શોધખોળ કરો

લોકસભા ચૂંટણીઃ છઠ્ઠા તબક્કાના મતદાન દરમિયાન બંગાળમાં બબાલ, TMC-BJPના કાર્યકર્તાઓની હત્યા

ભાજપના કાર્યકર્તા સિવાય ટીએમસીના એક કાર્યકર્તાનો મૃતદેહ પણ મળી આવ્યો છે. જ્યારે અન્ય બે ટીએમસી કાર્યકર્તાઓને ગોળી મારવામાં આવી છે.

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે આજે મતદાન થઇ રહ્યું છે. પશ્વિમ બંગાળની આઠ બેઠકો પર પણ આજે મતદાન છે. પરંતુ મતદાન શરૂ થાય તે અગાઉ પશ્વિમ બંગાળમાં લોહીયાળ ઘટના બની છે. બંગાળના ઝારગ્રામમાં ભારતીય જનતા પાર્ટીના બૂથ કાર્યકર્તાનો મૃતદેહ મળી આવ્યો છે. તેની ઓળખ રામેન સિંહ તરીકે થઇ છે. ભાજપના કાર્યકર્તા સિવાય ટીએમસીના એક કાર્યકર્તાનો મૃતદેહ પણ મળી આવ્યો છે. જ્યારે અન્ય બે ટીએમસી કાર્યકર્તાઓને ગોળી મારવામાં આવી છે. એક રિપોર્ટ્સ અનુસાર, મિદનાપુરમાં બે ટીએમસી કાર્યકર્તાને ગોળી મારવામાં આવી છે. બંન્ને કાર્યકર્તાને તમલુકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે બેલ્દામાં ટીએમસીની ઓફિસ પર હુમલો થયો છે. ટીએમસીનો આરોપ છે કે આ હુમલો ભાજપને કરાવ્યો છે. બંગાળના પૂર્વ આઇપીએસ ઓફિસર અને ઘાટલ બેઠક પરથી ભાજપના ઉમેદવાર ભારતી ઘોષનો આરોપ છે કે ટીએમસી કાર્યકર્તાઓએ તેમની સાથે ખરાબ વર્તન કર્યું છે. કેશપુરમાં ટીએમસી કાર્યકરોએ તેમની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. બીજી તરફ ભાજપને આરોપ લગાવ્યો છે કે રામેન સિંહની હત્યા કરવામાં આવી છે. આ માટે ભાજપને ટીએમસી કાર્યકર્તાઓને જવાબદાર ગણાવ્યા હતા. જોકે, સ્થાનિક પોલીસે આ વાતનો ઇનકાર કર્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે રામેન સિંહ અગાઉથી બીમાર હતો અને તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે.

ટોપ સ્ટોરી

CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’

IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું

નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ

ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો

Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ

Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ

શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ

Embed widget