શોધખોળ કરો

લોકસભા ચૂંટણીઃ ચૂંટણી કાર્ડ નથી તો આ આઈડી પ્રૂફ દ્વારા કરી શકો છો વોટિંગ, જાણો વિગત

આ વખતે મતદાન માટે મતદાર કાપલી માન્ય નહીં ગણાય.

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીને લઇ દેશમાં આજે ત્રીજા તબક્કાનું મતદાન યોજાઇ રહ્યું છે. સવારે 7.00 કલાકથી લઇ સાંજે 6.00 કલાક સુધી ચાલનારા મતદાનમાં અનેક લોકો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. 115 બેઠકો પૈકી ગુજરાતની 26, કેરળની 20, મહારાષ્ટ્રની 14, કર્ણાટકની 14, ઉત્તરપ્રદેશની 10, છત્તીસગઢની 7, ઓડિશાની 6,પશ્ચિમ બંગાળ અને બિહારની 5-5, આસામની 4, ગોવાની 2 તથા દાદરાનગર હવેલી અને દવણ-દીવની 1-1 બેઠક પર વોટિંગ યોજાશે. મતદાર કાપલી મતદાન માટે માન્ય નહીં ગણાય આ વખતે મતદાર કાપલી એ-ફોર સાઇની અપાઇ છે. જેમાં મતદારનો સ્પષ્ટ ફોટો, મતદાન મથકનો ગુગલ મેપ, બીએલઓના મોબાઇલ નંબર વગેરે દર્શાવાયા છે. જોકે આ વખતે મતદાન માટે મતદાર કાપલી માન્ય નહીં ગણાય. જો કોઇ મતદારનું નામ લિસ્ટમાં હોય અને તેમની પાસે ચૂંટણી કાર્ડ ન હોય તો મતદાર અન્ય માન્ય પુરાવાઓ દ્વારા પણ વોટિંગ કરી શકશે. આ  માન્ય પુરાવા દ્વારા વોટિંગ કરી શકાશે - ડ્રાઇવિંગ લાયસન્સ - પાસપોર્ટ - આધાર કાર્ડ - પાન કાર્ડ - રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલું ફોટાવાળું ઓળખપત્ર - બેંક કે પોસ્ટ ઓફિસ દ્વારા આપવામાં આવેલી ફોટાવાળી પાસબુક - મનરેગા જોબ કાર્ડ - શ્રમ મંત્રાલય દ્વારા આપવામાં આવેલું સ્વાસ્થ્ય વીમા કાર્ડ - રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટરના દસ્તાવેજ - પેન્શન સંબંધિત દસ્તાવેજ ગુજરાતના 4.51 કરોડ મતદારો 371 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે, 51,851 મતદાન મથકો પર યોજાશે વોટિંગ ભાજપે ગૌતમ ગંભીરને આપી ટિકિટ, જાણો કઇ બેઠક પરથી લડશે ચૂંટણી લોકસભા ચૂંટણીઃ ગુજરાતની 26 બેઠકો પર કેટલા ઉમેદવારો વચ્ચે જામશે જંગ ?  જાણો વિગત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ

મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ

Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ

ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી

Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ

દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ

Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ

Embed widget