શોધખોળ કરો

લોકસભા ચૂંટણી પછી રૂપાણી મંત્રીમંડળમાં મોટા ફેરફારની શક્યતા, કોને મળી શકે છે મંત્રીપદ?

રૂપાણી સરકારના મંત્રીમંડળમાં ચારથી પાંચ મંત્રીઓ બદલાવાની શક્યતા છે. પ્રદીપસિંહને કેબિનેટ કક્ષાના મંત્રી બનાવા તેવી પણ શક્યતાઓ જોવાઇ રહી છે. એટલું જ નહીં. ગુજરાત ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીને પણ મંત્રી પદ મળી શકે છે.

ગાંધીનગરઃ લોકસભા ચૂંટણીના પરિણામો બાદ રૂપાણી સરકારના મંત્રીમંડળમાં મોટા ફેરબદલ થઈ શકે છે. રૂપાણી સરકારના મંત્રીમંડળમાં ચારથી પાંચ મંત્રીઓ બદલાવાની શક્યતા છે. બનાસકાંઠા બેઠક પરથી દિલ્લીની દોડમાં ઉતરેલા પરબત પટેલ હાલ રાજય સરકારમાં મંત્રી છે. જો પરબત પટેલની જીત થાય તો મંત્રીપદે અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપવું પડે. જ્યારે રાજ્યકક્ષાના મંત્રી પરષોતમ સોલંકીની પણ તબિયત નાદુરસ્ત રહે છે જેના કારણે તેમના અંગે પણ પુનઃવિચારણા થઈ શકે. એટલું જ નહીં કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને કૉંગ્રેસના હરિફ ઉમેદવારે હાઈકોર્ટમાં પડકારી છે. આ મામલાની સુનાવણી આખરી તબક્કામાં છે. જો નિર્ણય વિપરીત આવે તો તેમનું મંત્રીપદ અને ધારાસભ્ય પદ પણ જોખમમાં છે. મંત્રી વાસણભાઈ આહીર પણ હાલ એક કથિત વિવાદમાં સપડાયેલા છે, ત્યારે જો વિવાદ આગળ વધે તો તેમની પણ મુશ્કેલી વધી શકે. આવા સંજોગોમાં ચારથી પાંચ મંત્રીઓની એક્ઝિટ થાય તો નવા ચહેરાઓને સ્થાન મળી શકે. હાલ સંસદીય સચિવોની નિમણૂકોને લઈને પણ રાજ્ય સરકાર અવઢવમાં છે. ત્યારે મંત્રીમંડળમાં ફેરબદલ અને વિસ્તરણ કરી નવા સભ્યોને સમાવેશ થઈ શકે. કુંવરજી બાવળિયા અને જવાહર ચાવડાને કૉંગ્રેસમાંથી ભાજપમાં લઈ સીધા જ મંત્રી બનાવી દેવાતા ભાજપના કેટલાક ધારાસભ્યો નારાજ હોવાની વાત છે ત્યારે આ નારાજગી દૂર કરવાના ભાગરૂપે પણ આ સંભવિત ફેરબદલને જોવામા આવી રહ્યો છે. રાજ્ય સરકારનું મંત્રીમંડળ વધુમાં વધુ 27 સભ્યોનું હોય શકે, ત્યારે ચૂંટણી પરિણામ બાદ રૂપાણી મંત્રીમંડળમાં મોટા ફેરબદલની શક્યતા છે. પ્રદીપસિંહને કેબિનેટ કક્ષાના મંત્રી બનાવા તેવી પણ શક્યતાઓ જોવાઇ રહી છે. એટલું જ નહીં. ગુજરાત ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીને પણ મંત્રી પદ મળી શકે છે.

ટોપ સ્ટોરી

Nepal Flood: નેપાળમાં પૂરમા અત્યાર સુધીમાં 600ના મોત, 200થી વધુ ગુમ, 320 ભારતીયો સામેલ

Nepal Floods: નેપાળમાં કાદવથી ભરેલી સુરંગમાં ફસાયેલા લોકોને સેનાએ આ રીતે બચાવ્યા, જુઓ VIDEO 

Rain Alert: દેશના આ રાજ્યોમાં કાલે ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ

300 Km થી વધારે રેંજ અને GPS, ભારતમાં લોન્ચ થયું Ola S1Z ઈલેક્ટ્રિક સ્કૂટર, જાણો કિંમત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રક્ષાબંધન પર ધબકતો સંબંધ
Hun To Bolish : હું તો બોલીશ : ચીનનો વોટર બોમ્બ
Sagbara Forest Land Dispute: જંગલ જમીન વિવાદમાં મોટો વળાંક! કાલે ખેડૂતોને મળશે રાજ્ય સરકારના બે મંત્રીઓ
Sugar Price: સરકાર પાસે ખાંડનો જથ્થો નથી? ફેરપ્રાઈઝ શોપ એસોસિએશનનો મોટો દાવો
Ganesh Mahotsav 2026: ગણેશ મહોત્સવને લઈને અમદાવાદ શહેર પોલીસનું જાહેરનામું |

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nepal Flood: નેપાળમાં પૂરમા અત્યાર સુધીમાં 600ના મોત, 200થી વધુ ગુમ, 320 ભારતીયો સામેલ
Nepal Flood: નેપાળમાં પૂરમા અત્યાર સુધીમાં 600ના મોત, 200થી વધુ ગુમ, 320 ભારતીયો સામેલ
Nepal Floods: નેપાળમાં કાદવથી ભરેલી સુરંગમાં ફસાયેલા લોકોને સેનાએ આ રીતે બચાવ્યા, જુઓ VIDEO 
Nepal Floods: નેપાળમાં કાદવથી ભરેલી સુરંગમાં ફસાયેલા લોકોને સેનાએ આ રીતે બચાવ્યા, જુઓ VIDEO 
Rain Alert: દેશના આ રાજ્યોમાં કાલે ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Rain Alert: દેશના આ રાજ્યોમાં કાલે ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
300 Km થી વધારે રેંજ અને GPS, ભારતમાં લોન્ચ થયું Ola S1Z ઈલેક્ટ્રિક સ્કૂટર, જાણો કિંમત
300 Km થી વધારે રેંજ અને GPS, ભારતમાં લોન્ચ થયું Ola S1Z ઈલેક્ટ્રિક સ્કૂટર, જાણો કિંમત
8th Pay Commission: ₹72,000 થશે બેઝિક પગાર? 8માં પગાર પંચમાં 4.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ!

Nepal Floods: નેપાળ ભયંકર પૂરમાં હજુ પણ 320 ભારતીયો ગુમ, જળપ્રલય વચ્ચે MEA એ આપ્યું અપડેટ 

Rajkot News: રાજકોટમાંથી નકલી તમાકુનો જથ્થો ઝડપાયો, 1.72 લાખના મુદ્દામાલ સાથે 2ની અટકાયત

Xiaomi ભારતમાં આ તારીખે લોન્ચ કરશે સૌથી સસ્તો ફોન, મળશે 7900mAh બેટરી

Embed widget