પણ જ્યારે તેઓ પશ્ચિમ બંગાળ આવીને કહે કે, તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) લૂંટારાઓથી ભરેલી છે ત્યારે મને તેમને થપ્પડ મારવાનું મન થઈ જાય છે. હું મોદીથી નથી ડરતી. કારણ કે, હું આ પ્રકારનું જ જીવન જીવુ છું. મોદી માત્ર રમખાણો ફેલાવાનો પ્રયત્ન કરી રહ્યા છે દેશના ક્યા મુખ્યમંત્રીએ કહ્યુઃ મને મોદીને થપ્પડ મારવાની ઈચ્છા થાય છે....... પરુલિયામાં પોતાની સરકારની સફળતાઓ ગણાવતા મમતાએ કહ્યું કે, શું મોદી પરુલિયાના આદિવાસી ગામડાઓ વિશે જાણે છે? અત્યાર સુધી અહીં 300 ITI કોલેજ બનાવી દીધી છે. દિલ્હીમાં મોદી 5 વર્ષથી છે. મેં ખૂબ સંઘર્ષ કર્યો છે. હું મારી જાતને વેચીને રાજકારણ નથી કરતી. મમતાએ વધુમાં કહ્યું કે, મોદી જેવા જૂઠ્ઠા વ્યક્તિ મેં આજ સુધી નથી જોયા. આસામમાં 22 લાખ બંગાળીઓના નામ કાપી નાખ્યા. મહારાષ્ટ્ર અને યુપીથી બિહારીઓને ભગાડી દીધા. હવે તેઓ બંગાળમાં પણ એનઆરસીની વાત કરે છે. મમતાએ કહ્યું, પ્રાકૃતિક તકલીફ અને પૂર સમયે મોદી બંગાળ નથી આવતા. દેશના ક્યા મુખ્યમંત્રીએ કહ્યુઃ મને મોદીને થપ્પડ મારવાની ઈચ્છા થાય છે....... New Delhi: Prime Minister Narendra Modi addresses the 'Traders Sammelan' at Talkatora Stadium, in New Delhi, Friday, April 19, 2019. (PTI Photo/Kamal Kishore) (PTI4_19_2019_000148B) મોદી સરકાર પર આકરા પ્રહાર કરતાં મમતાએ કહ્યું કે, 12,000 ખેડૂત આત્મહત્યા કરી ચૂક્યા છે. યુપીનો ચામડા વેપાર બંગાળમાં આવ્યો છે. ગેસ અને કેબલ ટીવીના ભાવમાં વધારો થયો છે. તેઓ માત્ર રમખાણો ફેલાવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને લોકોના માત્ર ધર્મના નામે ભાગલા પાડી રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Embed widget