શોધખોળ કરો

Gujarat Assembly Result 2022 Live updates: ભાજપ પ્રચંડ જીત તરફ, જાણો ક્યા ઉમેદવારની થઈ જીત અને કોને મળી હાર

આ પહેલા ભાજપને આ નંબર 2002માં મળ્યો હતો. 2002ની ચૂંટણીમાં ભાજપે 127 બેઠકો જીતી હતી. તે જ સમયે, આ વખતે આ આંકડો 150 ની નજીક પહોંચી ગયો છે.

Key Events
Gujarat Assembly Result 2022 Gujarat Election Result bjp, Congress, AAP Winner, loser list Gujarat Assembly Result 2022 Live updates: ભાજપ પ્રચંડ જીત તરફ, જાણો ક્યા ઉમેદવારની થઈ જીત અને કોને મળી હાર
પ્રતિકાત્મક તસવીર

Background

Gujarat Election Results 2022: ગુજરાતની તમામ 182 વિધાનસભા બેઠકોના ટ્રેન્ડ સામે આવી ગયા છે. ટ્રેન્ડમાં ભાજપ બહુમતનો આંકડો પાર કરી ગયો છે. ભાજપ અત્યારે 147 સીટો પર લીડ જાળવી રહી છે. આ સાથે જ કોંગ્રેસ ગુજરાતમાં ખરાબ રીતે સંકોચાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. ટ્રેન્ડમાં કોંગ્રેસને 21 બેઠકો મળી રહી છે. આ સાથે જ ગુજરાતમાં પહેલીવાર તમામ સીટો પર ચૂંટણી લડનાર આમ આદમી પાર્ટી પણ 10 સીટો પર આગળ ચાલી રહી છે. 4 બેઠકો અન્યના ખાતામાં જતી જોવા મળી રહી છે.

2017 વિરૂદ્ધ 2022

2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 99 બેઠકો મળી હતી. આંકડાઓ અનુસાર આ વખતે ભાજપને 48 બેઠકોનો ફાયદો થતો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસને મોટું નુકસાન થયું છે. કોંગ્રેસે 2017માં 77 વિધાનસભા બેઠકો જીતી હતી, પરંતુ આ વખતે તે માત્ર 21 બેઠકો સુધી જ સમેટાઈ જાય એવું જણાય છે. સ્પષ્ટ છે કે કોંગ્રેસને 57 બેઠકોનું નુકસાન જોવા મળી રહ્યું છે.

ભાજપ આ વખતે રેકોર્ડ બનાવશે

ગુજરાતમાં 27 વર્ષથી ભાજપ સત્તા પર છે. આ વખતે ભાજપ રેકોર્ડ જીત સાથે સરકાર બનાવશે તેવું લાગી રહ્યું છે. આ પહેલા ભાજપને આ નંબર 2002માં મળ્યો હતો. 2002ની ચૂંટણીમાં ભાજપે 127 બેઠકો જીતી હતી. તે જ સમયે, આ વખતે આ આંકડો 150 ની નજીક પહોંચી ગયો છે. 2002માં નરેન્દ્ર મોદીએ બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.

શું આમ આદમી પાર્ટીને કારણે ભાજપને ફાયદો થયો?

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના વલણો જોતા એવું માનવામાં આવે છે કે કોંગ્રેસનું કામ આમ આદમી પાર્ટીએ બગાડ્યું છે. ગુજરાતમાં AAP 10 બેઠકો પર આગળ છે અને ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, AAPને ગુજરાતમાં 13 ટકાથી વધુ મત મળ્યા છે. તે જ સમયે, કોંગ્રેસને અત્યાર સુધીમાં 26.5 ટકા વોટ મળ્યા છે. માનવામાં આવે છે કે કોંગ્રેસનો વોટ AAP તરફ ગયો છે અને તેનો સીધો ફાયદો ભાજપને મળ્યો છે.

વલણ અમારી વિરુદ્ધ છે - જગદીશ ઠાકોર

ગુજરાત કોંગ્રેસ એકમના પ્રમુખે ચૂંટણી પંચ પર સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસે પહેલીવાર સ્વીકાર્યું છે કે વલણ તેમની વિરુદ્ધ જઈ રહ્યું છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે એબીપી ન્યૂઝને જણાવ્યું હતું કે, "ટ્રેન્ડ અમારી વિરુદ્ધ છે." તેમણે એમ પણ કહ્યું કે જનતા જે પણ નિર્ણય લેશે તે સ્વીકારશે. બીજી તરફ હિમાચલમાં ભાજપ અને કોંગ્રેસ સતત લડાઈ કરી રહી છે. હિમાચલ પ્રદેશમાં કાંગડામાં 6 વિધાનસભા બેઠકો અને મંડીમાં 2 બેઠકો પર, જ્યારે પાર્ટી કુલ 29 બેઠકો પર આગળ છે, જ્યારે ભાજપ 27 બેઠકો પર આગળ છે.

18:17 PM (IST)  •  08 Dec 2022

Gujarat Assembly Election 2022 -  ડેડીયાપાડા બેઠક પરથી આપના ઉમેદવાર ચૈતર વસાવાની જીત થઈ છે.  

18:17 PM (IST)  •  08 Dec 2022

Gujarat Assembly Election 2022 -  વિસાવદર બેઠક પરથી આપના ઉમેદવાર ભુપેન્દ્ર ભાયાણીની જીત થઈ છે. 

Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ડૉનાલ્ડ ટ્રમ્પની 500% ટેરિફની ધમકીથી શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 750 પોઈન્ટનો કડાકો 
ડૉનાલ્ડ ટ્રમ્પની 500% ટેરિફની ધમકીથી શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 750 પોઈન્ટનો કડાકો 
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડૉનાલ્ડ ટ્રમ્પની 500% ટેરિફની ધમકીથી શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 750 પોઈન્ટનો કડાકો 
ડૉનાલ્ડ ટ્રમ્પની 500% ટેરિફની ધમકીથી શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 750 પોઈન્ટનો કડાકો 
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, એશિયા કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર ખેલાડી ઘાયલ, ન્યુઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર!
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, એશિયા કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર ખેલાડી ઘાયલ, ન્યુઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર!
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
Embed widget