શોધખોળ કરો

ગુજરાત ભાજપના 10 ઉમેદવારોની સંભવિત યાદી, જાણો કઈ બેઠક પર કોનું નામ છે ચર્ચામાં?

અમદાવાદ: લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ત્યારે ભાજપે ગુજરાતના 16 ઉમેદવાર જાહેર કરી દીધા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીથી તો અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે. જ્યારે કોંગ્રેસે અત્યાર સુધીમાં ગુજરાતમાં 4 ઉમેદવારના નામ જાહેર કરી દીધા છે. જોકે ગુજરાતની 10 એવી બેઠકો છે જે ભાજપમાં વિવાદ ઉભો કરી શકે છે જેના કારણે ભાજપે આ 10 બેઠકો પર પોતાના ઉમેદવાર જાહેર કર્યા નથી. જ્યારે કોંગ્રેસના 22 ઉમેદવાર જાહેર કરવાના હજુ બાકી છે. જોકે ભાજપની 10 બેઠકોના સંભવિત ઉમેદવારનો નામ સામે આવ્યા છે. ભાજપના સંભવિત ઉમેદવારોની યાદી 1. પંચમહાલ પ્રભાતસિંહ ચૌહાણ (વર્તમાન સાંસદ) અથવા સી.કે.રાહુલજી 2. છોટાઉદેપુર રામસિંહ રાઠવા (વર્તમાન સાંસદ), જસુભાઈ રાઠવા અથવા જયંતિભાઈ રાઠવા (પૂર્વ ધારાસભ્ય) 3. સુરત દર્શના જરદોશ (વર્તમાન સાંસદ), નીતીન ભજીયાવાલા (શહેર પ્રમુખ) અથવા અજય ચોક્સી (પૂર્વ મેયર) 4. આણદ દિલીપ પટેલ (વર્તમાન સાંસદ) અથવા દિપક સાથી (પૂર્વ સાંસદ) 5. મહેસાણા જયશ્રીબેન પટેલ (વર્તમાન સાંસદ), કે.સી.પટેલ (ભાજપ મહામંત્રી), સી.કે.પટેલ (પાટીદાર અગ્રણી) અથવા જીવાભાઈ પટેલ 6. પાટણ નટુજી ઠાકોર (પૂર્વ સાંસદ), ભાવસિંહ રાઠોડ (પૂર્વ ધારાસભ્ય), જુગલ ઠાકોર (પ્રદેશ મંત્રી) અને ભરતસિંહ ડાભી 7. બનાસકાંઠા હરિભાઈ ચૌધરી (વર્તમાન સાંસદ), પરથી ભટોળ અને શંકર ચૌધરી (પૂર્વ મંત્રી) 8. અમદાવાદ પૂર્વ હરિન પાઠક (પૂર્વ સાંસદ), મનોજ જોશી, સી.કે.પટેલ અથવા અસીત વોરા 9. પોરબંદર લલિત રાદડિયા, જશુમતિબેન કોરાટ અથવા મનસુખ ખાચરીયા 10. જૂનાગઢ રાજેશ ચુડાસમા (વર્તમાન સાંસદ), જ્યોતિબેન વાછાની અથવા જી.પી.કાઠી ભાજપે ટીકિટ આપી તે ઉમેદવારનો નામ 1. ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ 2. કચ્છમાંથી વિનોદ ચાવડા 3. સાબરકાંઠાથી દીપસિંહ રાઠોડ 4. અમદાવાદથી પશ્ચિમ બેઠક પરથી કિરીટ સોલંકી 5. સુરેન્દ્રનગરથી ડો.મહેન્દ્ર મુંજપરા 6. રાજકોટથી મોહન કુંડારિયા 7. જામનગરથી પૂનમબેન માડમ 8. અમરેલીથી નારણ કાછડિયા 9. ભાવનગર બેઠક પરથી ભારતીબેન શિયાળ 10. ખેડા બેઠક પરથી દેવુસિંહ ચૌહાણ 11. દાહોદથી જશવંતસિંહ ભાભોર 12. વડોદરાથી રંજનબેન ભટ્ટ 13. ભરૂચથી મનસુખભાઈ વસાવા 14. બારડોલીથી પ્રભુભાઈ વસાવા 15. નવસારીથી સીઆર પાટીલ 16. વલસાડથી કે સી પટેલ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી

Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ

Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર

ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત

શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?

Embed widget