શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
લોકસભા ચૂંટણી 2019: ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ કર્યું વોટિંગ, જુઓ તસવીરો
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ આજે સાતમા તબક્કામાં દક્ષિણ કોલકાતા લોકસભા સીટ માટે વોટિંગ કર્યું હતું. તેણે આજે બપોરે બરિશા જનકલ્યાણ વિદ્યાપીઠ સ્કૂલમાં મતદાન કર્યું હતું. ગાંગુલી જે સમયે વોટિંગ કરવા આવ્યો ત્યારે લોકોની ભીડ ઓછી હતી.
કોલકાતાઃ દેશમાં સાતમા અને અંતિમ તબક્કાની 59 સીટો પર મતદાન ચાલી રહ્યું છે. આ તબક્કામાં અનેક વીઆઈપી ઉમેદવારો તેમનું કિસ્મત અજમાવી રહ્યા છે. આ તબક્કામાં પશ્ચિમ બંગાળની 9 સીટો પર તમામની નજર છે.
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ આજે સાતમા તબક્કામાં દક્ષિણ કોલકાતા લોકસભા સીટ માટે વોટિંગ કર્યું હતું. તેણે આજે બપોરે બરિશા જનકલ્યાણ વિદ્યાપીઠ સ્કૂલમાં મતદાન કર્યું હતું. ગાંગુલી જે સમયે વોટિંગ કરવા આવ્યો ત્યારે લોકોની ભીડ ઓછી હતી. ગાંગુલીને જોતાં જ તમામ લોકોનું ધ્યાન ત્યાં ખેંચાયુ હતું.
ગાંગુલી પશ્ચિમ બંગાળની ગુરુગ્રામ લોકસભા સીટ પરથી મતદાર છે. ચૂંટણી પહેલા તે ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પરથી લડશે તેવી અટકળો થતી હતી પરંતુ તેણે આ વાતનું ખંડન કર્યું હતું.
Kolkata: Former Indian cricket team Captain Sourav Ganguly cast his vote at a polling booth in Barisha Janakalyan Vidyapith earlier today. #WestBengal #LokSabhaElections2019 pic.twitter.com/nwruUqWe4V
— ANI (@ANI) May 19, 2019
ભારત માટે મેડલ જીતી ચૂકેલી સ્ટાર એથલીટે કર્યો મોટો ખુલાસો, કહ્યું- હું સમલૈંગિક છું
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દેશ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion