શોધખોળ કરો

પીએમ મોદી બાદ મમતા બેનર્જીની બાયૉપિક પણ ફસાઇ, ચૂંટણી પંચે રિલીઝ પર લગાવી રોક

બીજેપીએ ચૂંટણી પંચને 'બાઘિની' ફિલ્મનો રિવ્યૂ કરવાની માંગ કરી હતી. બીજેપીએ પોતાના પત્રમાં કહ્યું કે, મુખ્યમંત્રી મમતા બેનર્જી પર ની બાયૉપિક 'બાઘિની'ને પણ તે જ પ્રકારે ચૂંટણી પંચે જુઓ જે રીતે પીએ નરેન્દ્ર મોદી પર બનેલી બાયૉપિકને જોઇ હતી

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીની બાયૉપિક ફિલ્મ 'બાઘિની'ના ટ્રેલર પર રૉક લગાવ્યા બાદ ચૂંટણી પંચે ફિલ્મની રિલીઝને પણ અટકાવી દીધી છે. ચૂંટણી પંચે ફિલ્મના મેકર્સને કહ્યું કે, ચૂંટણી આચાર સંહિતા લાગુ રહ્યાં સુધી ફિલ્મની રિલીઝ ના કરો. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ 3 મે એ રિલીઝ થવાની હતી. બીજેપીએ ચૂંટણી પંચને 'બાઘિની' ફિલ્મનો રિવ્યૂ કરવાની માંગ કરી હતી. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારી પાસે રિપોર્ટ માંગ્યો હતો. બીજેપીએ પોતાના પત્રમાં કહ્યું કે, મુખ્યમંત્રી મમતા બેનર્જી પર ની બાયૉપિક 'બાઘિની'ને પણ તે જ પ્રકારે ચૂંટણી પંચે જુઓ જે રીતે પીએ નરેન્દ્ર મોદી પર બનેલી બાયૉપિકને જોઇ હતી. પીએમ મોદી બાદ મમતા બેનર્જીની બાયૉપિક પણ ફસાઇ, ચૂંટણી પંચે રિલીઝ પર લગાવી રોક નોંધનીય છે કે, 10 એપ્રિલે જાહેર કરવામાં આવેલા પોતાના આદેશમાં ચૂંટણી પંચે કહ્યુ હતુ કે કોઇપણ બાયૉપિક ફિલ્મ જે કોઇ રાજકીય પક્ષ કે રાજનેતાના ગુણગાન ગાતી હોય તે બાયૉગ્રાફી કે હેજિયોગ્રાફીના રૂપમાં રિલીઝ ના કરવામાં આવે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India GDP: ત્રીજા ક્વાર્ટરના GDP આંકડા થયા જાહેર,  7.8 ટકા નોંધાયો વિકાસ દર 

Market Update: મોટા ઘટાડા સાથે બંધ થયું શેર બજાર, સેન્સેક્સ 961 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 25200 નીચે

Ideas of India 2026: સુનીલ શેટ્ટીએ જણાવ્યું ફિલ્મ  'બોર્ડર' માટે કેમ ના પાડી હતી, કહ્યું- 'જેપી દત્તાથી ડરી ગયો હતો'

UP NEWS: સ્વામી અવિમુક્તેશ્વરાનંદને મોટી રાહત, અલ્હાબાદ હાઈકોર્ટે ધરપકડ પર લગાવી રોક

વિડિઓઝ

Ideas Of India 2026: ગુજરાતમાં બુલડોઝર એક્શન પર શું બોલ્યા હર્ષ સંઘવી?
Ideas Of India: મેરેજ રજિસ્ટ્રેશન કાયદા પર હર્ષ સંઘવીનું મોટું નિવેદન
Atideb Sarkar Speech : આઈડિયાઝ ઓફ ઈન્ડિયા 2026માં એબીપી ન્યુઝ ચીફ એડિટર અતિદેવ સરકારનું સંબોધન
Ambalal Patel Prediction : અંબાલાલ પટેલની ગુજરાતના વાતાવરણમાં પલટાની આગાહી
Baroda Dairy Election : બરોડા ડેરીની ચૂંટણીમાં ભાજપ Vs ભાજપનો જંગ નક્કી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India GDP: ત્રીજા ક્વાર્ટરના GDP આંકડા થયા જાહેર,  7.8 ટકા નોંધાયો વિકાસ દર 
India GDP: ત્રીજા ક્વાર્ટરના GDP આંકડા થયા જાહેર,  7.8 ટકા નોંધાયો વિકાસ દર 
Market Update: મોટા ઘટાડા સાથે બંધ થયું શેર બજાર, સેન્સેક્સ 961 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 25200 નીચે
Market Update: મોટા ઘટાડા સાથે બંધ થયું શેર બજાર, સેન્સેક્સ 961 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 25200 નીચે
Ideas of India 2026: સુનીલ શેટ્ટીએ જણાવ્યું ફિલ્મ  'બોર્ડર' માટે કેમ ના પાડી હતી, કહ્યું- 'જેપી દત્તાથી ડરી ગયો હતો'
Ideas of India 2026: સુનીલ શેટ્ટીએ જણાવ્યું ફિલ્મ  'બોર્ડર' માટે કેમ ના પાડી હતી, કહ્યું- 'જેપી દત્તાથી ડરી ગયો હતો'
UP NEWS: સ્વામી અવિમુક્તેશ્વરાનંદને મોટી રાહત, અલ્હાબાદ હાઈકોર્ટે ધરપકડ પર લગાવી રોક
UP NEWS: સ્વામી અવિમુક્તેશ્વરાનંદને મોટી રાહત, અલ્હાબાદ હાઈકોર્ટે ધરપકડ પર લગાવી રોક
Gujarat Weather Update:રાજ્યમાં આગામી સપ્તાહ કેવું રહેશે હવામાન, આકરી ગરમીનું આપ્યું એલર્ટ

એક ભૂલ અને ડ્રાઈવિંગ લાઈસન્સ રદ! હવે ચલણની સાથે નંબર પણ કપાશે, લાઈસન્સ માટે આવી રહી છે નવી સિસ્ટમ 

Rinku Singh Father Death: રિંકુ સિંહે પિતાને આપી અંતિમ વિદાય,અર્થીને કાંધ આપી કર્યા નમન,મોટા ભાઈએ આપી મુખાગ્નિ

SBI vs Post Office: 5 વર્ષની એફડી પર ક્યાં મળે છે વધારે રિટર્ન, કોણ કેટલું આપે છે વ્યાજ, જાણો  

Embed widget