શોધખોળ કરો

‘વિઠ્ઠલ રાદડિયા સિવાય વાત નહીં રમેશ ધડુકને મત નહીં’ની પત્રિકા થઈ વાયરલ, જાણો પત્રિકામાં શું લખ્યું છે?

રાજકોટ: પોરબંદર બેઠક પર રમેશ ધડુકને ટીકિટ મળતાં વિઠ્ઠલ રાદડિયાના સમર્થકોમાં રોષ જોવા મળ્યો છે. પોરબંદર, ગોંડલ, ધોરાજી સહિતના વિસ્તારોમાં પત્રિકા ફરતી થઇ છે જેમાં લખવામાં આવ્યું છે કે, વિઠ્ઠલ રાદડિયા સિવાય વાત નહીં ધડુકને મત નહીં. ‘વિઠ્ઠલ રાદડિયા સિવાય વાત નહીં રમેશ ધડુકને મત નહીં’ની પત્રિકા થઈ વાયરલ, જાણો પત્રિકામાં શું લખ્યું છે? વિઠ્ઠલ રાદડિયાની હોસ્ટેલમાં ભણેલા એક વિદ્યાર્થી (નામ લખ્યું નથી)એ પત્રિકા સોશિયલ મીડિયામાં વાયરલ કરી છે. તેમાં જણાવ્યું છે કે, જયેશભાઈને દબાણ કરી પોરબંદરની સભામાં ભાજપને મત આપવાની વિનંતી કરાવશે અને જયેશભાઈને પણ દબાણને લીધે બોલવું જ પડશે કે ભાજપને મત આપજો. આપણે જયેશભાઇના અને રાદડિયા પરિવારનો અહેસાન ચૂકવવાનો સમય આવી ગયો છે. ‘વિઠ્ઠલ રાદડિયા સિવાય વાત નહીં રમેશ ધડુકને મત નહીં’ની પત્રિકા થઈ વાયરલ, જાણો પત્રિકામાં શું લખ્યું છે? જો આ વખતે રમેશ ધડુકને જીતાડીશું તો પોરબંદરવાળી સીટ પર રાદડિયા પરિવારને ટીકિટ બાદ ક્યારેય નહીં મળે. વિઠ્ઠલભાઈ જે રીતે આપણી વચ્ચે રહી કામ કર્યાં છે એ વિઠ્ઠલભાઇની સેવાનો મોકો હર હંમેશ ખોવાનો વારો આવશે. જયેશભાઇ પાર્ટીના દબાણને લીધે ના બોલી શકે પણ આ આપણી જવાબદારી છે. આપણે વિઠ્ઠલભાઇના પરિવાર વતી અવાજ બનીએ. ‘વિઠ્ઠલ રાદડિયા સિવાય વાત નહીં રમેશ ધડુકને મત નહીં’ની પત્રિકા થઈ વાયરલ, જાણો પત્રિકામાં શું લખ્યું છે? જો આ વખતે રમેશ ધડુકને હરાવીશું તો જ આવતી વખતે રાદડિયા પરિવારને ટીકિટ આપવી જ પડશે અને આપણાં છોટા સરદાર ગણાતાં વિઠ્ઠલભાઇના પરિવારને આપણાં વિસ્તારનું નેતૃત્વ કરવાનો મોકો મળશે. તો સૌ ભાયુંને વિનંતી સિંહ ઘાયલ થયો છે તો સિંહના પરિવારને સાચવવાની જવાબદારી આપણા સૌની છે. એમના માટે આજથી મહેનત કરીએ અને રાદડિયા પરિવારનું અસ્તિત્વ ટકાવવા વિઠ્ઠલ રાદડિયા સિવાય વાત નહીં રમેશ ધડુકને મત નહીંના નારા સાથે રમેશ ધડુકને હરાવવા સૌ સોગંધ ખાઇએ.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે

Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 

Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા

કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રૂપિયા વેડફવાનો બ્રિજHun To Bolish : હું તો બોલીશ : બંધારણના ઘડવૈયાના નામે બબાલ કેમ?Dwarka Bull Issue : દ્વારકામાં બાઈક પર જઈ રહેલા યુવકો પર પડ્યા આખલા, જુઓ LIVE VIDEOAnand Raval Samaj Protest : આણંદમાં  સ્મશાનમાં ખોદકામ સામે રાવળ સમાજે નોંધાવ્યો વિરોધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
ખાલી પેટ કે જમ્યા બાદ, ખજૂરનું ખાવાનો શું છે યોગ્ય સમય, જાણો ક્યારે મળશે વધુ લાભ?

શું શિયાળામાં ઠંડા પાણીથી ન્હાવાથી હાર્ટ એટેક આવી શકે ? જાણો સત્ય 

ભાજપની સરકારે આ રાજ્યમાં ખેડૂતોને આપી બમ્પર ગિફ્ટ, જમીનના ભાવમાં કર્યો વધારો, જાણો નવો ભાવ

'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત

Embed widget