શોધખોળ કરો

શૂટિંગ છોડીને બહેનનો પ્રચાર કરવા મુંબઇના રસ્તાં પર નીકળ્યો બૉલીવુડના આ એક્ટર, માંગ્યા કોંગ્રેસ માટે વૉટ

સંજય દત્તે પોતાના પરિવારની ખુબ નજીક છે. જ્યારે પ્રિયા દત્ત બાંદ્રા કલેક્ટર ઓફિસમાં લોકસભા ચૂંટણી માટે પોતાનું નામાંકન ભરવા ગઇ હતી, તે સમયે સંજય પોતાની ફિલ્મ કલંકના પ્રમૉશનમાં અને શૂટિંગમાંથી ટાઇમ કાઢીને પ્રિયાની સાથે ગયો હતો

મુંબઇઃ એક્ટર સંજય દત્ત ભલે રાજનીતિથી દુર રહેતો હોય પણ પોતાની બહેન અને કોંગ્રેસ ઉમેદવાર પ્રિયા દત્તને પુરેપુરો સપોર્ટ કરી રહ્યો છે. સંજય દત્તે સોમવારે મુંબઇમાં પ્રિયા માટે ચૂંટણી પ્રચારમાં ભાગ લીધો. બહેન સાથે ઉભા રહીને સંજય દત્તે લોકોને મત આપવા અપીલ કરી હતી. શૂટિંગ છોડીને બહેનનો પ્રચાર કરવા મુંબઇના રસ્તાં પર નીકળ્યો બૉલીવુડના આ એક્ટર, માંગ્યા કોંગ્રેસ માટે વૉટ સંજય દત્તે પોતાના પરિવારની ખુબ નજીક છે. જ્યારે પ્રિયા દત્ત બાંદ્રા કલેક્ટર ઓફિસમાં લોકસભા ચૂંટણી માટે પોતાનું નામાંકન ભરવા ગઇ હતી, તે સમયે સંજય પોતાની ફિલ્મ કલંકના પ્રમૉશનમાં અને શૂટિંગમાંથી ટાઇમ કાઢીને પ્રિયાની સાથે ગયો હતો. શૂટિંગ છોડીને બહેનનો પ્રચાર કરવા મુંબઇના રસ્તાં પર નીકળ્યો બૉલીવુડના આ એક્ટર, માંગ્યા કોંગ્રેસ માટે વૉટ પ્રિયા દત્તા નામાંકન પહેલા બપ્પાના દરબારમાં આશિર્વાદ લેવા પહોંચી હતી, ત્યારબાદ પ્રિયા દત્ત પોતાના ભાઇ સંજય દત્તના ઘરે પહોંચી હતી. શૂટિંગ છોડીને બહેનનો પ્રચાર કરવા મુંબઇના રસ્તાં પર નીકળ્યો બૉલીવુડના આ એક્ટર, માંગ્યા કોંગ્રેસ માટે વૉટ વર્ષ 2019માં કોંગ્રેસની ટિકીટ પર મુંબઇ નોર્થ સેન્ટ્રલ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહી છે. પ્રિયા દત્તની ટક્કર સાંસદ પૂનમ મહાજન સાથે છે. વળી, બસપાએ પણ અહીંથી ઇમરાન મુસ્તપા ખાનને મેદાનમાં ઉતાર્યો છે. શૂટિંગ છોડીને બહેનનો પ્રચાર કરવા મુંબઇના રસ્તાં પર નીકળ્યો બૉલીવુડના આ એક્ટર, માંગ્યા કોંગ્રેસ માટે વૉટ

ટોપ સ્ટોરી

Kutch Rain: કચ્છમાં મેઘરાજાની તોફાની બેટિંગ, અંજારમાં સાડા સાત ઈંચ વરસાદથી ખેડૂતો ખુશખુશાલ

Gujarat Rain: આજે સાત જિલ્લામાં ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર-કચ્છમાં યલો એલર્ટ જાહેર

UPI Payment Charges: UPI યુઝર્સને મોટી રાહત! 2000 રૂપિયા સુધીના પેમેન્ટ પર નહીં લાગે કોઈ ચાર્જ, સરકારની સ્પષ્ટતા

મોદી-જિનપિંગ મુલાકાત બાદ ચીનનું મોટું નિવેદન: સરહદ વિવાદ અને ભાગીદારી પર શું કહ્યું?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાપ્પા આવ્યા વરસાદ લાવ્યા
Hun To Bolish : હું તો બોલીશ : મહાનગરો જળમગ્ન કેમ ?
Kutch Rain: કચ્છમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! વરસાદથી કૃષિ પાકોને જીવતદાનની આશા
Ahmedabad Rain: વરસાદથી અમદાવાદ 'ડૂબ્યું', અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Rajkot Rain: રાજકોટમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, કયા કયા વિસ્તારમાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kutch Rain: કચ્છમાં મેઘરાજાની તોફાની બેટિંગ, અંજારમાં સાડા સાત ઈંચ વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
Kutch Rain: કચ્છમાં મેઘરાજાની તોફાની બેટિંગ, અંજારમાં સાડા સાત ઈંચ વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
Gujarat Rain: આજે સાત જિલ્લામાં ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર-કચ્છમાં યલો એલર્ટ જાહેર
Gujarat Rain: આજે સાત જિલ્લામાં ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર-કચ્છમાં યલો એલર્ટ જાહેર
UPI Payment Charges: UPI યુઝર્સને મોટી રાહત! 2000 રૂપિયા સુધીના પેમેન્ટ પર નહીં લાગે કોઈ ચાર્જ, સરકારની સ્પષ્ટતા
UPI Payment Charges: UPI યુઝર્સને મોટી રાહત! 2000 રૂપિયા સુધીના પેમેન્ટ પર નહીં લાગે કોઈ ચાર્જ, સરકારની સ્પષ્ટતા
મોદી-જિનપિંગ મુલાકાત બાદ ચીનનું મોટું નિવેદન: સરહદ વિવાદ અને ભાગીદારી પર શું કહ્યું?
મોદી-જિનપિંગ મુલાકાત બાદ ચીનનું મોટું નિવેદન: સરહદ વિવાદ અને ભાગીદારી પર શું કહ્યું?
રાજસ્થાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની બમ્પર જીત, PM મોદીએ કાર્યકરોને પાઠવી શુભેચ્છા

Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ તમામ 33 જિલ્લામાં એલર્ટ, ક્યાં ખાબકશે આકાશી આફત? જુઓ રિપોર્ટ

અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી: જાણો કયા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાશે?

8th Pay Commission: જો આયોગ માની લેશે આ માંગ તો રોકેટ ગતિથી વધશે કર્મચારીઓનો પગાર, જાણો શું છે માંગ?

Embed widget