શોધખોળ કરો
Advertisement
કોંગ્રેસ છોડી શિવસેનામાં સામેલ થતાં જ પ્રિયંકા ચતુર્વેદીને મળ્યું પ્રમોશન, મળ્યું આ પદ, જાણો વિગત
કોંગ્રેસમાંથી રાજીનામું આપીને શિવસેનામાં સામેલ થયેલી પ્રિયંકા ચતુર્વેદીને પાર્ટીમાં મોટી જવાબદારી મળી છે. શિવસેનાએ તેને પાર્ટીની ઉપનેતા બનાવી છે.
મુંબઈઃ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને શિવસેનામાં સામેલ થયેલી પ્રિયંકા ચતુર્વેદીને પાર્ટીમાં મોટી જવાબદારી મળી છે. શિવસેનાએ તેને પાર્ટીની ઉપનેતા બનાવી છે. પ્રિયંકા ચતુર્વેદી 19 એપ્રિલે ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં શિવસેનામાં સામેલ થયા હતા.
ઉપનેતાની જવાબદારી મળ્યા બાદ પ્રિયંકા ચતુર્વેદીએ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનો આભાર માનતાં કહ્યું કે, મને એક સંગઠનાત્મક ભૂમિકા અને જવાબદારી આપવા માટે તમારો ખૂબ આભાર. તમે મને જે જવાબદારી સોંપી છે અને મારા પર વિશ્વાસ અને ભરોસો વ્યક્ત કર્યો છે તે તમામ અપેક્ષાઓ પર ખરી ઉતરવા માટે કાર્યરત રહીશે.Shiv Sena has appointed Priyanka Chaturvedi as the "Upneta" of the party. (File pic) pic.twitter.com/kDe5KlfXHq
— ANI (@ANI) April 27, 2019
શિવસેનામાં પાર્ટી અધ્યક્ષના પદ બાદ નેતા અને ઉપનેતાનું પદ મહત્વપૂર્ણ છે. હાલ પાર્ટીમાં 12 નેતા અને 24 ઉપનેતા છે. પ્રિયંકા ચતુર્વેદીએ થોડા દિવસો પહેલા જ કોંગ્રેસનો હાથ છોડી દીધો હતો. સની દેઓલની રેલીમાં ‘ગદર’નો ડાયલોગ ‘હિન્દુસ્તાન ઝિંદાબાદ થા, ઝિંદાબાદ હૈ, ઝિંદાબાદ રહેગા ગૂંજ્યો’, જુઓ વીડિયો IPL 2019: નિર્ણાયક તબક્કામાં જ CSKની વધશે મુશ્કેલી, આ બે દિગ્ગજ ખેલાડીઓ થયા બીમાર અર્જુન એવોર્ડ માટે BCCIએ બે ગુજરાતી સહિત 4 ક્રિકેટરના નામની કરી ભલામણ, જાણો વિગતThank you Uddhav Thackeray ji for giving me an organisational role and responsibility, so as to contribute to the party to the best of my ability. @ShivSena pic.twitter.com/gaGzBy6bzb
— Priyanka Chaturvedi (@priyankac19) April 27, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
ગુજરાત
અમદાવાદ
Advertisement