શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Loksabha Election Results: અમેઠીમાં રાહુલ ગાંધીએ હાર સ્વીકારી, સ્મૃતિ ઇરાનીને આપ્યા અભિનંદન, જાણો વિગત
રાહુલે કહ્યું, મેં ચૂંટણી પ્રચારમાં કહ્યું હતું કે જનતા માલિક છે. આજે જનતાએ તેમનો ફેંસલો આપ્યો છે. હું પીએમ મોદીને અભિનંદન પાઠવું છું. અમારા જે ઉમેદવારો લડ્યા તેમનો આભાર માનું છું.
![Loksabha Election Results: અમેઠીમાં રાહુલ ગાંધીએ હાર સ્વીકારી, સ્મૃતિ ઇરાનીને આપ્યા અભિનંદન, જાણો વિગત Election Results 2019 Live Updates Congress President Rahul Gandhi concedes defeat in Amethi Loksabha Election Results: અમેઠીમાં રાહુલ ગાંધીએ હાર સ્વીકારી, સ્મૃતિ ઇરાનીને આપ્યા અભિનંદન, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/05/23125446/rahul.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પરિણામોના વલણોમાં ભાજપની એકવાર ફરી બહુમતવાળી સરકાર બનવાનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. કોંગ્રેસે હાર સ્વીકારી લીધી છે. આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરીને જનાદેશનો સ્વીકાર કર્યો હતો.
રાહુલે કહ્યું, મેં ચૂંટણી પ્રચારમાં કહ્યું હતું કે જનતા માલિક છે. આજે જનતાએ તેમનો ફેંસલો આપ્યો છે. હું પીએમ મોદીને અભિનંદન પાઠવું છું. અમારા જે ઉમેદવારો લડ્યા તેમનો આભાર માનું છું. અમારી લડાઇ વિચારધારાની લડાઇ છે. આ ચૂંટણીમાં મોદી જીત્યા છે તે અમારે માનવું પડશે. આજે ફેંસલાનો દિવસ છે. હું આ ફેંસલાને કોઇ રંગ આપવા નથી માંગતો.Congress President Rahul Gandhi: I had said that during the campaign 'janta maalik hai' and today people have clearly given their decision. I congratulate the PM and BJP. #ElectionResults2019 pic.twitter.com/vO5HBkoorb
— ANI (@ANI) May 23, 2019
ઉપરાંત અમેઠીના પરિણામ પર તેણે કહ્યું કે, આ લોકતંત્ર છે. સ્મૃતિ ઇરાનીને પણ તેમણે જીતની શુભકામના આપી હતી અને ત્યાંના લોકોનો ખ્યાલ રાખવા કહ્યું હતું. કોંગ્રેસની હારની સંપૂર્ણ જવાબદારી મારી છે.Congress President Rahul Gandhi: Frankly, today is the not the day to discuss what I think went wrong because people of India have clearly decided that Narendra Modi is going to be their Prime Minister and as an Indian I respect that. #ElectionResults2019 pic.twitter.com/j1hRZSabYM
— ANI (@ANI) May 23, 2019
Loksabha Election Results: પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને મોદીને આપ્યા અભિનંદન, જાણો શું કહ્યું Loksabha Election Results: પૂર્વ દિલ્હીથી ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીરે કર્યું શાનદાર ટ્વિટ, જાણો શું લખ્યું Loksabha Election Results: મોદીએ તોડ્યો રાજીવ ગાંધીનો રેકોર્ડ, જાણો વિગતCongress President Rahul Gandhi concedes defeat in Amethi, says, "I respect the decision and congratulate Smriti Irani ji." #ElectionResults2019 pic.twitter.com/Y4tIYhteXU
— ANI (@ANI) May 23, 2019
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
સમાચાર
સમાચાર
સુરત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)