શોધખોળ કરો

આ પાર્ટીએ જાહેર સ્થળો પર બુરખા પર પ્રતિબંધની માગણી કરી

શ્રીલંકામાં આતંકી હુમલા બાદ ત્યાંની સરકારે જાહેર સ્થલો પર ચેહરો ઢાકવા અથવા તો બુરખા પર પ્રતિબંધ લગાવી દીધો છે, પરંતુ ચૂંટણી ટાણે હવે ભારતમાં પણ આ મુદ્દે રાજનીતિ શરૂ થઈ ગઈ છે.

નવી દિલ્હીઃ શ્રીલંકામાં આતંકી હુમલા બાદ ત્યાંની સરકારે જાહેર સ્થલો પર ચેહરો ઢાકવા અથવા તો બુરખા પર પ્રતિબંધ લગાવી દીધો છે, પરંતુ ચૂંટણી ટાણે હવે ભારતમાં પણ આ મુદ્દે રાજનીતિ શરૂ થઈ ગઈ છે. શિવસેનાએ પોતાના મુખપત્ર સામાનમાં તંત્રીલેખમાં લખીને પ્રધાનમંત્રી મોદી પાસે ભારતમાં બુરખા પર પ્રતિબંધની માગ કરી છે. શિવસેનાએ તેના મુખપત્ર સામનામાં લખ્યું છે કે, દેશની સલામતી ખાતર અને સલામતી દળોને શંકાસ્પદ લોકોને ઓળખવામાં તકલીફ ન પડે તે માટે જાહેર સ્થળો પર બુરખા પહેરવા પર પ્રતિબંધ હોવો જોઇએ. જાહેરમાં બુરખા પહેરવાથી દેશની સુરક્ષા પર ખતરો આવી શકે છે. આ પાર્ટીએ જાહેર સ્થળો પર બુરખા પર પ્રતિબંધની માગણી કરી એક અખબારી અહેવાલ મુજબ, શ્રીલંકાની સરકારે જાહેરમાં બુરખા પહેરવા પર પ્રતિબંધ મુકવા માટે સ્થાનિક મસ્જિદો અને મુસ્લિમ સમાજનાં આગેવાનો સાથે ચર્ચા કરી હતી. એવી દલીલ કરવામાં આવી રહી છે કે, પરંપરાગત રિતરીવાજોમાં મુસ્લિમો ક્યારેય બુરખા પહેરતા નહીં. પણ 1990નાં ખાડી યુદ્ધ પછી મહિલાઓમાં બુરખા પહેરવાની શરૂઆત થઇ છે. શ્રીલંકામાં થયેલા બોમ્બ ધડાકાઓ સમયે શકમંદો બુરખામાં આવ્યા હોવાની શંકા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Iran War : મિડલ ઇસ્ટ તણાવ અને અફવાઓ વચ્ચે સરકારની સ્પષ્ટતા, દેશમાં નહિ લાગે લોકડાઉન

પેટ્રોલ-ડીઝલ સરકારે કરી દીધું સસ્તું, ઘટાડી એક્સાઈઝ ડ્યૂટી, જાણો પ્રતિ લીટર કેટલી ઘટશે કિંમત

Iran War : મિડલ ઇસ્ટ યુદ્ધ વચ્ચે સરકાર એક્શનમાં, તાબડતોબ લીધા 5 મોટા નિર્ણય

Gujarat Weather Update: રાજ્યમાં હજુ આવશે માવઠાનો રાઉન્ડ, આ ત્રણ દિવસ ગાજવીજ સાથે તૂટી પડશે કમોસમી વરસાદ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ડ્રગ્સ ઉંદર ખાઈ ગયા? ઉડી ગયું? કે ચોરી થયું?
Hun To Bolish | હું તો બોલીશ | પ્રધાનમંત્રી સાથે મુખ્યમંત્રીઓની બેઠક
Hun To Bolish | હું તો બોલીશ | અસલી આદિવાસી કોણ?
CAG Report | કેગના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો, જપ્ત કરેલ ડ્રગ્સ ઉંદરો ખાઈ ગયા હોવાનો પોલીસે દાવો કર્યો
Nayara Fuel Hike: યુદ્ધની સ્થિતિ વચ્ચે નાયરાએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કર્યો વધારો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Iran War : મિડલ ઇસ્ટ તણાવ અને અફવાઓ વચ્ચે સરકારની સ્પષ્ટતા, દેશમાં નહિ લાગે લોકડાઉન
Iran War : મિડલ ઇસ્ટ તણાવ અને અફવાઓ વચ્ચે સરકારની સ્પષ્ટતા, દેશમાં નહિ લાગે લોકડાઉન
પેટ્રોલ-ડીઝલ સરકારે કરી દીધું સસ્તું, ઘટાડી એક્સાઈઝ ડ્યૂટી, જાણો પ્રતિ લીટર કેટલી ઘટશે કિંમત
પેટ્રોલ-ડીઝલ સરકારે કરી દીધું સસ્તું, ઘટાડી એક્સાઈઝ ડ્યૂટી, જાણો પ્રતિ લીટર કેટલી ઘટશે કિંમત
Iran War : મિડલ ઇસ્ટ યુદ્ધ વચ્ચે સરકાર એક્શનમાં, તાબડતોબ લીધા 5 મોટા નિર્ણય
Iran War : મિડલ ઇસ્ટ યુદ્ધ વચ્ચે સરકાર એક્શનમાં, તાબડતોબ લીધા 5 મોટા નિર્ણય
Gujarat Weather Update: રાજ્યમાં હજુ આવશે માવઠાનો રાઉન્ડ, આ ત્રણ દિવસ ગાજવીજ સાથે તૂટી પડશે કમોસમી વરસાદ
Gujarat Weather Update: રાજ્યમાં હજુ આવશે માવઠાનો રાઉન્ડ, આ ત્રણ દિવસ ગાજવીજ સાથે તૂટી પડશે કમોસમી વરસાદ
Iran-US War: યુદ્ધ વિરામના સકારાત્મક સંકેત, એનર્જી ઇન્ફાસ્ટ્રક્ચર પર 10 દિવસ હુમલો નહિ કરે અમેરિકા, ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત

COVID Cases: અમેરિકામાં અચાનક વધવા લાગ્યા કોરોનાના કેસ, જાણો ભારત માટે કેટલો ખતરો?

West Asia Conflict: ઈરાન યુદ્ધ પર રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનું મોટું નિવેદન, કહ્યું- 'યુદ્ધ લડી રહેલા દેશોને તેનો અંદાજ નથી'

કરા સાથે ભારે વરસાદ અને વાવાઝોડાને લઈ હવામાન વિભાગનું એલર્ટ, કાલે અનેક રાજ્યોમાં વરસાદ ભૂક્કા બોલાવશે 

Embed widget