શોધખોળ કરો
Advertisement
ગુજરાતની હાઈપ્રોફાઈલ બેઠક પર અમિત શાહ કેટલા મતોથી આગળ? જાણો વિગત
ગાંધીનગર બેઠક પર ભાજપના ઉમેદવાર અમિત શાહ હાલ આગળ ચાલી રહ્યા છે.
ગાંધીનગર: આજે લોકસભા 2019ની મતગણતરી ચાલી રહી છે ત્યારે સૌ કોઈની નજર દેશની હાઈ પ્રોફાઈલ બેઠકોમાંની એક ગાંધીનગર લોકસભા બેઠક પર છે. આ બેઠક પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ હાલ આગળ ચાલી રહ્યા છે.
- ગુજરાતની હાઈપ્રોફાઈલ ગાંધીનગર બેઠક પર અમિત શાહ 1,85,342 મતોથી આગળ ચાલી રહ્યા છે
- અમદાવાદ પૂર્વ બેઠક પરથી હસમુખ પટેલ 39249 મતોથી આગળ ચાલી રહ્યાં છે.
- અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી ડો. કિરીટ પટેલ 64123 મતોથી આગળ ચાલી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement