શોધખોળ કરો

આજે ભાજપના અડધો ડઝનથી વધારે નેતાઓ ફોર્મ ભરીને ઉમેદવારી નોંધાવશે, જાણો તેમની સાથે કયા-કયા નેતાઓ હાજર રહેશે?

અમદાવાદ: લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસમાં ગરમાવો ચાલી રહ્યો છે. કોંગ્રેસ હજી 13 બેઠકો માટે પોતાના મૂરતિયા શોધી શક્યું નથી જ્યારે ભાજપ માટે પણ 3 બેઠકો એવી છે કે તેના પર પોતાના ઉમેદવારો શોધવા મુશ્કેલ બન્યું છે. બન્ને પાર્ટીઓ છેલ્લી ઘડીએ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી આંતરિક વિખવાદ નિવારશે. બીજી બાજુ ભાજપે અત્યાર સુધી 23 સીટો પર પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 4 એપ્રિલ હોવાથી ભાજપના ઘણાં ખરા ઉમેદવારો આજે ફોર્મ ભરી પોતાની ઉમેદવારી નોંધાવશે. ખેડામાંથી દેવુંસિંહ ચૌહાણ નડિયાદ ખાતે કલેક્ટર કચેરીમાં પોતાનું ફોર્મ ભરીને પોતાની ઉમેદવારી નોંધાવશે. તે સમયે કેન્દ્રિય મંત્રી પુરશોત્તમ રૂપાલા તેમની સાથે હાજર રહેશે. આજે નવસારીમાં સી.આર.પાટીલ પોતાની ઉમેદવારી નોંધાવશે. તે વખતે પૂર્વ મંત્રી મંગુભાઈ પટેલ તેમની સાથે હાજર રહશે. આ ઉપરાંત ભાજપના કાર્યકરો પણ મોટી સંખ્યમાં હાજર રહેશે. કચ્છમાં મુખ્યમંત્રીની હાજરીમાં વિનોદ ચાવડા આજે પોતાનું ફોર્મ ભરીને ઉમેદવારી નોંધાવશે. આજે ભાવનગરમાં ભારતીબેન શિયાળ પોતાની ઉમેદવારી નોંધાવશે, ત્યારે તેમની સાથે જીતુ વાઘાણી હાજરી આપશે. સાબરકાંઠામાં દિપસિંહ રાઠોડ પણ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે. તેમની સાથે શંકર ચૌધરી, કે.સી.પટેલ, રમણ પાટકર જેવા દિગ્ગજ નેતાઓ હાજર રહેશે. અમદાવાદ પશ્ચિમ બેઠક પર આજે કિરીટ સોલંકી પોતાની ઉમેદવારી નોંધાવશે. તેમની સાથે પ્રદીપસિંહ જાડેજા તેમની સાથે હાજર રહેશે. પંચમહાલમાંથી રતનસિંહ રાઠોડ પોતાની ઉમેદવારી ફોર્મ ભરશે ત્યારે તેમની સાથે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા સહિત ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહેશે.

ટોપ સ્ટોરી

IND vs NZ: ન્યૂઝીલેન્ડમાં ભારતે બનાવ્યો મહારેકોર્ડ; છેલ્લી ઓવરમાં પલટાઈ ગઈ આખી બાજી!

તહેવારોમાં ચાંદી થશે સસ્તી? કેન્દ્ર સરકારના આ 1 મોટા નિર્ણયથી બજારમાં ખળભળાટ!

બંગાળની ખાડીમાં ચક્રવાતી વાવાઝોડાનો ખતરો! દેશનાં આ રાજ્યો માટે IMDની ચેતવણી

IND vs NZ: ગંભીર-ઐયરનો આ નિર્ણય ભારતને ડુબાડી દેત! નમન ધીરે હારતી મેચ કેવી રીતે જીતાડી?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંથી આવશે વીજળી-પાણી ?
Hun To Bolish : હું તો બોલીશ : ગોપનીયતા નામે ગોબાચારી પર પર્દો
Hun To Bolish : હું તો બોલીશ : અવિરત સેવા
Farmer Akrosh Sabha : 2027 વિધાનસભા ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન
IPS Anupam Singh Gehlot: અમદાવાદ-સુરત ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન!, કરોડના ડ્રગ્સ સાથે 3 આરોપી ઝડપાયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs NZ: ન્યૂઝીલેન્ડમાં ભારતે બનાવ્યો મહારેકોર્ડ; છેલ્લી ઓવરમાં પલટાઈ ગઈ આખી બાજી!
IND vs NZ: ન્યૂઝીલેન્ડમાં ભારતે બનાવ્યો મહારેકોર્ડ; છેલ્લી ઓવરમાં પલટાઈ ગઈ આખી બાજી!
તહેવારોમાં ચાંદી થશે સસ્તી? કેન્દ્ર સરકારના આ 1 મોટા નિર્ણયથી બજારમાં ખળભળાટ!
તહેવારોમાં ચાંદી થશે સસ્તી? કેન્દ્ર સરકારના આ 1 મોટા નિર્ણયથી બજારમાં ખળભળાટ!
બંગાળની ખાડીમાં ચક્રવાતી વાવાઝોડાનો ખતરો! દેશનાં આ રાજ્યો માટે IMDની ચેતવણી
બંગાળની ખાડીમાં ચક્રવાતી વાવાઝોડાનો ખતરો! દેશનાં આ રાજ્યો માટે IMDની ચેતવણી
IND vs NZ: ગંભીર-ઐયરનો આ નિર્ણય ભારતને ડુબાડી દેત! નમન ધીરે હારતી મેચ કેવી રીતે જીતાડી?
IND vs NZ: ગંભીર-ઐયરનો આ નિર્ણય ભારતને ડુબાડી દેત! નમન ધીરે હારતી મેચ કેવી રીતે જીતાડી?
દેવઉઠી એકાદશી 2026: તુલસી વિવાહ પર કરો આ 1 કામ, કિસ્મત ચમકી જશે!

France Violent: ફ્રાન્સમાં હિંસક પ્રદર્શનો વચ્ચે ભારતે જાહેર કરી એડવાઈઝરી, ટ્રમ્પના નિવેદન પર ભડક્યા મેક્રોન

ડેટા લીક બાદ SBIમાં તમારુ એકાઉન્ટ સુરક્ષિત છે કે નહીં? બેન્કે પોસ્ટ કરી આપી જાણકારી

IND vs NZ: વૈભવને પ્લેઈંગ-11માં સ્થાન મળવું મુશ્કેલ, વરુણની વાપસી પર નજર

Embed widget