શોધખોળ કરો
ગુજરાતમાં ભાજપે કઈ બેઠક સૌથી પહેલા જીતી? જાણો વિગત
ખેરાલુ બેઠક પર ભાજપના ઉમેદવાર અજમલજી ઠાકોરનો વિજય થયો છે. અજમલજીનો કોંગ્રેસના ઉમેદવાર સામે 25414 મતથી વિજય થયો છે.
અમદાવાદઃ ગુજરાતમાં યોજાયેલી 6 બેઠકોની પેટાચૂંટણીની આજે મતગણતરી થઈ રહી છે, ત્યારે ખેરાલુ બેઠકનું પરિણામ આવી ગયું છે. ખેરાલુ બેઠક પર ભાજપના ઉમેદવાર અજમલજી ઠાકોરનો વિજય થયો છે. અજમલજીનો કોંગ્રેસના ઉમેદવાર સામે 25414 મતથી વિજય થયો છે. જ્યારે કોંગ્રેસના બાબુજી ઠાકોરનો પરાજય થયો છે.
ઉત્તર ગુજરાતની અન્ય બેઠકોની વાત કરીએ તો રાધનપુર અને બાયડ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે અને ધવલસિંહ-અલ્પેશ ઠાકોર પાછળ ચાલી રહ્યા છે. જ્યારે થરાદ બેઠક પર ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
દેશ
ગુજરાત
Advertisement