Lok Sabha 2019: ઐતિહાસિક જીત બદલ PM નરેન્દ્ર મોદીને ક્યા વિદેશી મિત્રોએ આપ્યા અભિનંદન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ જીત પર દુનિયાભરમાંથી અભિનંદન મળી રહ્યા છે. ઇઝરાયલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂએ ટ્વિટ કરી વડાપ્રધાન મોદીને જીતના અભિનંદન આપ્યા હતા.
ઇઝરાયલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂએ ટ્વિટ કરી વડાપ્રધાન મોદીને જીતના અભિનંદન આપ્યા હતા. તેમણે લખ્યું કે, મારા મિત્ર નરેન્દ્ર મોદી તમને પ્રભાવશાળી જીત માટે હાર્દિક અભિનંદન. આ ચૂંટણીનાપરિણામો ફરીથી દુનિયાના સૌથી મોટા લોકતંત્રમાં તમારા નેતૃત્વને સાબિત કરે છે. અમે સાથે મળીને ભારત અને ઇઝરાયલની મિત્રતાને મજબૂત કરીશું.Russia's President Vladimir Putin calls Prime Minister Narendra Modi to congratulate him over #ElectionResults2019 https://t.co/qYuqrTsAyv
— ANI (@ANI) May 23, 2019
Congratulations, my friend @Narendramodi, on your impressive election victory! The election results further reaffirm your leadership of the world's largest democracy. Together we will continue to strengthen the great friendship between India & Israel. Well done, my friend! ????????????????????
— Benjamin Netanyahu (@netanyahu) May 23, 2019
ઇઝરાયલ સિવાય જાપાનનાવડાપ્રધાન શિંઝો આબેએ વડાપ્રધાન મોદીને ફોન કરીને ભાજપના શાનદાર પ્રદર્શન માટે અભિનંદન પાઠવ્યા હતા. તે સિવાય ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે વડાપ્રધાન મોદીને ભવિષ્ય જીત માટે શુભેચ્છા પાઠવી હતી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વડાપ્રધાન મોદીને ફરીવાર સરકાર બનાવવા બદલ સંદેશ મોકલ્યો છે.Congratulations to PM @narendramodi on a strong mandate from the people of India. The government and the people of Afghanistan look forward to expanding cooperation between our two democracies in pursuit of regional cooperation, peace and prosperity for all of South Asia.
— Ashraf Ghani (@ashrafghani) May 23, 2019
શ્રીલંકાના વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘે ટ્વિટ કરી વડાપ્રધાન મોદીને ભવ્ય જીત માટે અભિનંદન. બંન્ને દેશોના વિકાસ માટે સાથે મળી કામ કરીશું. અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ઘાનીએ ટ્વિટ કરી વડાપ્રધાનને પ્રચંડ જીત માટે અભિનંદન આપ્યા હતા.Congratulations to @narendramodi on a magnificent victory! We look forward to working closely with you.
— Ranil Wickremesinghe (@RW_UNP) May 23, 2019
Prime Minister of Nepal, K P Sharma Oli congratulates Prime Minister Narendra Modi over #ElectionResults2019 (file pic) pic.twitter.com/1xEqAm4FSU
— ANI (@ANI) May 23, 2019
King of Bhutan Jigme Khesar Namgyel Wangchuck congratulates Prime Minister Narendra Modi in a telephonic conversation. #ElectionResults2019 pic.twitter.com/LzXRKmV0Zx
— ANI (@ANI) May 23, 2019