લોકસભા ચૂંટણી: રાજનેતાઓ સહિત આ મોટી હસ્તીઓએ કર્યું મતદાન, જુઓ તસવીરો
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં આજે 13 રાજ્યો બે કેન્દ્રશાસિત પ્રદેશોની 117 લોકસભા બેઠકો પર મતદાન ચાલુ છે. મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ અમદાવાદમાં મતદાન કર્યું હતું. મતદાન બાદ પીએમ મોદીએ કહ્યં, આતંકવાદનું હથિયાર IED છે અને લોકતંત્રનું હથિયાર વોટર ID છે. મને લાગે છે કે વોટર આઈડીની તાકાત IED કરતા વધુ છે.Voted!
It feels great to be taking part in our democratic process. pic.twitter.com/b3g8CT7t7A — Chowkidar Narendra Modi (@narendramodi) April 23, 2019
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પત્ની સાથે મતદાન કર્યું હતું.Voted for development, Voted for a New India.
Casted my vote for the 2019 Lok Sabha polls in Naranpura, Gandhinagar Lok Sabha. pic.twitter.com/JvxYi2ITYa — Chowkidar Amit Shah (@AmitShah) April 23, 2019
ભાજપના વરિષ્ઠ નેતા એલ કે અડવાણીએ અમદાવાદના શાહપુરમાં હિંદી સ્કૂલમાં મતદાન કર્યું હતું.Gujarat: Veteran BJP leader LK Advani casts his vote at a polling booth at Shahpur Hindi School in Ahmedabad. pic.twitter.com/u5UoSPBCCA
— ANI (@ANI) April 23, 2019
નાણામંત્રી અરૂણ જેટલીએ અમદાવાદમાં મતદાન કેંદ્ર પર મતદાન કર્યું હતું.Gujarat: Finance Minister & BJP leader Arun Jaitley casts his vote at a polling booth in Ahmedabad. #LokSabhaElections2019 pic.twitter.com/5hEiMJsJo7
— ANI (@ANI) April 23, 2019
મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના રાલેગણ સિદ્ધિમાં મતદાન કર્યા બાદ સામાજિક કાર્યકર્તા અન્ના હજારેની તસવીરSocial activist Anna Hazare after casting his vote in Ralegan Siddhi,Ahmednagar District, Maharashtra. #LokSabhaElections2019 pic.twitter.com/KAGwbSc1EQ
— ANI (@ANI) April 23, 2019
છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે ત્રીજા ચરણના મતદાનમાં દુર્ગમાં મતદાન કર્યું હતું.Chhattisgarh CM Bhupesh Baghel after casting his vote at polling booth number 55 in Durg in the 3rd phase of polling of #LokSabhaElections2019: We have said what we had to say in favour of the party and our candidates, now voters will decide. They are the real judge. pic.twitter.com/bZOn9vdw68
— ANI (@ANI) April 23, 2019
કૉંગ્રેસના નેતા હાર્દિક પટેલે સુરેંદ્રનગરમાં મતદાન કર્યું હતું.Viramgam: Congress leader Hardik Patel casts his vote at booth number 252/355 in Surendranagar constituency. #Gujarat #LokSabhaElections2019 pic.twitter.com/E0inooJluO
— ANI (@ANI) April 23, 2019
કેરલમાં કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને તિરૂવનંતપુરમના ઉમેદવાર શશિ થરૂરે શહરેના એક મતદાન કેંદ્ર પર મતદાન કર્યું હતું.Kerala: Senior Congress leader and Thiruvananthapuram candidate Shashi Tharoor casts his vote at a polling booth in the city. He is up against BJP's Kummanam Rajasekaran and LDF’s C Divakaran. #LokSabhaElections2019 pic.twitter.com/zJwnJ3nALC
— ANI (@ANI) April 23, 2019