શોધખોળ કરો
Advertisement
અરૂણાચલ પ્રદેશઃ આકરા તડકામાં મતદાન માટે છત્રી સાથે ઉમટી મહિલાઓ, જુઓ વીડિયો
અરૂણાચલ પ્રદેશના ઇટાનગર પોલિંગ બૂથ પર વહેલી સવારથી જ મોટી સંખ્યમાં મતદારો ઉમટી પડ્યા છે. આકરા તડકાથી બચવા માટે અહીંયા મહિલાઓ છત્રી સાથે ઉમટી પડી છે.
ઈટાનગરઃ લોકસભાની ચૂંટણી પ્રથમ તબક્કામાં 18 રાજ્ય તેમજ બે કેન્દ્ર શાસિત પ્રદેશની 91 બેઠક પર મતદાન શરૂ થઈ ગયું છે. જે અંતર્ગત અરૂણાચલ પ્રદેશની બે સીટો અરૂણાચલ પ્રદેશ પૂર્વ અને અરૂણાચલ પ્રદેશ પશ્ચિમ બે સીટો પર વોટિંગ થઈ રહ્યું છે. અરૂણાચલ પ્રદેશના ઇટાનગર પોલિંગ બૂથ પર વહેલી સવારથી જ મોટી સંખ્યમાં મતદારો ઉમટી પડ્યા છે. આકરા તડકાથી બચવા માટે અહીંયા મહિલાઓ છત્રી સાથે ઉમટી પડી છે.
પ્રથમ તબક્કાનું મતદાન: ગડકરી સહિત આ દિગ્ગજોનું ભાવિ આજે EVMમાં થઈ જશે કેદ, જાણો વિગત UP: બાગપતમાં મતદારોનું પુષ્પ વર્ષા અને ઢોલ નગારા વગાડી કરવામાં આવ્યું સ્વાગત, VIDEO અલ્પેશ ઠાકોરના રાજીનામા અંગે હાર્દિક પટેલ અને જીજ્ઞેષ મેવાણીએ શું કહ્યું ? જાણો વિગત#WATCH People in Itanagar, Arunachal Pradesh queue up to cast their votes for #LokSabhaElections2019 pic.twitter.com/JNpWE8XPmO
— ANI (@ANI) April 11, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
બોલિવૂડ
ટેકનોલોજી
Advertisement